રામલો મારો ડાહ્યો'ને પાટલે બેસી નાહ્યો,પાટલું ગયું ખસી મારો રામલો આવ્યો હસી..અરે રામલાની માઁ હવે એને નવડાવી લીધો હોય તો મને ખાવાનું દે મારે શેઢે જવાનું સ. એ....આવી. ..આ તારા બાપુ ઘણા ઉતાવળા જયારે જુવો ત્યારે બસ શેતર શેતર ને શેતર..જરાઈ ધર્પત ના હોય એમને. હાલ મારા લાલા હવે તને ઘોડિયે પોંઢાળું ને તારા બાપુને ખાવાનું આપું. હુ સ તે બરાડા પાડો સો આટલા કાઈ નાહી જવાની હતી હું. અરે પણ મારા પેટમાં બલાળા બોલે સે ને તને ખીજ ચઢે સે. હાલ હવે ખાવાનું કાઢ મને ખાવું સે. આ બેય માઁ દીકરાને મારી કઈ પડી જ
નવા એપિસોડ્સ : : Every Monday
રામલો-રૂમી - 1
રામલો મારો ડાહ્યો'ને પાટલે બેસી નાહ્યો,પાટલું ગયું ખસી મારો રામલો આવ્યો હસી..અરે રામલાની માઁ હવે એને નવડાવી લીધો હોય મને ખાવાનું દે મારે શેઢે જવાનું સ. એ....આવી. ..આ તારા બાપુ ઘણા ઉતાવળા જયારે જુવો ત્યારે બસ શેતર શેતર ને શેતર..જરાઈ ધર્પત ના હોય એમને. હાલ મારા લાલા હવે તને ઘોડિયે પોંઢાળું ને તારા બાપુને ખાવાનું આપું. હુ સ તે બરાડા પાડો સો આટલા કાઈ નાહી જવાની હતી હું. અરે પણ મારા પેટમાં બલાળા બોલે સે ને તને ખીજ ચઢે સે. હાલ હવે ખાવાનું કાઢ મને ખાવું સે. આ બેય માઁ દીકરાને મારી કઈ પડી જ ...વધુ વાંચો
રામલો-રૂમી - 2
(મિત્રો પહેલા ભાગમાં વાંચ્યું કે જીવાજી અને શાંતાબેનનું સુખી પરિવાર ડેમ તૂટવાથી વિખાઈ જાય છે અને વિદેશી કપલને એક મળે છે હવે આગળ) શિલ્લુ શું વિચારે છે? M'c એ કહ્યું..!! nothing .!નીચું મો રાખી શિલ્લુ બોલી. અરે પણ કશું નહીં થાય dear its a god gift, we are not a coroupt.. M'c ના સંવાદથી શિલું અસમંજસમાં મુકાયેલી હતી ,તેનું મન નહતું માનતું કે આમ કોઈનું બાળક લઇ લેવું. sheelu look at me!! જો આપણને આજ સુધી સંતાન નથી થયું ,આપણે પણ સંતાન પ્રાપ્તિ કરી શકતા નથી. તો આ એક કુદરતી તરીકે ભેટ મળી છે, તો તેનો સ્વીકાર ...વધુ વાંચો