આ વાતછે ૨૦૧૫ ની . જ્યારે પહેલીવાર વિમાન મા મુસાફરી કરી એ દરમિયાન ઘણી ઘટનાઓ એવી બની (રમૂજ ) જે આજે પણ મારા માનસપટ પર થી વિખરાતી નથી.હું જ્યારે પ્રવાસ પુરો કરી રાજકોટ ઘરે પરત આવ્યો ત્યારે ઘર ના લોકો પણ બહુ ઉત્સુક હતા. વિમાન યાત્રા નો અનુભવ જાણવા માટે....... મીત્રો પણ બહુ ઉતાવળા. એક મિત્ર તો મને લેવા માટે છેક અમદાવાદ એરપોટ પર આવેલો. રાજકોટ થી.ઘરે આવી બધા ઘર ના ને પવાસ વીસે બધી વાત કરી તયારબાદ લગભગ બધા પેટ પકડી એકાદ કલાક હસેલા.કેમ કે સફર દરમિયાન કીસસા જ એવા બનેલા.બીજા દિવસે બધા મીત્રો આવ્યા મળવા માટે ત્યારે
નવા એપિસોડ્સ : : Every Friday
પહેલી હવાઈ મુસાફરી..... - 1 (હાસ્ય થી ભરપૂર વાસ્તવિકતા )
આ વાતછે ૨૦૧૫ ની . જ્યારે પહેલીવાર વિમાન મા મુસાફરી કરી એ દરમિયાન ઘટનાઓ એવી બની (રમૂજ ) જે આજે પણ મારા માનસપટ પર થી વિખરાતી નથી.હું જ્યારે પ્રવાસ પુરો કરી રાજકોટ ઘરે પરત આવ્યો ત્યારે ઘર ના લોકો પણ બહુ ઉત્સુક હતા. વિમાન યાત્રા નો અનુભવ જાણવા માટે....... મીત્રો પણ બહુ ઉતાવળા. એક મિત્ર તો મને લેવા માટે છેક અમદાવાદ એરપોટ પર આવેલો. રાજકોટ થી.ઘરે આવી બધા ઘર ના ને પવાસ વીસે બધી વાત કરી તયારબાદ લગભગ બધા પેટ પકડી એકાદ કલાક હસેલા.કેમ કે સફર દરમિયાન કીસસા જ એવા બનેલા.બીજા દિવસે બધા મીત્રો આવ્યા મળવા માટે ત્યારે ...વધુ વાંચો