સ્વયં એજ્યુકેશન ફોર સેલ્ફ લાઈફ - સ્વ જાગૃતિ

(14)
  • 16.2k
  • 2
  • 5.6k

સૌથી પેહલા હું આ application વિશે માહિતગાર કરવા બદલ મિત્ર રાજીવ મણિયાર નો આભાર માનું છું. એ સાથે જ આ application બનાવનાર અને એનું સંચાલન કરનાર દરેક વ્યક્તિ નો આભાર માનું છું.આપણા દેશ માં માનવ જીવન વિશે તાર્કિક જાણકારી ને બદલે આધ્યાત્મિક જીવન વિશે વધુ માહિતી મળે છે એવું મેં હંમેશાં નોધ્યું છે. આપણે આપણી જાત ને શોધવા મથતા હોઈએ છીએ. પરંતુ શોધવાને બદલે ઓળખી જઈએ તો આપણે આપણી જાણકારી નો વિષયક ઉપયોગ કરી સરળ અને પ્રગતિકારક જીવન જીવી શકીએ એવું મને લાગે છે. હું બહું દ્રડપણે એવું માનતો રહ્યો છું કે આપણું નામ, આપણી જાતિ, અભ્યાસ કે સામાજિક હોદ્દા સિવાય

નવા એપિસોડ્સ : : Every Monday

1

સ્વયં એજ્યુકેશન ફોર સેલ્ફ લાઈફ - સ્વ જાગૃતિ

સૌથી પેહલા હું આ application વિશે માહિતગાર કરવા બદલ મિત્ર રાજીવ મણિયાર નો આભાર માનું છું. એ સાથે જ application બનાવનાર અને એનું સંચાલન કરનાર દરેક વ્યક્તિ નો આભાર માનું છું.આપણા દેશ માં માનવ જીવન વિશે તાર્કિક જાણકારી ને બદલે આધ્યાત્મિક જીવન વિશે વધુ માહિતી મળે છે એવું મેં હંમેશાં નોધ્યું છે. આપણે આપણી જાત ને શોધવા મથતા હોઈએ છીએ. પરંતુ શોધવાને બદલે ઓળખી જઈએ તો આપણે આપણી જાણકારી નો વિષયક ઉપયોગ કરી સરળ અને પ્રગતિકારક જીવન જીવી શકીએ એવું મને લાગે છે. હું બહું દ્રડપણે એવું માનતો રહ્યો છું કે આપણું નામ, આપણી જાતિ, અભ્યાસ કે સામાજિક હોદ્દા સિવાય ...વધુ વાંચો

2

સ્વયં એજ્યુકેશન ફોર સેલ્ફ લાઈફ (૨) - સ્વ જાગૃતિ

માનવજીવન એટલે તાર્કિક જીવન. સામાન્યતઃ આપણે આપણા માં રહેલી જાણકારી, સમજણ અને ડહાપણ થી તર્ક સમજતા હોઈએ છીએ. પરંતુ જ એક સમજણ મુજબ સામાજીક અનુકરણ માં જ ડહાપણ છે એમ માની આપણે આપણાં કર્મો, કાર્યો ને justify કરતા હોઈએ છીએ. આપણને ગમે કે ના ગમે પરંતું બધા કરે એટલે હું કરું ની નીતિ અપનાવી જીવન જીવવાનો આગ્રહ રાખીએ છીએ. ઉદાહણરૂપે જોઈએ તો યંત્ર્યુગ માં જીવતા આપણે સૌ દુન્યવી સંશોધનો વિશે માહિતગાર થતાં હોઈએ છીએ અને ભૌતિકતા ના ભાગ રૂપે એ મુજબ જીવવા પ્રેરાતા હોઈએ છીએ. આ જ સંજોગો માં ભારતીય અભ્યાસમાં શાળા કોલજોમાં ચાલતાં traditional education આપણને કંટાળા જનક ...વધુ વાંચો

3

સ્વયં એજ્યુકેશન ફોર સેલ્ફ લાઈફ - 3

તમારી લાગણી, તમારા વિચારો અને તમારી માન્યતા માં તમારું જ સમર્થન નથી અથવા પુષ્કળ મુંઝવણ છે એવો આક્ષેપ હું થી કરું તો એ વાંચી ને તમને મારી વાત હાસ્યાસ્પદ લાગે, પરંતુ આપણા રોજિંદા જીવન માં થોડી નજર કરીએ તો મારા આક્ષેપ માં તમે સંમત થશો જ..!! જેમ કે તમારી વસ્તુઓ જે તમે વસાવો છો કે સંગ્રહ કરો છો તે કોઈ તમારી જરૂરીયાત માટે હોય કે ભવિષ્ય ના પ્રયોજન અથવા વૈકલ્પિક વ્યવસ્થા તરીકે હોય, આ સિવાય કોઈ પણ વસ્તુ વસાવવાનો બીજો કોઈ ધ્યેય હોય શકે જ નહિ. પરંતું આપણી પાસે એવી અઢળક વસ્તુ ઓ છે જે ઉપરોક્ત કોઈ ધ્યેય સાથે સંકળાયેલ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો