ગુરૂત્વાકર્ષણ

(14)
  • 7.4k
  • 0
  • 2.2k

ગુરૂત્વાકર્ષણ (ભાગ-૧) ‘ગુરૂત્વાકર્ષણ’. આ નામ કાને પડતાં જ સૌથી પહેલું કોઇનું નામ યાદ આવે તો એ છે એનાં શોધક સર આઇઝેક ન્યુટનનું નામ અને એ નામની સાથે યાદ આવી જાય સાર્વત્રિક ગુરૂત્વાકર્ષણનો નિયમ.. જાણ ખાતર એ નિયમને નોંધી લઇએ. એ નિયમ અનુસાર બ્રહ્માંડની કોઇપણ બે વસ્તુઓ એકબીજાને એક ગુરૂત્વીય બળથી આકર્ષે છે. આ બળ એ બંને વસ્તુઓના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. મતલબ કે બે વસ્તુઓ વચ્ચે લાગતું ગુરૂત્વાકર્ષણ બળ એ બંને વસ્તુઓના દળ પર અને એ બંને વસ્તુઓ એકબીજાથી કેટલાં અંતરે છે એના પર આધાર રાખે છે. ગુરૂત્વાકર્ષણના આ સાદા સીધા

Full Novel

1

ગુરૂત્વાકર્ષણ (ભાગ-૧)

ગુરૂત્વાકર્ષણ (ભાગ-૧) ‘ગુરૂત્વાકર્ષણ’. આ નામ કાને પડતાં જ સૌથી પહેલું કોઇનું યાદ આવે તો એ છે એનાં શોધક સર આઇઝેક ન્યુટનનું નામ અને એ નામની સાથે યાદ આવી જાય સાર્વત્રિક ગુરૂત્વાકર્ષણનો નિયમ.. જાણ ખાતર એ નિયમને નોંધી લઇએ. એ નિયમ અનુસાર બ્રહ્માંડની કોઇપણ બે વસ્તુઓ એકબીજાને એક ગુરૂત્વીય બળથી આકર્ષે છે. આ બળ એ બંને વસ્તુઓના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. મતલબ કે બે વસ્તુઓ વચ્ચે લાગતું ગુરૂત્વાકર્ષણ બળ એ બંને વસ્તુઓના દળ પર અને એ બંને વસ્તુઓ એકબીજાથી કેટલાં અંતરે છે એના પર આધાર રાખે છે. ગુરૂત્વાકર્ષણના આ સાદા સીધા ...વધુ વાંચો

2

ગુરૂત્વાકર્ષણ (ભાગ-૨)

ગુરૂત્વાકર્ષણ (ભાગ-૨) ગુરૂત્વાકર્ષણ નામની સાથે સૌથી પહેલું સર આઇઝેક ન્યુટનનું આવે છે એ વાત સાચી પરંતુ ન્યુટનની પણ પહેલાં કોઇકે ગુરૂત્વાકર્ષણ પર ખાસ્સું રિસર્ચ કરેલું. જોકે એ વ્યક્તિ એમના સંશોધનોને ગાણિતિક સ્વરૂપ ન આપી શક્યા. એટલે ગુરૂત્વાકર્ષણના સ્થાને એ વ્યક્તિ એમના ખગોળશાસ્ત્રીય સંશોધનો અને એમના હેન્ડમેડ ટેલિસ્કોપ માટે વધારે પ્રખ્યાત છે. ઇટાલીના પીસા શહેરમાં વર્ષ ૧૫૬૪ માં જન્મેલા ગેલિલીયો ગેલીલીએ પોતાની આખી જીંદગી વિજ્ઞાનના સંશોધનો પાછળ સમર્પિત કરી દીધી હતી. શનિ અને ગુરૂ ગ્રહ વિશે અનેક સચોટ ખગોળશાસ્ત્રીય અવલોકનો માટે જાણીતા ગેલિલીયોએ ગુરૂત્વાકર્ષણ બાબતે ઘણા સંશોધનો કર્યાં જે પાછળથી સર આઇઝેક ન્યુટન માટે ઘણા ઉપયોગી બન્યાં. ગેલિલીયોના ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો