હેલો, મિત્રો કેમ છો? આ મારી બીજી સ્ટોરી છે. આ પહેલા હું એક કાવ્ય - રચના અને એક નાનકડી સ્ટોરી તમારી સામે રજૂ કરી છે. જેને તમે સારો એવો આવકાર આપ્યો છે. તે બદલ ધન્યવાદ...મિત્રો, લાઇફ માં બધા જ સબંધો બહુ જરૂરી હોય છે. પરંતુ તેમાંથી અમુક સબંધો આપણા ને કાઈ વધારે જ ગમતા હોય છે. એમાંથી એક છે દોસ્તી , દોસ્તી નું નામ આવતાં જ આપણા મન માં આપણા/આપણી દોસ્ત ની પિક્ચર આવી જાય છે. ખરું
નવા એપિસોડ્સ : : Every Thursday
દોસ્તી થી જીવનસાથી સુધી
હેલો, મિત્રો કેમ છો? આ મારી બીજી સ્ટોરી છે. આ પહેલા હું એક કાવ્ય - રચના અને એક નાનકડી સ્ટોરી તમારી સામે રજૂ કરી છે. જેને તમે સારો એવો આવકાર આપ્યો છે. તે બદલ ધન્યવાદ...મિત્રો, લાઇફ માં બધા જ સબંધો બહુ જરૂરી હોય છે. પરંતુ તેમાંથી અમુક સબંધો આપણા ને કાઈ વધારે જ ગમતા હોય છે. એમાંથી એક છે દોસ્તી , દોસ્તી નું નામ આવતાં જ આપણા મન માં આપણા/આપણી દોસ્ત ની પિક્ચર આવી જાય છે. ખરું ...વધુ વાંચો
દોસ્તી થી જીવનસાથી સુધી - 2
જો તમે આ સ્ટોરી નો આગળ નો ભાગ ના વાચ્યો હોય તો જરૂર થી વાંચજો જેથી તમને આ સ્ટોરી વાંચવા માં રસ પડે.હવે વાત આગળ વધારીએ.એક બીજા ને ખોટી સ્માઈલ આપી ને બંને અંદર જતા રહ્યા.બંને ટ્યુશન જવા નીકળે છે.હવે આવે છે આખા ગ્રૂપ ની વાત.[ પ્રેમ , જિયા , સિયા , નૂર , રુદ્ર, અઝાન , જનલ ].[ સિયા એકદમ શાંત અને મ્યુઝીક ની શોખીન. ભણવામાં ઓછો રસ. આ ગ્રુપ નુ હેલ્થી ટેડી બિયર.અઝાન એક સ્ટાઇલિશ મુંડા. હમેશાં બીજા ની વાતો મા ટપકા મૂકી ને વાતાવરણ શાંત કરવા વાળો. મતલબ કે ગ્રુપ નો કોમેડિયન. એને હમેશા સ્ટાઈલ માં ...વધુ વાંચો
દોસ્તી થી જીવનસાથી સુધી - 3
હવે આગળ,સર : બહુ સારું કામ કર્યું હો તમે બધા એ.જનલ : thank you so much sir.સર : thank ના સગા ચલો બેસો હવે થી લેટ ન થવું જોઈએ ક્યારે.જનલ : હા સર અને સોરી , ચલો બધા મારું મોઢું શું જોવો છો. સર ને સોરી બોલી જગ્યા ઉપર બેસો.અઝાન : sorry.રુદ્ર : sorry.જિયા : sorry.નૂર : sorry.સિયા : sorry.પ્રેમ : sorry.સર : બાપ રે બાપ , આટલું બધું સોરી ! ઓહો , ચલો બેસો હવે જગ્યા ઉપર.આમ ને આમ સ્કૂલ નો ટાઈમ પણ નીકળી ગયો. હવે બધા નો કોલેજ નો ટાઈમ શરૂ થવાનો હતો.બધા નું રીઝલ્ટ પણ બહુ સરસ ...વધુ વાંચો
દોસ્તી થી જીવનસાથી સુધી - 4
જો તમે આ વાર્તા ના ભાગ ના વાંચ્યા હોય તો જરૂરથી વાંચજો જેથી તમને આ વાર્તામાં રસ પડે.હવે આગળ,અઝાન ચલો હવે જઈશું? પ્રેમ : હા ચાલો, આ સાત મિત્રો એકસાથે પોતાના વિહિકલ એકસાથે ચાલુ કરીને કોલેજ તરફ જવા નીકળ્યા.પરંતુ, એ નજારો જ કાઈ અદભુત હતો સાત જણા મા પ્રેમ અને જીયા પ્રેમની બાઈક ઉપર અને અઝાન , સિયા આ ત્રણ જણા આગળ અને જનલ , નૂર અને રુદ્ર પાછળ પોતાના વિહિકલ ની સાથે કોલેજમાં એન્ટ્રી મારે છે.હવે ચાલુ થાય છે આ સાત જણાની દોસ્તી થી જીવનસાથી સુધીની સફર.સિયા : વાહ યાર કોલેજ નું કેમ્પસ તો બહુ મસ્ત છે. ચાલો હવે આપણે ...વધુ વાંચો