વહેમ હતો એને એના વિશ્વાસ નો

(121)
  • 8.8k
  • 7
  • 2.7k

સવાર થી અનરાધા ના ઘર માં ખુશી નો માહોલ હતો.કારણ કે તેનેજોવા માટે છોકરા વાળા આવવાના હતા .અનરુાધા એ એનુ ભણતર પૂરું કરી લીધુાંહતુાં.બધા તેનેપ્રેમ થી અનુકેહતા હતા . સ્વભાવેશાાંત પણ મગજ તેનુાંતેજ હતુાં. તેનુાં મખુ કોઈ અનેરો ઉજાસ ફેલાવતુ હતુ.બધી રીતેસારી કહી શકાય એવુ એનુ વ્યક્તિત્વ હતુ. છોકરા વાળા સાાંજે આવવાના હતા પણ અનરાધા તો સવાર થી જ ખશુ જણાતી હતી . એ મન મા ગીતો ગાતીહતી , મોરા પિયા ઘર આયા ..... સમય કેમ કરી ને જતો જ નહોતો . આખરે સાંજ થઈ અને દિપક અને તેનો પદરવાર અનુના ઘરે આવી ગયા . વાતો નો દોર ચાલુ હતો . અનેવાતો

નવા એપિસોડ્સ : : Every Sunday

1

વહેમ હતો એને એના વિશ્વાસ નો - 1

સવાર થી અનરાધા ના ઘર માં ખુશી નો માહોલ હતો.કારણ કે તેનેજોવા માટે છોકરા વાળા આવવાના હતા .અનરુાધા એનુ ભણતર પૂરું કરી લીધુાંહતુાં.બધા તેનેપ્રેમ થી અનુકેહતા હતા . સ્વભાવેશાાંત પણ મગજ તેનુાંતેજ હતુાં. તેનુાં મખુ કોઈ અનેરો ઉજાસ ફેલાવતુ હતુ.બધી રીતેસારી કહી શકાય એવુ એનુ વ્યક્તિત્વ હતુ. છોકરા વાળા સાાંજે આવવાના હતા પણ અનરાધા તો સવાર થી જ ખશુ જણાતી હતી . એ મન મા ગીતો ગાતીહતી , મોરા પિયા ઘર આયા ..... સમય કેમ કરી ને જતો જ નહોતો . આખરે સાંજ થઈ અને દિપક અને તેનો પદરવાર અનુના ઘરે આવી ગયા . વાતો નો દોર ચાલુ હતો . અનેવાતો ...વધુ વાંચો

2

વહેમ હતો એને એના વિશ્વાસ નો - ૨

*અનુ ની નોકરી ની વાત પર દિપક ને ના ગમ્યું હોવાથી આગળ અનુ સાથે શુ ઘટના બનવાની હતી એના તો અનુ અજાણ જ હતી.જેની એને કલ્પના પણ કદાચ નહતી કરી પણ અનુ ને એક બધા માથી છુટકારો મળવાનો હતો. અને અનુ ના જીવન માં આગળ સુ વળાંક આવાનો હતો એ જાણવા હવે વાંચો આગળ* આથી ના મને પણ દિપક એ એનું ને નોકરી કરવાની હા પાડી . ધીરેધીરે આર્થિક સ્થિતિ સુધરતી જતી હતી. પણ અનુ પર નો ત્રાસ તો ચાલુજ હતો. ત્યા ઓફિસ મા અનુની મુલાકાત દેવાંગ સાથે થઇ.દેખાવે સાધારણ પણ ગુણ અને સંસ્કાર માં ...વધુ વાંચો

3

વહેમ હતો એને એના વિશ્વાસ નો - 3

દિપક અને અનુ ના છૂટાછેડા થઇ ગયા .હવે એ બેઉ એક બીજા થી આઝાદ હતા . દેવ પણ ખુશ કે અનુ દુઃખ માંથી છૂટી ગઈ . બીજી બાજુ દીપકે મોહિની જોડે લગન કરી લીધા . પણ હવે દિપક પહેલા કરતા પણ વધારે દારૂ પીતો હતો .અનુ એના માતા પિતા ના ઘરે રહેવા લાગી અને જોબ ચાલુ રાખી . એના મન માં પણ દેવ માટે લાગણી હતી પણ એ હમણાં કોઈ ને કહેવા માંગતી નહોતી .દેવ અને અનુ હજી પણ સાથે જ જોબ કરતા હતાં . ધીરે ધીરે સમય વીતવા લાગ્યો . બધું વ્યવસ્થિત થવા લાગ્યું . ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો