આજ સુધી એવું કોઈ કામ જ નથી જે શ્રેયસ ના કરી શક્યો હોય, શ્રેયસના આ હળવા સ્મિત એ શ્રુતિના હોઠો ને બંધ કરી દીધા.પણ ખબર ન હતી આ કહાની મોત ના મુકામ સુધી લઈ જશે....
Full Novel
બેપનાહ (ભાગ-૧)
આજ સુધી એવું કોઈ કામ જ નથી જે શ્રેયસ ના કરી શક્યો હોય, શ્રેયસના આ હળવા સ્મિત એ શ્રુતિના ને બંધ કરી દીધા.પણ ખબર ન હતી આ કહાની મોત ના મુકામ સુધી લઈ જશે.... ...વધુ વાંચો
બેપનાહ(ભાગ-૨)
હા તું બાકી રહી ગયો.. આતો બાજુ માં રાધા ઉભી છે એટલે ને બાકી મારી જેમ થયું હોય તો પડે શ્રેયસ રડતો રડતો બોલતો હતો. હે કાના એટલી તાકાત દે. હું દુઃખ સહી શકુ. અને એને હંમેશા ખુશ રાખજે. હું તો..... હું તો યાદો ના સહારે જીવી લઈશ. હા અને બીજા કોઈ ને આવા મૃગજળ ની રમત માં ના નાખતો. હું જીવી લઈશ... એના વગર.. શ્રેયસ આસુંડા લૂછતો મંદિર ની બહાર નીકળ્યો. ...વધુ વાંચો
બેપનાહ (ભાગ-૩)
પ્રેમ માં પાગલ થાય એ તો બહુ સાંભળ્યું હતુ. પણ પહેલીવાર પ્રેમ માં પાગલ ને જોયો હિરેન શ્રેયસ ના ભાઈ સામે જોતો જ રહી ગયો. ક્યાં હતો ને ક્યાં પોહચી ગયો.. હિરેન બોલ્યો બને મિત્રો એકબીજા ની સામે એક સાથે ફર્યા. બન્ને ની આંખ માં ચોધાર આંસુઓ હતા. ...વધુ વાંચો