હું તને પ્રેમ કરું છું...

(24)
  • 13.2k
  • 0
  • 3k

આ પ્રેમ કહાની હું પહેલી વાર લખું છું. મને કહાની લખવાનો કોઈ અનુભવ નથી. બસ મારા પોતાના વિચારો ને કાગળ પર ઉતારું છું. આ કહાની બિલકુલ કાલ્પનિક છે. એમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે. બસ કલ્પના યુક્ત આ પ્રેમની કહાની તમને પસંદ આવે એવી આશા રાખું છું. વાંચ્યા પછી તમારો પ્રતિભાવ આપવા વિનંતી. સ્કૂલ ની 10 ની બોર્ડ પરિક્ષા નજીક આવવાનો સમય હોવાથી સ્કૂલ નો આજે વિદાય નો દિવસ હતો. વિદાય ની જોરશોર માં તૈયારી ચાલી રહી હતી. આજે બધા છોકરા અને છોકરી ઓ લડ્યા વિના કામ કરી રહ્યા હતા.

નવા એપિસોડ્સ : : Every Saturday

1

હું તને પ્રેમ કરું છું... ભાગ - ૧

આ પ્રેમ કહાની હું પહેલી વાર લખું છું. મને કહાની લખવાનો કોઈ અનુભવ નથી. બસ મારા પોતાના વિચારો ને પર ઉતારું છું. આ કહાની બિલકુલ કાલ્પનિક છે. એમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે. બસ કલ્પના યુક્ત આ પ્રેમની કહાની તમને પસંદ આવે એવી આશા રાખું છું. વાંચ્યા પછી તમારો પ્રતિભાવ આપવા વિનંતી. સ્કૂલ ની 10 ની બોર્ડ પરિક્ષા નજીક આવવાનો સમય હોવાથી સ્કૂલ નો આજે વિદાય નો દિવસ હતો. વિદાય ની જોરશોર માં તૈયારી ચાલી રહી હતી. આજે બધા છોકરા અને છોકરી ઓ લડ્યા વિના કામ કરી રહ્યા હતા. ...વધુ વાંચો

2

હું તને પ્રેમ કરું છું... - ભાગ ૨

આપણે આગળ ના ભાગ માં જોયું કે મંથન અને ઊર્મિ જુદા પડે છે. મંથન નાપાસ થાય છે અને ઘર ને જતો રહે છે. મંથન ની કોઈ ભાળ મળતી નથી હવે આગળ... મંથન ના ગયા પછી એના માતા પિતા બંને દુઃખી થાય જાય છે. આ બાજુ ઊર્મિ ને પણ પોતે કરેલી ભૂલ માટે પસ્તાવો કરવા લાગે છે. અને મનોમન મંથન વિશે વિચારવા લાગે છે. અને સાથે વિતાવેલી ક્ષણ યાદ કરે છે. અને ત્યારે પ્રેમ ના અંકુર એના મન માં ફૂટે છે. પરંતુ હવે એ મંથન ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો