લાસ્ટ ચેટિંગ : 2 (પ્રેમ અને મિલન)

(161)
  • 14.2k
  • 13
  • 4.9k

પછાડ એટલી જોરદાર હતી કે મારાથી એક ચીસ નંખાઈ ગઈ. જાણે મારા આખા શરીર પર કોઈએ પ્રહાર કર્યો હોય એટલો અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો અને મારામાં ઉભા થવાની પણ હિંમત નહોતી. મારા માથામાંથી અને શરીર પર વાગવાથી લોહીના રેલા ઉતરી રહ્યા હતા જે હું અનુભવી શકતો હતો.

Full Novel

1

લાસ્ટ ચેટિંગ : 2 (પ્રેમ અને મિલન) ભાગ-૧

પછાડ એટલી જોરદાર હતી કે મારાથી એક ચીસ નંખાઈ ગઈ. જાણે મારા આખા શરીર પર કોઈએ પ્રહાર કર્યો હોય અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો અને મારામાં ઉભા થવાની પણ હિંમત નહોતી. મારા માથામાંથી અને શરીર પર વાગવાથી લોહીના રેલા ઉતરી રહ્યા હતા જે હું અનુભવી શકતો હતો. ...વધુ વાંચો

2

લાસ્ટ ચેટિંગ : 2 (પ્રેમ અને મિલન) ભાગ-૨

તે ખુરશી પર બેઠી અને મને જોઈ રહી હતી જે વાત મને અજબ લાગતી હતી. હું એને પહેલીવાર મળ્યો છતાં પણ એના ચહેરા પર કોઈ ગભરાટ નહોતો દેખાઈ રહ્યો એ જાણે મારી મશ્કરી કરી રહી હોય એ રીતે મારી સામે સ્માઈલ કરી રહી હતી. ...વધુ વાંચો

3

લાસ્ટ ચેટિંગ : 2 (પ્રેમ અને મિલન) ભાગ-3

હું તમને કાંઈક કહેવા માંગુ છું. એ શબ્દો કહેવા માગું છું જે આજથી ૩.૫ વર્ષ પહેલાં તમે મને કહ્યા એણે પોતાનો હાથ મારા હાથથી અલગ કર્યો અને પોતાની જગ્યાપરથી ઉભી થઇ. મને ધ્રાસકો પડવા લાગ્યો કે હવે આ છોકરી શુ બોલશે અને શું કરશે ? એ સાથેજ એ મારી સામે આવીને ઉભી રહી અને પોતાનો હાથ મારી સામે લાંબો કરતા બોલી. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો