સમીર અને સાહિલની ડિટેકટીવ એજન્સી

(231)
  • 26.1k
  • 33
  • 10k

સમીર અને સાહિલનો નિર્ણયસમીર અને સાહિલ બન્ને ગાઢ મિત્રો હોય છે.તે બન્ને ભણવામાં ખૂબ જ હોશિયાર હોય છે.સાથે સાથે રમત ગમત માં પણ આગળ જ હોય.તે બન્ને લોકો વચ્ચે કાયરેય કોઈ બાબત માટે ઝઘડો પણ થતો નહીં.બન્નેની આ દોસ્તી જોઈને જ બધા લોકો તેમને ધરમ-વીર ની જોડી કહેતા. આ બન્ને ને જાસૂસી કરવાનો બહુ શોખ એટલે તેમણે વેકેશનમાં એક જાસૂસી એજેન્સી ખોલવાનો નિર્ણય કર્યો હતો.અને આજે તેમનું છેલ્લું પેપર હતું એટલે કાલથી તેમનું વેકેશન શરૂ થતું હતું એટલે બન્ને બહુ ઉત્સાહમાં હતા અને વળી પાછું આ તો 12માં ધોરણનું વેકેશન હતું અ

નવા એપિસોડ્સ : : Every Thursday

1

સમીર અને સાહિલની ડિટેકટીવ એજન્સી ભાગ - ૧

સમીર અને સાહિલનો નિર્ણયસમીર અને સાહિલ બન્ને ગાઢ મિત્રો હોય છે.તે બન્ને ભણવામાં ખૂબ જ હોશિયાર હોય છે.સાથે સાથે ગમત માં પણ આગળ જ હોય.તે બન્ને લોકો વચ્ચે કાયરેય કોઈ બાબત માટે ઝઘડો પણ થતો નહીં.બન્નેની આ દોસ્તી જોઈને જ બધા લોકો તેમને ધરમ-વીર ની જોડી કહેતા. આ બન્ને ને જાસૂસી કરવાનો બહુ શોખ એટલે તેમણે વેકેશનમાં એક જાસૂસી એજેન્સી ખોલવાનો નિર્ણય કર્યો હતો.અને આજે તેમનું છેલ્લું પેપર હતું એટલે કાલથી તેમનું વેકેશન શરૂ થતું હતું એટલે બન્ને બહુ ઉત્સાહમાં હતા અને વળી પાછું આ તો 12માં ધોરણનું વેકેશન હતું અ ...વધુ વાંચો

2

સમીર અને સાહિલની ડિટેકટીવ એજન્સી - 2

આગળના ભાગમાં તમે જોયું કે સમીર અને સાહિલડિટેકટીવ એજન્સી શરૂ કરવાનું વિચારે છે અને એક મહાશયનીમદદ માંગે છે અને બન્નેને પોતાના ઘરે બોલાવે છે.હવે આગળ,બીજા દિવસે બન્ને જણા સવારે 8:00 વાગ્યે ગાર્ડનમાં મળે છે.સાહિલ ફોનમાં કઈક કરી રહ્યો હોય છે.સમીર આવીને તેની બાજુમાં બેસી જાય છે પણ સાહિલનું ધ્યાન જ નાથ હોતું. સમીર : અરે ઓ સાહિલ સાહેબ, કભી હમે ભી યાડ કર લોયા કરો. સાહિલ સમીરને જોઈને આશ્ચર્ય પામે છે અને તે ક્યારે આવ્યો તેવું પૂછે છે. સમીર : હું તો 10 મિનિટથી તારી બાજુમાં બેઠો છું પણ તુ તો આ ફોનમાંથી જ બહાર નથી આવતો.એવું તો શું ...વધુ વાંચો

3

સમીર અને સાહિલની ડિટેકટીવ એજન્સી - 3

સમીર અને સાહિલ બન્નેની ઓફિસ ચાલુ થયાને આજે એક અઠવાડિયું થઈ ગયું હતું પણ હજુ સુધી તેમને કોઈ કેસ ન હતો એટલે બન્ને વીલા મોએ તેમની ઓફિસમાં બેઠા હતા.એટલામાં દરવાજો ખટખાટાવાનો અવાજ આવે છે. સાહિલ : દરવાજો ખુલ્લો જ છે.અંદર આવી જાવ. દરવાજો ખોલી અક્ષય અંદર આવે છે અને બન્નેને આમ ઉદાસ જોય પૂછે છે,"શુ થયું?" સમીર : કંઈ થતું જ નથી એ તો વાંધો છે. સાહિલ : હજી સુધી આપણને પહેલો કેસ નથી મળ્યો. અક્ષય : અરે મળી જશે.એમ કાઈ એક બે દિવસમાં થોડી સફળતા મળે.તેના માટે તો રાહ જોવી પડે. સમીર : હવે તો કંઈક કરવું જ ...વધુ વાંચો

4

સમીર અને સાહિલની ડિટેકટીવ એજન્સી - 4

સમીર અને સાહિલ બન્ને તેમની ઓફિસમાં બેઠા હતા.તેઓ તેમને મળેલા કેસોના લીધે ખુશ હતા અને તેના એક કેસ પર કરી રહ્યા હતા.ત્યાં જ ફોન વાગે છે.સમીરફોન ઉપાડે છે. સમીર : હેલો.હ કોણ? ફોનમાંથી : હું સમીર અને સાહિલ ડિટેકટીવ એજન્સીમાં વાત કરી રહ્યો છું. સમીર : હા.હું સમીર બોલું છું.તમે કોણ? ફોનમાંથી : હું ઇન્સ્પેક્ટર જાડેજા બોલી રહ્યો છું. સમીર : (થોડો ગંભીર થતા) હા બોલોને સર. ઇન્સ્પેક્ટર જાડેજા : આજકાલ તમે બહુ બધા કેસ સોલ્વ કરી રહ્યા છો અને પોલીસના કામમાં અડચણ ઉભી કરો છો. સમીર : પણ સર.... ઇન્સ્પેક્ટર જાડેજા : (તેને વચ્ચે જ અટકાવતા) (થોડા ગુસ્સે ...વધુ વાંચો

5

સમીર અને સાહિલની ડિટેકટીવ એજન્સી - 5

હવેથી તમે મારી વર્તનો નવો ભાગ દર બે અઠવાડિયે એક વાર વાંચી શકશો.મયલબ કે મહિના માં બે વખત તમને વાર્તા વાંચવાનો મોકો મળશે.તમારા અભિપ્રાય મને જરૂરથી જણાવો.મારી કોઈ ભૂલચુક થતી હોય તો મને માફ કરવા નમ્ર વિનંતી.તો હવે આજનો ભાગ વાંચો.તો જેવા જ સમીર અને સાહિલ જેવા અક્ષયની ઓફિસમાં જાય છે તો ત્યાં એક ઇન્સ્પેક્ટર બે હવલદાર અને પોલિસ કમિશનર બેઠા હોય છે. સાહિલ : નક્કી એક ઇન્સ્પેકટર જાડેજા જ હોવા જોઈએ અને આપણી ફરિયાદ કમિશનર પાસે કરી હોવી જોઈએ.(સાહિલને તો બહુ બીક લાગતી હતી.તે તો વિચારતો હતો કે ક્યાં તે અહીં આવી ગયો.) સમીર : તું શાંતિ રાખીને ...વધુ વાંચો

6

સમીર અને સાહિલની ડિટેકટીવ એજન્સી - 6

તો સૌથી પહેલા તો હું તમારા બધાની માફી માંગુ છું કે આટલા સમય થી મારા તરફથી મેં કાઈ પણ ન હતું. પણ હું કઈ કારી શકું તેમ ન હતો કેમકે જ્યારે મારી છેલ્લી રચના મેં પોસ્ટ કરી તેના 2 દિવસ પછી મારો ફોન તૂટી ગયો અને હું એક સ્ટુડન્ટ છું તો પપ્પા એ નવો ફોન લઇ આપવાની ના પાડી અને હું નિરાધાર થઈ ગયો.હું કોલેજ લાઈબ્રેરીમાં મારા ઇમેઇલ ચેક કરતો ત્યારે મને ઘણું દુઃખ થતું કે હું તમારા માટે કઈ લખી નથી રહ્યો.પણ હવે એ સમય ગયો.6 જૂન એ મને નવો ફોન લઇ આપ્યો છે તો હવે ફરીથી મારી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો