એ ઇશ્ક નહીં આસાન

(127)
  • 11.7k
  • 18
  • 5.8k

       મારી આ લઘુનોવેલનો પ્રથમ ભાગ રજૂ કરતા હું ઘણો જ આનંદ અનુભવું છું. આમ, તો આ લઘુનોવેલ પણ મારી બાકીની વાર્તાઓની જેમ જ એક પ્રેમકહાની છે. વર્ષોથી આપણો સમાજ પ્રેમ અને પ્રેમકરનારાઓ ને સ્વીકારતો નથી. રોમિયો જુલિયટ, હિર રાંજા, લૈલા મજનું જેવી ઘણીબધી પ્રેમકહાનીઓ નો સમાજને લીધે ઘણો જે કરુણ અંત આવ્યો છે.         એવી જ એક પ્રેમકહાની હું લઈને આવ્યો છું. જેમાં સભ્ય સમાજનો રક્ષક એવો નાયિકનો ભાઈ ખુદ આ નાયક અને નાયિકના પ્રેમમિલન ને અલગ કરે છે.          છતાં જેને મળવુંનું લખ્યું જ હોય એને કોણ રોકી શકે છે. એ મળીને

Full Novel

1

એ ઈશ્ક નહીં આસાન

મારી આ લઘુનોવેલનો પ્રથમ ભાગ રજૂ કરતા હું ઘણો જ આનંદ અનુભવું છું. આમ, તો આ લઘુનોવેલ પણ મારી વાર્તાઓની જેમ જ એક પ્રેમકહાની છે. વર્ષોથી આપણો સમાજ પ્રેમ અને પ્રેમકરનારાઓ ને સ્વીકારતો નથી. રોમિયો જુલિયટ, હિર રાંજા, લૈલા મજનું જેવી ઘણીબધી પ્રેમકહાનીઓ નો સમાજને લીધે ઘણો જે કરુણ અંત આવ્યો છે. એવી જ એક પ્રેમકહાની હું લઈને આવ્યો છું. જેમાં સભ્ય સમાજનો રક્ષક એવો નાયિકનો ભાઈ ખુદ આ નાયક અને નાયિકના પ્રેમમિલન ને અલગ કરે છે. છતાં જેને મળવુંનું લખ્યું જ હોય એને કોણ રોકી શકે છે. એ મળીને ...વધુ વાંચો

2

એ ઇશ્ક નહીં આસાન - 2

ફટાફટ બે ત્રણ દાદરા ઠેકતો નીચે ઉતર્યો તમને લાગતું હશે કે એ પેલી છોકરીઓ ની પાછળ જશે પણ નહીં ત્યાં ના ગયો એ બાજુમાં આવેલી નાની ડેલીમાં ઘુસી ગયો અંદર જઈ એણે ઓસરીમાં બેઠેલા એક મોટી ઉંમરના દોશીને એના (મંગળામાં) વિશે નહીં પણ એના પૌત્ર વિશે પૂછ્યું મંગળામાં કયા ગયો મારો ભાઈબંધ દોશી એ આંખો પર હાથની છજલી કરી અમન સામે ધ્યાન થી જોયું પછી પૂછ્યું "તું અમનો સો ને..?" અમને હકારમાં માથું નમાવ્યું દોશીએ કહ્યું ...વધુ વાંચો

3

એ ઈશ્ક નહીં આસાન -૩

આ તરફ અમન ઘરે આવ્યો ભાભી ને ઘરમાં એકલી જોઈ એણે પૂછ્યું. "ભાભી ભાઈ ક્યાં ભાભી એ કહ્યું "તમારા ભાઈ પંચાયત ગયા છે તેજાભાઈ એ બોલાવ્યા છે.." "તેજાભાઈએ બોલાવ્યા છે..? કોણ છે આ તેજાભાઈ ?" અમન ને તેજાભાઈ વિશે બધું જ જગલાએ કહી દીધું હતું તેમ છતાં કિશને એની ભાભી ને પૂછ્યું ભાભીએ કહ્યું "તેજાભાઈ ગામના સરપંચ છે.. આજે પંચાયત બોલાવી છે એટલે જ તમારા ભાઈને તેડાવ્યા છે.." અમનના મનમાં ડર બેસી ગયો ...વધુ વાંચો

4

એ ઈશ્ક નહીં આસાન - ૪

સરપંચની હવેલી વિશાળ હતી અમન ને હતું કે સરપંચના માણસોનો પહેરો હશે પોતાને અંદર નહિ જવા દે પણ અંદર એને કેમેય કરી ને જવાનું જ હતું અંદર કેમ જઈશ એ જ વિચારે એ હવેલી પર આવી પોહચ્યો પણ ત્યાં આવીને એને જોયું કે હવેલી ના બહારનો ગેટ ખુલ્લો પડ્યો હતો ગેટ આગળ બન્ને પહેરેદારો બેહોશ પડ્યા હતા એ બધું કોને કર્યું સરપંચે કે પછી એના દુશ્મનો. સરપંચ પોતાના માણસો ને તો ના જ મારે જરૂર આ કામ એના દુશ્મનો નું હોવું જોઈએ જો આ કામ એના દુશ્મનો હશે તો એ લોકો અંદર..એ વિચારે એ ભયભીત બની અંદર દોડ્યો દરવાજે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો