મારી વાત તમને થશે એવી કઈ મોટી મહાન બની ગઈ છે કે આત્મકથા કહેવા બેઠી આ પણ સાચે હું ખાસ છું ખાસ એકદમ ખાસ મારા માતા પિતાની ખાસ , મારા કૃષ્ણ ની ખાસ , મારા પતિ ની ખાસ. અને "ખાસ " કેમ છું એ હવે આગળ તમે બધા વાંચશો તો કદાચ સમજશે કે કેમ ખાસ ? મારી વાત લખવા પાછળ ના આમતો ઘણા કારણો છે પણ હું અમુક કહીશ 1. ઉમર થતા યાદો પણ સાથ છોડી દે છે સાહેબ મને મારું બાળપણ , જીવન યાદ રહે એ માટે 2. કદાચ કોઈ મારી વાર્તા થી ફરી જીવન જીવવા માટે હિંમત કરે એ માટે 3. મારા માબાપ નો કંઈક લખીને ઋણ ચૂકવી શકું એ માટે 4. હું ઘણા લોકો ને બોલી નથી શકી પણ આમ નામ ભલે ઓરિજનલ એક વાર ના લખું પણ ઘટના એકદમ સાચી લખી ને મારા મન ને શાંત કરી શકું એ માટે 5 મારી જોડે જે બન્યું એ બન્યું પણ બીજા જોડે આમ ન બને એ માટે 6 અને અંતે હું સફળ વ્યક્તિ બનું તો મને મારા મૂળ યાદ રહે હું મારું સાચું અસ્તિત્વ ના ભૂલું અભિમાની ના બનું તે માટે તો બસ હું નવું નવું તો ઘણું લખું છું પણ થોડુંક જૂનું લખું તો કેવી મજા પડે ? એજ મજા જીવવા માંગુ છું , માનવા માંગુ છું

1

મારી વાત - પ્રસ્તાવના

મારી વાતતમને થશે એવી કઈ મોટી મહાન બની ગઈ છે કે આત્મકથા કહેવા બેઠી આ પણ સાચે હું ખાસ ખાસ એકદમ ખાસ મારા માતા પિતાની ખાસ , મારા કૃષ્ણ ની ખાસ , મારા પતિ ની ખાસ. અને "ખાસ " કેમ છું એ હવે આગળ તમે બધા વાંચશો તો કદાચ સમજશે કે કેમ ખાસ ?મારી વાત લખવા પાછળ ના આમતો ઘણા કારણો છે પણ હું અમુક કહીશ1. ઉમર થતા યાદો પણ સાથ છોડી દે છે સાહેબ મને મારું બાળપણ , જીવન યાદ રહે એ માટે2. કદાચ કોઈ મારી વાર્તા થી ફરી જીવન જીવવા માટે હિંમત કરે એ માટે3. મારા માબાપ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો