કાળી મજ્જર રાત, એક લાંબો દરિયા કિનારો, શાંત સૂસવાટા મારતો પવન, ખડખડતા મોજાં નો સ્વર એવો લાગે જાણે કોઈ યુવાન છોકરીએ પગ માં ઝાંઝર પહેરી ને દોડતી હોય, ગોળ ચંદ્ર પર એની ચાંદની ની ઓઢણી ને એ ચાંદની નો પ્રકાશ વિશાળ સમુદ્રના પાણી માં પડ્યા બાદ જે અદભુત ને રચનાત્મક નજારો ઉદ્ભવતો હતો જાણે કોઈ ચિત્રકાર ઘેલ માં આવી ને ચિત્ર બનાવતો હોય આવી જ રીતે કુદરત પણ જાણે પૃથ્વી પર એનું ચિત્ર દોરતી હોય.

1

વિરહ નો સ્વીકાર - ભાગ 1

કાળી મજ્જર રાત, એક લાંબો દરિયા કિનારો, શાંત સૂસવાટા મારતો પવન, ખડખડતા મોજાં નો સ્વર એવો લાગે જાણે કોઈ છોકરીએ પગ માં ઝાંઝર પહેરી ને દોડતી હોય, ગોળ ચંદ્ર પર એની ચાંદની ની ઓઢણી ને એ ચાંદની નો પ્રકાશ વિશાળ સમુદ્રના પાણી માં પડ્યા બાદ જે અદભુત ને રચનાત્મક નજારો ઉદ્ભવતો હતો જાણે કોઈ ચિત્રકાર ઘેલ માં આવી ને ચિત્ર બનાવતો હોય આવી જ રીતે કુદરત પણ જાણે પૃથ્વી પર એનું ચિત્ર દોરતી હોય.ને આવી સુંદર રાત માં દરિયા ના કિનારા થી થોડું પાછળ કિનારા ની કુણી ખાખી રેત માં એક સુંદર છોકરી બેસી હતી, ને એની સુંદરતા ની ...વધુ વાંચો

2

વિરહ નો સ્વીકાર - ભાગ 2

****** રિસોર્ટના પાર્કિંગમાં કાર લોક કરીને શિવમ હજુ હોટેલના રૂમ તરફ આગળ વધી જ રહ્યો ત્યાં જ એના ખિસ્સામાં રહેલા ફોનની રીંગ વાગી. સ્ક્રીન પર 'નિસર્ગ' નામ ચમકતું હતું.શિવમે કૉલ ઉપાડ્યો, "હા, નિસર્ગ બોલ? ક્યાં છે તું?"સામે છેડેથી નિસર્ગનો ગભરાયેલો અને ધ્રૂજતો અવાજ આવ્યો, "શિવમ... તું પ્લીઝ મને મળવા આવને. હું હોટેલના પાંચમા ફ્લોર પર ઓપન લોન એરિયામાં છું. તું બસ ફટાફટ ઉપર આવી જા."નિસર્ગના અવાજમાં રહેલી બેચેની અને લાચારી અનુભવીને શિવમના પગ થંભી ગયા. એણે પૂછ્યું, "ભાઈ, બધું બરાબર છે ને? તું કેમ આમ હાંફી રહ્યો છે?""તું અત્યારે કોઈ સવાલ ના કર, બસ વહેલી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો