દરવાજો ખુલવાની સાથે જ એક અવાજ આવ્યો રાગિણી કયા છે તું . એટલામાં જ બાથરૂમ માંથી અવાજ આવ્યો અરે બાબા શાંતિથી કોઈ ને નહાવા તો દે બસ જેવી ઘર અવસે ને ચડયા ઘોડે મારુ નામ લેવાનું ચાલુ કરી દે છે . એટલા માં જ પ્રિયા બેડ પર બેસતા બેસતા બોલી અરે તું જો તૈયાર થઈ ને રહેતી હોત તો મારે આમ ઘર માથે ના લેવું પડ્યું હોત . એટલા માંજ દરવાજે થી રાગિણી ની મમ્મી આવી ને પ્રિયા ને કહેવા લાગી કે તું હવે આ રાગિણી ને કઈક સમજાવ અરે ક્યારની એને જગાડતી હતી પણ આ મહારાણી તો જગવાનું નામ જ નથી લેતા ને.

1

ઈશ્ક - ભાગ 1

દરવાજો ખુલવાની સાથે જ એક અવાજ આવ્યો રાગિણી કયા છે તું . એટલામાં જ બાથરૂમ માંથી અવાજ આવ્યો અરે શાંતિથી કોઈ ને નહાવા તો દે બસ જેવી ઘર અવસે ને ચડયા ઘોડે મારુ નામ લેવાનું ચાલુ કરી દે છે . એટલા માં જ પ્રિયા બેડ પર બેસતા બેસતા બોલી અરે તું જો તૈયાર થઈ ને રહેતી હોત તો મારે આમ ઘર માથે ના લેવું પડ્યું હોત . એટલા માંજ દરવાજે થી રાગિણી ની મમ્મી આવી ને પ્રિયા ને કહેવા લાગી કે તું હવે આ રાગિણી ને કઈક ...વધુ વાંચો

2

ઈશ્ક - ભાગ 2

રાહુલ એ રાગિણી ના સામે જોયું ભી નહીં ને કહી દીધું કે સારું મેડમ હું તમને હમણાં બોલાવું ત્યારે . રાગિણી વિચારવા લાગી કે કેમ અત્યારે હું આવી છું તો બોલી દો ને . તો રાગિણી આ બધું વિચારતી જ હતી. રાહુલે રાગિણી ની સામે જોયું અને બોલ્યો કેમ હજી સુધી અહીંયા ઉભા છો. મારું કંઈ કામ છે તમારે. તો રાગીની વિચારોમાંથી બહાર આવી અને રાહુલના સામે જોઈને બોલી ના સર કંઈ કામ નથી મારે તમારું . તરત જ રાહુલ બોલ્યો તો કેમ હજી સુધી અહીંયા જ ઉભા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો