અબે યાર ઈન મચ્છરો ને તો જીના હરામ કર રખ્ખા હે.... ઇન્સાન કમ ખૂન ચૂસતા હે કી અબ તુમ લોગ ભી ઇધર લાઈન મે લગ ગયે હો...... ત્રીસેક વર્ષ ની એક સ્ત્રી નેશનલ હાઇવે રોડ ની સાઈડમાં એક ઝાંખા પ્રકાશ વાળા પોલ નીચે ઊભી ઊભી મચ્છર ને પોતાના બે હાથની હથેળી વચ્ચે ટાર્ગેટ કરતાં કરતાં પોતાની સાથેજ ગણગણી રહી છે. સુંદર સુડોળ શરીર , ચહેરો પણ સુંદર ગોળ, સરસ મજાની અણિયાળી આંખો, કાળા ભમ્મર વાંકડિયા ખભા થી નીચે સુધી આવતા ખુલ્લા વાળ, ગોળાકાર હોઠ અને તેની ઉપર કરેલી ડાર્ક રેડ લિપસ્ટિક. ચહેરો ખુબજ સુંદર છે , જરૂર તો નથી છતાં કોઈ ખાસ લુક માટે ચહેરા ઉપર થોપેલો મેકઅપ. સ્પષ્ટ જુદો જ તારી આવે છે.

1

રૂપ લલના - 2.1

અબે યાર ઈન મચ્છરો ને તો જીના હરામ કર રખ્ખા હે.... ઇન્સાન કમ ખૂન ચૂસતા હે કી અબ તુમ ભી ઇધર લાઈન મે લગ ગયે હો...... ત્રીસેક વર્ષ ની એક સ્ત્રી નેશનલ હાઇવે રોડ ની સાઈડમાં એક ઝાંખા પ્રકાશ વાળા પોલ નીચે ઊભી ઊભી મચ્છર ને પોતાના બે હાથની હથેળી વચ્ચે ટાર્ગેટ કરતાં કરતાં પોતાની સાથેજ ગણગણી રહી છે. સુંદર સુડોળ શરીર , ચહેરો પણ સુંદર ગોળ, સરસ મજાની અણિયાળી આંખો, કાળા ભમ્મર વાંકડિયા ખભા થી નીચે સુધી આવતા ખુલ્લા વાળ, ગોળાકાર હોઠ અને તેની ઉપર કરેલી ડાર્ક રેડ લિપસ્ટિક. ચહેરો ખુબજ સુંદર છે , ...વધુ વાંચો

2

રૂપ લલના પાર્ટ - 2.2

પાકીટ માર જેવા દેખાતા પેલા વ્યક્તિ એ હોંશિયારી મારતા હાઇવે ની સાઈડ માં ઊભેલી પેલી યુવતી ને છંછેડવા તોછડા માં કહ્યું કે, તું કોઈ મોટી હિરોઈન કે કોઈ મોટી સેલિબ્રિટી નથી જે આટલા નખરા બતાવે છે. ચલ માના કી મેં કોઈ હિરોઈન યા સેલિબ્રિટી નહિ હે પર તેરે જેસી દો ટકે કી ચિંદી ચોર પોકેટ માર ભી નહિ હૈ સમજા? અબ ચલ ઇધર સે નિકલ અપના રસ્તા નાપ. યુવતીએ પણ પેલા વ્યક્તિના ગાલ પર થપ્પડ મારતો કડવા શબ્દોમાં જવાબ આપ્યો. અબે ઓય દો ટકે કા ચિંદી ચોર કોને કે છે? તારી ખુદની ઓકાત તો ...વધુ વાંચો

3

રૂપ લલના - 2.3

યુવતીએ પેલા માણસને એકજ ધક્કામાં પોતાનાથી દૂર કરી દીધો. પેલા વ્યક્તિનો અહંકાર જાણે ચુર ચુર થઈ ગયો. એને પારાવાર આવ્યો, એની આંખમાં લોહી ધસી આવ્યું. એણે એકદમ ફરીથી યુવતી પર હુમલો કરવાની ચેષ્ઠા કરી ત્યાંજ યુવતીએ એની કમરમાં ખોસેલો મોબાઇલ કાઢતા પેલા યુવાન ને ચીમકી આપી, રુક તેરે કો બહોત ચરબી હૈ ના અભી તેરી સારી ચરબી ઉતારતી હૈ મેં. અભી કે અભી પુલિસવાલે કો બતાતી હૈ મેં કે તું હલકટ ઇધર હૈ. આટલું સાંભળતા જ પેલા વ્યક્તિના પગ રોકાઈ ગયા. અબે ઓયે પોલીસની ધમકી કોને બતાવે છે? તુજે, ધમકી નહીં દે રહી મેં ...વધુ વાંચો

4

રૂપ લલના - 2.4

ઓક્ટોબરની રાત બાર વાગ્યા ની આસપાસ જાણે એક નિરવતા પથરાયેલી હોય છે. હવામાં હળવો શિયાળો પહેલી વાર પોતાનું સ્પર્શ આવતો અનુભવાય છે. જાણે કોઈ અંતરંગ મિત્ર ચુપચાપ ખભા પર હાથ રાખે તેમ. ચાંદની આકાશમાં ધીમી, પણ તેજસ્વી લાગી રહી છે. તેની રોશની જમીન પર પથરાઈ રહી છે, વૃક્ષોના પાંદડાં પર ચાંદીની ની પરત ચમકી રહી છે. હાઇવે ના એક ખૂણેથી આવતા પવનની સરસર માં જાણે કોઈ જૂની કવિતા ગુંજે છે, જેમ ક્યારેક સ્મૃતિમાં હૃદય નું કોઈ જૂનું દ્વાર ખખડે અને હૃદયમાં કોઈ અધૂરી લાગણી જાગે. શહેરની ધમાલ થોડી થંભી ગયેલી છે. લાઈટો કદાચ ઊંઘમાં ...વધુ વાંચો

5

રૂપ લલના - 2.5

હાઈવે કિનારે રાત – મૌન અને અવાજોહાઈવેની લાંબી પીળી લાઇટ ઝબકી રહી હતી,ધૂળ રોડ ની આસપાસ ઊંચે ઉડીને હલકું ચહેરા પર હળવો સ્પર્શ લાવી રહ્યો હતો,પણ એ યુવાનનું મૌન હજી તૂટતું નથી. યુવક પથ્થર પર બેઠો છે,આંખો નીચે, મોઢું બંધ, હાથ ની આંગળી ને ધૂળ માં ફેરવતો,જાણે પોતાના અંદરના તૂટેલા સપનાઓ સાથે કંઈક શાંતિપૂર્વક ઝગડતો હોય. યુવતી થોડી વધારે પાસે આવી, સિગારેટના ધુમાડા સાથે સાથે હલકો પ્રકાશ તેને ઘેરે છે. યુવાન ની નજરમાં થોડી ચમક છે, પણ યુવતી ની પારખું નજર જાણે છે કે એ મૌન એક માત્ર રક્ષણ છે એક ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો