દેવ અને કિંજલ કૉલેજ માં મળ્યા હતા.દેવ ના એકતરફી પ્રેમ ને ત્યારે કિંજલ એ સ્વીકાર્યો નહોતો ,પણ શું એ પ્રેમ ખરેખર એક તરફી હતો ? આટલા વરસે ઓફિસ માં મળ્યા બાદ હવે શું થશે ?
Full Novel
સબંધો
દેવ અને કિંજલ કૉલેજ માં મળ્યા હતા.દેવ ના એકતરફી પ્રેમ ને ત્યારે કિંજલ એ સ્વીકાર્યો નહોતો ,પણ શું એ ખરેખર એક તરફી હતો ? આટલા વરસે ઓફિસ માં મળ્યા બાદ હવે શું થશે ? ...વધુ વાંચો
સબંધો - 2
દેવ ના પ્રેમ ને કિંજલે ત્યારે સ્વીકાર્યો નહોતો , બન્ને ની ઓફિસ માં લગભગ 7 વરસે થયેલી આ મુલાકાત સબંધો ના કયા પ્રકરણ ને શરૂ કરે છે એ હવે જોઈએ. ...વધુ વાંચો
સબંધો - 3
7 વરસ સુધી એકબીજાથી અલગ રહ્યા બાદ દેવ અને કિંજલ બંને ઓફિસ માં ફરી મળે છે .કિંજલ પ્રત્યેની નફરત કદાચ ઓછી થતી જતી હતી પણ ત્યારે જ , પ્રવેશ થાય છે ચિરાગ નો .આવનારો વ્યક્તિ હવે એમના સબંધો માં કયો નવો વળાંક લાવે છે એ જાણવું રસપ્રદ થાશે . ...વધુ વાંચો
સબંધો - 4
ચિરાગ ના આગમન થી સબંધો ની પુરાણી ધરી સજીવન થાય છે , દેવ અને કિંજલ વચ્ચે થનાર હવેનો સવાંદ પ્રેમકથાને કઈ પરાકાષ્ઠા એ લઈ જાય છે તે હવે જોઈએ. ...વધુ વાંચો
સબંધો - 5
ગેરસમજ બે વ્યક્તિઓ વચ્ચેનુ માત્ર અંતર વધારી શકે છે , પરંતુ બે આત્માઓ વચ્ચેના પ્રેમ ને ક્યારેય ઘટાડી શકતી દેવ અને કિંજલ નો આ સંવાદ આ પ્રેમકથાનો ભલે અંતિમ ભાગ હોય પરંતુ આ સુંદર સફર હંમેશા ચાલુ પણ રેહશે અને અમર પણ.કારણ કે સબંધો ક્યારેય મરતા નથી જ્યાં સુધી એમને પરસ્પર લાગણીઓ ની હુંફ હોય અને એથી વધુ એ ક્યારેય માંગતા પણ નથી . ...વધુ વાંચો