સુરત રેલ્વે સ્ટેશન પર માનવ મહેરામણ ઉભરાયું છે. બધા પોતપોતાના ગંતવ્ય સ્થાન તરફ જવા માટે ટ્રેન ની રાહ જુએ છે. ક્યાંક ચા તો ક્યાંક નાસ્તા માટેની રેંકડીવાળાનો કોલાહલ સંભળાય છે. મમ્મી આપણી ટ્રેન કયારે આવશે પરી એની મમ્મીને પૂછે છે. બસ બેટા હમણાં જ આવશે. તું જો તો ફોઈ શું કરે છે. ફોઈ

Full Novel

1

મીલી ભાગ 1

સુરત રેલ્વે સ્ટેશન પર માનવ મહેરામણ ઉભરાયું છે. બધા પોતપોતાના ગંતવ્ય સ્થાન તરફ જવા માટે ટ્રેન ની રાહ જુએ ક્યાંક ચા તો ક્યાંક નાસ્તા માટેની રેંકડીવાળાનો કોલાહલ સંભળાય છે. મમ્મી આપણી ટ્રેન કયારે આવશે પરી એની મમ્મીને પૂછે છે. બસ બેટા હમણાં જ આવશે. તું જો તો ફોઈ શું કરે છે. ફોઈ ...વધુ વાંચો

2

મીલી - ભાગ 2

સવારે પરી અને મીલીના કલબલાટથી રણવીરની ઊંઘ ઊડી જાય છે. તે નીચે ઉતરીને બેગમાથી ટૂથપેસ્ટ અને બ્રશ લઈને ટોઈલેટ જાય છે. ફ્રેશ થઈને પોતાની સીટ પર ગોઠવાઈ છે. કાવેરી નાસ્તાનો ડબ્બો કાઢે છે. બધા નાસ્તો કરતા હોય છે ત્યારે મીલી રણવીર તરફ નાસ્તાનો ડબ્બો ધરે છે. રણવીર ના પાડે છે ત્યારે વિવેક આગ્રહ કરે છે. છતાં પણ રણવીર ના પાડે છે ત્યારે મીલી જબરજસ્તીથી એના મોંમા એક પૂરી નાંખી દે છે. રણવીર એકદમ આશ્ચર્યચકિત થઈ એને જોઈ રહે છે. પરી અને આહાન હસવા લાગે છે. ...વધુ વાંચો

3

મીલી - ભાગ 3

હમણાં મારી અહીંયા જ ડયુટી હતી. આજે ફ્રી હતો તો થયુ લાવ શંકર ભગવાનના દર્શન કરી આવુ. હું અહીં વાર આવુ છુ. અહીં મને ઘણી શાંતિ મળે છે. આજે હું દર્શન કરીને નીચે ઉતરતો હતો જોયુ કે સામે ખુણામાં કોઈ છોકરી વૉમીટ કરતી હતી. મને તેની હાલત સારી ન લાગી. તેની આસપાસ કોઈ હતુ નહી માટે હુ તેની મદદ કરવાના ઈરાદે તેની પાસે ગયો. તેવામાં જ તે ચક્કર ખાઈને પડતી હતી ત્યારે મે એને પકડી લીધી. જયારે એના ચહેરા તરફ જોયુ તો મીલી ને મે ઓળખી ગયો. ...વધુ વાંચો

4

મીલી ભાગ 4

મીલી અને પરી પણ એક જ રૂમમાં સૂવે છે. પરી તો સૂઈ જાય છે. પણ મીલીની આંખોમાંથી આજે ઊંઘ છે. આજે એને રણવીર સાથે વિતાવેલી દરેક પળની યાદ આવે છે. એ રણવીરનુ ટ્રેનમાં એને બ્લેન્કેટ ઓઢાડવુ, એ એ ચક્કરખાઈને રણવીરની બાહોમા પડવું, એ ઈન્જેકશન મૂકાવતી વખતે રણવીરનો હાથ પકડવુ, દરેક શર્ટ ટી શર્ટ પહેરીને ઈશારાથી એની પસંદ પૂછવું. મીલીને એકપછી એક બધુ યાદ આવ્યાં કરે છે. અને રણવીરના સપનાઓને માણતી ગાઢ નીંદરમા પોઢી જાય છે. ...વધુ વાંચો

5

મીલી ભાગ 5

બધા હોટલ પર પહોચે છે. બધાં ડાઈનીંગ હોલમાં જમવા જાય છે. મીલીની દવા હજુ ચાલુ હોવાથી રણવીર એના માટે ઓર્ડર કરે છે. મીલી ખીચડી ખાવાની ના પાડે છે. રણવીર એને સમજાવે છે કે અત્યારે તારા શરીરને આ મસાલાવાળો ખોરાક માફક નહીં આવશે.જો તું ફરી બિમાર પડીશ તો પછી તને બોટલ ચઢાવવી પડશે. બોટલના ડરથી મીલી ખીચડી ખાવા રાજી થાય છે.પણ તમે બધાએ મને પ્રોમિસ આપવુ પડશે કે મારી દવાઓ પૂરી થઈ જાય પછી મને જે પસંદ હોય તે ખવડાવું પડશે. વિવેક, કાવેરી અને રણવીર એક સાથે હા કહે છે. ...વધુ વાંચો

6

મીલી ભાગ 6

(આપણે આગળના ભાગમાં જોયુ કે મીલીના પાછા જવાનો સમય થઈ ગયો હોવાથી રણવીર નિરાશ થઈ જાય છે. કાવેરીના પૂછવાથી કબૂલે છે કે એ મીલીને ઘણો પ્રેમ કરે છે. અને એ પણ છેલ્લા પાંચ વર્ષથી. એ પોતાનો ભુતકાળ કાવેરી સમક્ષ કહે છે.હવે આગળ.) ...વધુ વાંચો

7

મીલી ભાગ 7 પૂર્ણ

સાંજ થવાની તૈયારી છે. રણવીર પહાડી પર એકલો ઉદાસ બેઠેલો હોય છે. મીલી પ્રત્યેના જે પ્રેમને તેણે હૃદયના ઊંડાણમાં દીધો હતો તે આજે વારંવાર બહાર આવવા મથી રહ્યો હતો. તે આંખો બંધ કરીને મીલીના હસતાં ચેહરાને માણી રહ્યો હોય છે. અચાનક પવનની એક લહેરખી સાથે એક મીઠો એહસાસ તેની આસપાસ ફરી વળે છે. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો