સવારથી ઝંખના ગુસ્સે થઈ હતી. બબડી.. હું એકલી મારી દીકરી ને કેવી રીતે સંભાળું.એણે તો મને છુટાછેડા આપી દીધા હતા. ફોન કરું છું તો પણ ફોન ઉપાડતો નથી. સાવ અતડો અને મેઢો છે. મને પણ પસંદ નહોતો. માંડ માંડ બે વર્ષ ચલાવી લીધું. દીકરી એકતાના જન્મ પછી તો ઘરમાં ઝઘડા શરૂ થઈ ગયા હતા. સાસુ સસરાને દીકરી એવી એ ગમતી નહોતી. ને એમની વાત કરાય નહીં. એ ભટકતા રામ. એક વખત રંગે હાથ પકડી લીધા હતા ને પછી મેં છુટાછેડાની માંગણી કરતા તરત જ અમે છુટા પડી ગયા. પણ એકતા મને વ્હાલી હતી. મને એમ કે એકતાને મારી પાસેથી છીનવી લેશે પછી મારા જીવનમાં જીવવાનો આશરો રહેશે નહીં. પણ જે થયું એ સારા માટે થયું હતું.
Full Novel
સિંગલ મધર - ભાગ 1
"સિંગલ મધર"( ભાગ -૧)સવારથી ઝંખના ગુસ્સે થઈ હતી.બબડી.. હું એકલી મારી દીકરી ને કેવી રીતે સંભાળું.એણે તો મને છુટાછેડા દીધા હતા. ફોન કરું છું તો પણ ફોન ઉપાડતો નથી. સાવ અતડો અને મેઢો છે. મને પણ પસંદ નહોતો. માંડ માંડ બે વર્ષ ચલાવી લીધું.દીકરી એકતાના જન્મ પછી તો ઘરમાં ઝઘડા શરૂ થઈ ગયા હતા.સાસુ સસરાને દીકરી એવી એ ગમતી નહોતી. ને એમની વાત કરાય નહીં. એ ભટકતા રામ.એક વખત રંગે હાથ પકડી લીધા હતા ને પછી મેં છુટાછેડાની માંગણી કરતા તરત જ અમે છુટા પડી ગયા.પણ એકતા મને વ્હાલી હતી.મને એમ કે એકતાને મારી પાસેથી છીનવી લેશે પછી મારા ...વધુ વાંચો
સિંગલ મધર - ભાગ 2
"સિંગલ મધર"( ભાગ-૨)ઝંખનાએ એના પતિદેવથી છુટાછેડા લીધા હોય છે.ઝંખના હાઈસ્કૂલમાં રિપોર્ટ તૈયાર કરતી હોય છે ત્યારે એના ભૂતપૂર્વ પતિનો આવે છે.હવે આગળ..ઝંખના ઘણું વિચારીને રાકેશનો કોલ ઉપાડે છે.તરત જ રાકેશ બોલવા લાગી જાય છે.હેલ્લો ઝંખના, મને માફ કરજે. સોરી.. સોરી..આપણી એકતા મને યાદ આવે છે. શું આપણે ફરીથી એક બનીએ તો! હું તારા વગર રહી શકતો નથી.આ સાંભળીને ઝંખનાને ગુસ્સો આવ્યો.હેલ્લો.. હવે એ વાત ભૂલી જા. હું અત્યારે જોબ પર છું. મૂળ શું કામ છે એ કહે. નહિંતર તારો કોલ કટ કરું છું.હેલ્લો ઝંખુ ડિયર, કોલ કટ કરતી નહીં. અગત્યનું કામ છે. મને ખબર છે કે તું હાઈસ્કૂલમાં ટીચર ...વધુ વાંચો
સિંગલ મધર - ભાગ 3
"સિંગલ મધર"(ભાગ -૩)સિંગલ મધર ઝંખના હાઈસ્કૂલમાં જોબ કરતી હોય છે.આચાર્યની સૂચના મુજબ નબળા સ્ટુડન્ટના વાલીઓને ઈમેલ કરે છે. જેમાં નામની સ્ટુડન્ટનો રિપોર્ટ બીજા કોઈના ઈમેલ પર જતો રહે છે.હવે આગળ....ઝંખનાનો છેલ્લો પિરિયડ પુરો થતા જ આચાર્ય ઝંખનાને એમની કેબિનમાં બોલાવે છે.ઝંખના કહે છે કે બધાને ઈમેલ કરી દીધા છે.આચાર્ય કહે છે કે હવે તમારે આ બધા ઈમેલના જવાબ ચેક કરવાના છે. વાલીઓએ આપણે મોકલેલું ફોર્મ ભર્યું છે કે નહીં એ અત્યારે જોઈ લો.. અને જેણે ના મોકલ્યું હોય એને આવતી કાલે સવારે ફરીથી ઈમેલ કરી દેજો. પરમ દિવસે એ બધા વાલીઓને હાઈસ્કૂલમાં બોલાવવાના છે.આ સાંભળીને ઝંખનાને થયું કે બેબી ...વધુ વાંચો
સિંગલ મધર - ભાગ 4
"સિંગલ મધર"( ભાગ -૪)હાઈસ્કૂલમાંથી ભૂલથી ઈમેલ કિરણ નામના યુવાન પર આવે છે,જે અપરણિત હોય છે.એટલે એ હાઈસ્કૂલમાં ફોન કરે જે આચાર્ય ઉપાડે છે.હવે આગળ...આચાર્ય..જુઓ જે પેરન્ટસના સંતાનો અભ્યાસમાં નબળા હોય છે એ બધાને જાણ કરતો ઈમેલ કર્યો છે. ને બીજો ઈમેલ રિમાઇન્ડર છે.ને આવતી કાલે તમારે હાઈસ્કૂલમાં આવવાનું છે.કિરણ...જુઓ સર, ભૂલ આપના તરફથી થઈ છે. મને ખોટો ઈમેલ કર્યો છે. હજુ હું અનમેરિડ છું.એટલે મારે રૂહી નામની કોઈ બેબી નથી. રૂહીના માબાપ પર ઈમેલ મોકલવાના બદલે મને મોકલ્યો છે. આપ આપના મોકલાવેલો ઈમેલ ચેક કરો અને રૂહીના પેરન્ટ્સનો ઈમેલ ચેક કરો. મને માનસિક ટેન્શન થાય છે.આચાર્ય...જુઓ.. તમે તમારી જવાબદારીમાંથી ...વધુ વાંચો
સિંગલ મધર - ભાગ 5
"સિંગલ મધર"( ભાગ -૫)કિરણે પોતાના પર આવેલા ખોટા ઈમેલ માટે ફરિયાદ કરવા હાઈસ્કૂલમાં જવા નીકળી ગયો.રસ્તામાં એણે જોયું તો છ માણસો તમાસો જોતા હતા અને વિડિયો ઉતારી રહ્યા હતા.કિરણને બચાવો બચાવોનો અવાજ સંભળાયો.કિરણોનું ધ્યાન એ તરફ ગયું જ્યાંથી અવાજ આવ્યો હતો.એ જગ્યાએ જ લોકો વિડિયો ઉતારી રહ્યા હતા.કિરણને લાગ્યું કે કોઈ શોર્ટ ફિલ્મ બની રહી હશે.એ એણે બાઈક સાઈડ પર કરી.ને જોવા માટે નજીક ગયો.જોયું તો એ એક આધેડ મહિલાના હાથમાં નાની બેબી હતી અને એના હાથમાંથી એ બેબીને છીનવવા માટે એક યુવાન કોશિશ કરતો હતો. લોકો તમાસો જોઈ રહ્યા હતા પણ મદદરૂપ થતા નહોતા.કિરણનું ધ્યાન એ બેબી અને ...વધુ વાંચો
સિંગલ મધર - ભાગ 6
"સિંગલ મધર"( ભાગ -૬)મેઘના મેડમ અને ઝંખના વાતો કરતા હતા એ વખતે પ્યુન આવ્યો.બોલ્યો.. ઝંખના મેડમ તમને મળવા માટે વાલી આવ્યા છે.એ કહે છે કે એમને ઝંખના મેડમને મળવું છે.ઝંખના બોલી..આવવા દો..ઝંખનાએ મેઘના મેડમ સામે જોયું.બોલી.. હવે પેરન્ટ્સના બહાના જોજો. પોતાના સંતાનના અભ્યાસમાં કેર રાખતા નથી.મેઘના મેડમે ઈશારાથી ચૂપ રહેવા જણાવ્યું.એક દેખાવડો યુવાન દાખલ થયો.એ યુવાન બોલ્યો .. હું રોહનના ફાધર રાહુલ છું. આપનો ઈમેલ મળ્યો એટલે મળવા માટે આવ્યો. આવતીકાલે પેરન્ટ્સ મીટીંગ છે એ ખબર છે છતાં પણ આપને મળવા આવ્યો છું.આવતીકાલે હું આઉટ ઓફ સ્ટેશન છું. મારા વાઈફ આવશે.ઝંખના... ઓકે.. તમે રોહન નો રિપોર્ટ જોયો હશે. એનું ...વધુ વાંચો
સિંગલ મધર - ભાગ 7
"સિંગલ મધર"( ભાગ -૭)ખોટા મળેલા ઈમેલ માટે કિરણ હાઈસ્કૂલમાં જાય છે.ઝંખના મેડમ ને કહે છે કે એને ખોટો ઈમેલ છે. એ રૂહીના ફાધર નથી.હવે આગળ..ઝંખના મેડમ કિરણ સામે જોઈ રહ્યા.આ માણસ જલ્દી બોલતો કેમ નથી?એ વખતે મેઘના મેડમ પણ કિરણને જોઈ રહ્યા હતા.મેઘના મેડમ ને લાગ્યું કે આ યુવાનને ક્યાંક જોયો છે. યાદ નથી આવતું.કિરણ:-' જુઓ ઝંખના મેડમ મને ખબર પડી કે આપ ટેન્શનમાં રહો છો એટલે કદાચ ઈમેલ કરવામાં ભૂલ કરી હશે. હું હમણાં તમારી ઘરેલુ મામલો નહીં કહું.પણ રૂહીના રિપોર્ટ બાબતે કહેવા માંગુ છું. હું રૂહીના ફાધર નથી કે એનો અંકલ નથી કે મામા પણ નથી. હું ...વધુ વાંચો
સિંગલ મધર - ભાગ 8
"સિંગલ મધર"( ભાગ -૮)કિરણ ખોટા ઈમેલ માટે હાઈસ્કૂલમાં ટીચર ને મળે છે.અને સ્પષ્ટતા કરે છે કે રૂહીના પિતા એ કિરણ અપરણિત છે.હવે આગળ..કિરણ:-' હું સરકારી ઓફિસમાં જોબ કરું છું. પણ.. પણ આજે ખાસ આ કામ માટે અડધા દિવસની રજા લીધી હતી.પણ હવે લાગે છે કે આખા દિવસની રજા મૂકવી પડશે.'ઝંખના મેડમ:-' આપનો ખૂબ ખૂબ આભાર માનુ છું. મારાથી ખોટો ઈમેલ થયો હતો. હું ટેન્શનમાં હતી એટલે.'કિરણ:-' હા..એ મને ખબર પડી. હવે હું જાઉં છું. પાછો ફરીથી ઈમેલ ના કરતા.'ઝંખના એ સ્મિત કર્યું.બોલી.. હવે એવું નહીં થાય. પણ જતાં પહેલાં મને કહો કે મારી ડોક્ટર એકતાને કેવી રીતે ઓળખો છો?કિરણે ...વધુ વાંચો
સિંગલ મધર - ભાગ 9
"સિંગલ મધર"( ભાગ -૯)ઝંખના મેડમ પોતાની ભૂલ માટે કિરણની માફી માંગે છે.આચાર્યને ફરિયાદ ના કરો એવું કહે છે.કિરણ..સારું સારું..મેડમ..પણ ધ્યાન રાખવું જોઈએ. સ્ટુડન્ટના ભવિષ્ય માટે પણ પૂરતું ધ્યાન જરૂરી છે. આજના બાળકોને આપના અભ્યાસના કારણે મોટી મોટી પોસ્ટ પર જવા માટે પ્રેરણા આપે છે.ને હા.. ઘરનું ટેન્શન ઘરમાં જ રાખવું જોઈએ. બંને ટેન્શન ભેગા થાય એટલે આવું થાય. મેં કાળજી લીધી અને તમારું ધ્યાન દોર્યું હતું.ઝંખના મેડમ..સોરી.. ફરીથી સોરી..હવેથી હું ધ્યાન રાખીશ. તમે મારી બેબીને જોઈ જ છે. એને સાચવવા માટે જ બધું ધ્યાન એના તરફ રહે છે.કિરણ..મને બધી ખબર પડી છે. તમારા પર દાઈ બહેનનો ફોન આવ્યો હતો?ઝંખના ...વધુ વાંચો
સિંગલ મધર - ભાગ 10
"સિંગલ મધર"( ભાગ -૧૦)ઝંખના મેડમ પર એમના સંતાનને સાચવવાવાળી દાઈ બહેનનો ફોન આવે છે. રાકેશ સાહેબ કરેલી જોર જબરદસ્તીથી આંચકી લેવા હેરાન કરે છે એવી રજૂઆત કરે છે.દાઈ બહેન..મેડમ, હું પોલીસના લફરામાં પડવા નથી માંગતી. જો તમે બે દિવસમાં ઠોસ નિર્ણય નહીં લો તો હું સર્વીસ છોડી દેવાની છું. બેબી પણ ઘણી ડરી ગઈ છે. એની આંખો મમ્માને શોધે છે. મેડમ, મારી એક સલાહ છે. તમે સમાધાન કરી લો એટલે તમને નિરાંત. છો મારી જોબ જતી રહેતી. પણ તમને તો શાંતિ.તમે ફરીથી લગ્ન કરી શકો એવા યુવાન છો.આજકાલ લોકો બીજીવાર લગ્ન કરે છે. પતિ એવો હોય એટલે છૂટાછેડા લેવા ...વધુ વાંચો
સિંગલ મધર - ભાગ 11
"સિંગલ મધર"( ભાગ -૧૧)કિરણ આચાર્યને મળવા માટે જાય છે. આવવાનું કારણ કહે છે.વાતમાં કહે છે કે એ અપરણિત છે એને સંતાન ના હોય.આચાર્ય વિચારે છે કે આ યુવાન પ્રમાણિક છે. સારા ઘરનો છે.પરોપકારી છે. શ્વેતા માટે આવો યુવાન મળી જાય તો સારું.કિરણ:-' હવે હું જાઉં છું. મારે ઓફિસે જવાનું છે.'આચાર્ય:-' બસ બે મિનિટ બેસો તો સારું. મને તમારો ફોન નંબર તેમજ બાયોડેટા આપી શકશો?'કિરણ:-' ફોન નંબર આપું છું પણ બાયોડેટા કેમ ?'આચાર્ય:-' તમે પ્રમાણિત અને પરોપકારી છો. મને થાય છે કે તમને મદદ કરું. બીજી નાતની છોકરી ચાલશે?'કિરણે સ્માઈલ કર્યું.'સારી છોકરી જોઈએ જે મારી મધરને સાચવી શકે.'એટલામાં કિરણના મોબાઈલ ...વધુ વાંચો
સિંગલ મધર - ભાગ 12
"સિંગલ મધર"( ભાગ -૧૨)આચાર્ય ઝંખના મેડમને બોલાવે છે.અને એમને ઘરે જવાની રજા આપતા કહે છે કે એક સિંગલ મધરને જીવવું કપરું હોય છે. માટે તમે બીજું લગ્ન કરવાનું વિચારી લો.ઝંખના મેડમ...તમે મને રજા આપી એટલે આપનો ખૂબ આભાર માનું છુ. તમારી સલાહ પર હું વિચાર કરીશ. હાલમાં તો બેબીને સહીસલામત રહી શકે એવી ગોઠવણ કરીશ. કદાચ આવતીકાલે આવી નહીં શકું. હું આપને એ માટે એડવાન્સમાં ફોન કરીશ.આચાર્ય..ગુડ..પણ થોડા દિવસ માટે તમારા મધરને તમારી પાસે બોલાવી લો. ઘણી વખત બોલવું આસાન હોય છે પણ જ્યારે પરિસ્થિતિ સામે આવે છે ત્યારે આપણે ગભરાઈ જઈએ છીએ.. પછી આપણને કંઈ સુઝતું નથી.જો તને ...વધુ વાંચો
સિંગલ મધર - ભાગ 13
"સિંગલ મધર"( ભાગ -૧૩)કિરણ એની મમ્મી સાથે વાતચીત કરતો હતો...એટલામાં કિરણના મોબાઈલની રીંગ વાગી.જોયું તો એની ફ્રેન્ડ મીનુંનો કોલ બબડ્યો..હવે શું છે? એણે મને દગો કર્યો અને હવે કોલ કર્યા કરે છે. શું કામ હશે? કામ વગર ફોન કરે જ નહીં.છતાં કિરણે ફોન ઉપાડ્યો..મીનું..કિરણ..કોલ કટ કરતો નહીં. પહેલાં મને સાંભળ.કિરણ..સારું..બોલ.. મને સમય નથી. ઘરમાં અગત્યની વાત ચાલે છે.મીનું..સોરી.. કસમયે ફોન કરું છું..પણ તેં મારો કોલ કટ કરી દીધો હતો એટલે ફરીથી કોલ કર્યો છે. અગત્યની વાત એટલે તારા મેરેજની વાત ચાલે છે?કિરણ..એ મારે તને કહેવાની જરૂર નથી. તેં એ હક્ક ગુમાવી દીધો છે.મીનું..સોરી..પણ એમાં મારો વાંક નથી. હજુ પણ ...વધુ વાંચો
સિંગલ મધર - ભાગ 14
"સિંગલ મધર"( ભાગ -૧૪)કિરણ પર એની પ્રેમિકાનો ફોન આવે છે.પણ કિરણ શર્ત મૂકે છે. જેના માટે મળવા માંગે છે.કિરણની કિરણને જે બેબી દત્તક લેવા માંગે છે એના વિશે પૂછે છે.કિરણ..તારે જાણીને શું કામ છે. મેં ખાલી કહ્યું હતું. બેબી એકતાની મમ્મી ટીચર છે. એનું નામ ઝંખના મેડમ છે.વ્યોમા આ સાંભળીને ચમકી ગઈ.બોલી..ઓહ.. ઝંખનાની બેબી!આ સાંભળીને કિરણને નવાઈ લાગી. વ્યોમા ઝંખનાને ઓળખે છે?કિરણ..વ્યોમા, તું ચમકી કેમ ગઈ હતી?તું ઝંખના મેડમને ઓળખે છે? તું એની હાઈસ્કૂલમાં ગઈ હતી?આ વાત સાંભળીને વ્યોમાને લાગે છે કે સાચું બોલાશે નહીં. વાત વાળી લેવી પડશે.વ્યોમા..આ ઝંખના નામ કહ્યું એટલે હું ચમકી ગઈ હતી. મને લાગ્યું ...વધુ વાંચો
સિંગલ મધર - ભાગ 15
"સિંગલ મધર"( ભાગ -૧૫)હાઈસ્કૂલના આચાર્યનો ફોન આવ્યા પછી કિરણના ઘરમાં ચર્ચા થાય છે.વ્યોમા કહે છે કે શાદી ડોટ કોમ એક છોકરો પસંદ કર્યો છે અને રિક્વેસ્ટ મોકલી છે પણ જ્યાં સુધી એનો મેસેજ ના આવે ત્યાં સુધી એનો બાયોડેટા નહીં બતાવું.કિરણ..તું ખરી છે. અમે તારી વાતો કરીએ છીએ. તારા માટે સારો છોકરો જોઈએ છીએ.પણ તારા મનની વાત કહેતી નથી.પણ તું મગનું નામ મરી પાડતી નથી. જો મેં આ મીનું વિશે કહ્યું હતું કે નહીં. ને પેલી ટીચર સિંગલ મધર અને એની બેબી વિશે પણ.એની બેબી એકતા ક્યૂટ છે. મને એમ થાય છે કે એવી બેબી આપણા ઘરમાં હોય તો!વ્યોમા..એટલે ...વધુ વાંચો
સિંગલ મધર - ભાગ 16
"સિંગલ મધર"( ભાગ -૧૬)કિરણ પર મેઘના મેડમનો ફોન આવે છે.એ કિરણના વખાણ કરીને કહે છે કે આપણે એક જ છીએ. મારી નાની બહેન માટે તમે યોગ્ય લાગો છો.મેઘના મેડમ..જો તમે એ બાબતે તૈયાર હોય તો તમારી મધર સાથે વાતચીત કરું અને પછી આપણે આવતા રવિવારે વધુ વાતચીત માટે મળીએ.કિરણ..મને ખબર છે કે તમે મારી મમ્મીને ઓળખો છો. અને આપણે જ્ઞાતિના છીએ. ને તમારે નાની બહેન કાવ્યા છે એ મને ખબર નહોતી. તમે જ્ઞાતિના વંશાવલી માં ઉંમર લખી જ નહોતી તેમજ ફોટા પણ કોઈ સાતમા આઠમામાં ભણતી માસૂમ છોકરીનો મૂક્યો હતો.મેઘના મેડમ હસી પડ્યા.હા..એ વાતનું જ દુઃખ છે. મેં એને ...વધુ વાંચો
સિંગલ મધર - ભાગ 17
"સિંગલ મધર"( ભાગ -૧૭)કિરણની બહેન વ્યોમા ઝંખના મેડમના ભાઈને પ્રેમ કરે છે.પોતાના ભાઈને કહે છે તેઓ ઝંખના મેડમ અને સાથે મુલાકાત બેઠક કરો તો સારું.કિરણ..એટલે તું શું કહેવા માંગે છે?વ્યોમાએ સ્મિત કર્યું.બોલી..ભાઈ તમે એકતાને દત્તક લેવા માંગો છો. ક્યૂટ બેબી છે. તો એ માટે હું પ્રયાસ કરીશ પણ તમે મનન અને ઝંખના ને મારા માટે રાજી કરો. એણે કરો તમે આ રવિવારે જ એમની સાથે મુલાકાત કરો. તમે ઝંખના મેડમને ફોન કરો અને હું મનનને ફોન કરું. ઝંખના મેડમ એકલા છે. મનન ઈચ્છે છે કે ઝંખના દીદી ફરીથી પોતાનો ઘરસંસાર માંડે. એટલે તો એકતાને પોતાની સાથે રાખવા માંગે છે.કિરણ..તું ...વધુ વાંચો
સિંગલ મધર - ભાગ 18
"સિંગલ મધર"( ભાગ -૧૮)ઝંખના એક સિંગલ મધર હોય છે.એની બેબી એકતાને ઘણો પ્રેમ કરતી હોય છે પણ એણે એના છુટાછેડા લીધા હોય છે. ઝંખનાનો ભાઈ મનન કિરણની બહેન વ્યોમા ને પ્રેમ કરતો હોય છે.એના અને વ્યોમાના પ્રેમ વિશે કહે છે.આ સાંભળીને ઝંખના નક્કી કરે છે કે મારે મનન અને વ્યોમાના પ્રેમ ની વાત વ્યોમાના ભાઈ કિરણને કરવી પડશે.ઝંખનાએ કિરણને કોલ કર્યો.ઝંખનાના મુખ પર એક સ્મિત આવી ગયું.કિરણ કોલ ઉપાડ..ઝંખના મનમાં બોલી..બહુ વખત પછી એક આનંદની લાગણી થઇ રહી છે.કિરણ પણ ઝંખનાનો ફોન આવતા અચંબામાં પડી જાય છે. ઝંખના પાસે મારો નંબર કેવી રીતે આવ્યો હશે? એને મારું શું કામ ...વધુ વાંચો
સિંગલ મધર - ભાગ 19
"સિંગલ મધર"( ભાગ -૧૯)ઝંખના મેડમ નો ફોન કિરણ પર આવે છે. વાતવાતમાં બંને એકબીજાને કહે છે કે તમે મને કહેશો તો ચાલશે.કિરણના હ્રદયમાં ઝંખના માટે લાગણી પેદા થાય છે.હવે આગળ..કિરણ..સારું ત્યારે તમે બીજું શું કહેવા માંગતા હતા?ઝંખના..ઓહ.. હજુ પણ.. તમે! ચાલો હવે મુદ્દાની વાત કરું છું. હું તને મળવા માંગુ છું.કિરણ આ વાત સાંભળીને ખુશ થઈ ગયો.એણે વ્યોમા તરફ જોયું.કિરણ..સારું પણ હાઈસ્કૂલની વાત કરવી હોય તો હું નહીં આવું.ફરીથી સોરી બોલવું નહીં.ઝંખના..સારું..પણ કામ પર્સનલ છે. મારા ભાઈ મનન વિશે વાત કરવા માંગુ છું.કિરણ..ઓકે.. બેબીની તબિયત સારી છે ને? રાકેશ દ્વારા કોઈ પરેશાની નથી ને!ઝંખના..આટલી વાત કરી લીધી પછી બેબીની ...વધુ વાંચો
સિંગલ મધર - ભાગ 20
"સિંગલ મધર"( ભાગ -૨૦)ઝંખના મેડમ અને કિરણની વાતચીત ફોન પર લાંબી ચાલે છે.ઝંખના એના ભાઈ માટે કિરણને મળવા માંગે માટે બીજા દિવસે સાંજે હોટલમાં મળવાના હોય છે.હવે આગળ..ઝંખના..હું સમજી ગઈ છું. આ ટાઈમ પાસ એટલે કોઈ છોકરીને મળવાના છો? હું તને જલદી છુટો કરીશ. ટુંકમાં વાતચીત કરીશું. તો આપણે આવતીકાલે સાંજે મળીએ.કિરણના મુખ પર સ્મિત આવી ગયું.મનમાં.. ઝંખના હોશિયાર છે. તરત જ ખબર પડી જાય છે.કિરણ..ટાઈમ પાસ માટે નથી. પણ એક ખાસ કામ અર્થે મળવાનું છે. તમારી સાથે વાતચીત થયા પછી એને મળવા જવાનો છું.ઝંખનાના મનમાં પણ વિચારો આવવા લાગ્યા.ઝંખના..મને લાગે છે કે કોઈ ખાસ છે. અને ઘણી વખત ...વધુ વાંચો
સિંગલ મધર - ભાગ 21
"સિંગલ મધર"( ભાગ -૨૧)ઝંખનાના ફોન પછી કિરણ એની બહેન વ્યોમાને બધી વાત કરે છે.બીજા દિવસે ઝંખનાને મળવા માટે જવાનું આઈસ્ક્રીમ લઈને આવે છે.બંને ભાઈ બહેન આઈસ્ક્રીમ ખાય છે.એ વખતે કિરણના વોટ્સએપ પર મેસેજ આવે છે.કિરણ વોટ્સએપ મેસેજ જુવે છે.નંબર અજાણ્યો હોય છે પણ કિરણને ખબર પડી જાય છે કેમેઘના મેડમનો મેસેજ છે.હાય.. કરીને લખ્યું હતું..પછી તરતજ એક બાયોડેટા આવે છે.વ્યોમા...ભાઈ,કોનો મેસેજ છે? ઝંખના દીદીનો? શું લખે છે?કિરણ..લે તને બધે ઝંખના દીદી અને મનન જ દેખાશે. હવે જ્યાં સુધી નક્કી નહિ થાય ત્યાં સુધી તું મારું માથું ખાવાની છું. મને વાંચવા તો દે.વ્યોમા...પણ ભાઈ.. તમે ગુસ્સે કેમ થાવ છો? ઝંખના ...વધુ વાંચો
સિંગલ મધર - ભાગ 22
"સિંગલ મધર"( ભાગ -૨૨)ભાઈ બહેનની વાતો એટલે હસી મજાક મસ્તી.એવી વાતો ભાઈ કિરણ અને બહેન વ્યોમાની.લગ્ન કરવા માટે ઉત્સુક કિરણ ઉંમર થોડી વધુ થઈ હતી પણ યોગ્ય પાત્ર ન મળવાને કારણે લગ્ન કર્યા નહોતા.એક ઘટના પછી કિરણ પર ત્રણ જગ્યાએ એ માટે ફોન આવે છે. પણ કિરણ પોતાની નાની બહેન વ્યોમાનું ગોઠવાઈ જાય પછી જ મેરેજ કરીશ એવું કહે છે.હાઈસ્કૂલના મેડમ મેઘનાનો ફોન આવે છે અને પછી એની નાની બહેન કાવ્યાનો બાયોડેટા અને ફોટા મોકલે છે.બહેન વ્યોમા એ જાણવા ઈચ્છે છે કે કાવ્યા કોણ છે?નામ સાંભળીને કાવ્યા ચમકી ગઈ.ઓહ... કાવ્યા?.. મને ફોટો બતાવો.કિરણ..જો .. હું કહેતો હતો ને.. નામ ...વધુ વાંચો
સિંગલ મધર - ભાગ 23
"સિંગલ મધર"( ભાગ -૨૩)કિરણ મેઘના મેડમે મોકલેલો કાવ્યાનો ફોટો બહેન વ્યોમાને બતાવે છે.વ્યોમાએ કાવ્યાનો ફોટો જોયો. એની ભમરો ઉંચી એ આનંદ ચકિત થઈ ગઈ.બોલી..ઓહ..સો ક્યૂટ.. કાવ્યા.. આ કાવ્યા શુક્લા છે.કિરણ...કેવી લાગે છે? એનું નાક થોડું ટેઢુ છે.ને હોંઠ તો જો.. કેવા લાગે છે. ને એના આ ગાલ પર શેનો ડાઘો છે.થોડીક બાડી લાગે છે.વ્યોમા..તમે શેના ઉપરથી આવું બોલો છો. મને ગમી છે. એ એટલી બધી સુંદર છે કે એને બ્યુટી ક્વીન કહેતા હતા.કિરણ હસી પડ્યો.બોલ્યો..એટલે તું એને જાણે છે કે ઓળખે છે?વ્યોમા..હું એને જાણું છું અને ઓળખું પણ છું. ભાઈ હા પાડી જ દો. આવી ક્વીન નસીબદારને જ મળે. ...વધુ વાંચો
સિંગલ મધર - ભાગ 24
"સિંગલ મધર"( ભાગ -૨૪)કિરણ પર મીનુંનો મેસેજ આવે છે.પછી એક બીજો મેસેજ પણ આવ્યો.જોયું તો ઝંખના મેડમનો હતો.આવતીકાલે સાંજે નથી કરવું પણ સાંજે સાત વાગ્યે આવીશ.કિરણ આ બંને મેસેજ વાંચીને ધર્મ સંકટમાં મુકાઇ ગયો.પહેલાં કોને મળવા જવું જોઈએ?ભાઈને વિચારતો જોઈને બહેન વ્યોમા બોલી.ભાઈ.. શું વિચારો છો? શું થયું? કોનો મેસેજ છે? ઝંખના દીદીનો?કિરણ..એ વિચારું છું કે પહેલા કોને મળું? મીનુંનો મેસેજ હતો કે આવતીકાલે સાંજે સાત વાગ્યે મળીશું. પછી તરતજ ઝંખના નો મેસેજ આવ્યો હતો કે સાત વાગ્યે આવીશ. તો પહેલા કોને મળું?વ્યોમા..એમાં શું વિચારવાનું. મીનું એ આટલા વખતથી તમને રાહ જોવડાવી છે. તો એને એક કલાક રાહ જોવડાવો. ...વધુ વાંચો
સિંગલ મધર - ભાગ 25
"સિંગલ મધર"( ભાગ -૨૫)ઝંખનાનો ભાઈ અને કિરણની બહેન વ્યોમા એકબીજાને પ્રેમ કરતા હોય છે.ઝંખના એના ભાઈ માટે વાતચીત કરવા હોટલ જવા નીકળી.હવે આગળ..ઝંખના સ્કુટી પર જતી હોય છે એ વખતે એને લાગે છે કે કોઈ એનો પીછો કરે છે. એટલે એક બે જગ્યાએ સાઈડ પર ઉભી રહી.પણ પછી એને થયું કે એ એનો ભ્રમ છે.અને હોટલ તરફ જવા લાગી.બીજી બાજુ કિરણ પણ આ મુલાકાત માટે આતુર હતો.ઘરમાંથી નીકળતી વખતે એણે એની મમ્મીને વાત કરી.મમ્મી રાજી થઈ ગઈ. અને મુલાકાત સફળ થાય એ માટે આશીર્વાદ આપ્યા.કિરણે બહેન વ્યોમાને સાથે આવવા માટે પૂછ્યું.પણ વ્યોમાએ કહ્યું કે તમે વાતચીત કરી લો તો ...વધુ વાંચો
સિંગલ મધર - ભાગ 26
"સિંગલ મધર"( ભાગ -૨૬)ઝંખના એના ભાઈ મનન માટે વાતચીત કરવા કિરણને એક હોટલમાં મળે છે.હવે આગળ..ઝંખનાની વાત સાંભળીને કિરણના પર સ્મિત આવી ગયું.કિરણ..ગર્લ ફ્રેન્ડ...હા.. હતી.. તમે જાણતા હશો કે સમય એવો છે કે કોઈની પર ભરોસો કરી શકાતો નથી. વાતચીત ચાલતી હતી પણ વાત અધૂરી રહી છે. એણે જ મને ફરી મળવા માટે કહ્યું છે. પણ જ્યારે એક વખત કોઈ વ્યક્તિ વિશ્વાસ તોડી નાખે છે એ પછી ભરોસો ઓછો થાય છે. ખેર.. આ બધી વાતો તમને શું કામ કરું છું. આપણે મૂળ મુદ્દા પર આવીએ. વ્યોમા અને મનન માટે.ઝંખના...હા.. એમના વિશે વાતચીત કરીએ. તમને ગર્લ ફ્રેન્ડ બાબતે પૂછ્યું એટલે ...વધુ વાંચો
સિંગલ મધર - ભાગ 27 ( અંતિમ ભાગ )
"સિંગલ મધર"( ભાગ -૨૭)તું કંઈક કરીશ તો હું કંઈક કરીશ,તું જે પગલાં ભરીશ, હું આગળ વધીશ.તારી પહેલ રહેશે, યાદ લાયક,એ રીતે ચલો, તો હું કંઈક કરીશ.------કિરણ અને ઝંખના હોટલમાં મળે છે એ વખતે ઝંખનાનો એક્સ હસબન્ડ પિસ્તોલ સાથે આવે છે.રાકેશ હસ્યો.. બોલ્યો..જે થવાનું હશે એ થશે.પહેલા કોને મારું એ વિચારી રહ્યો છું. તને કે પછી આ યુવાનને. ન રહેગા બાંસ ન રહેગી બાંસુરી.કિરણ..ઝંખનાનો કોઈ વાંક નથી. અમારી બીજી મુલાકાત છે પણ તું જુદું સમજી બેઠો છે. જો તું કહીશ તો હું જતો રહીશ. ઝંખના તારી બેબીની માતા છે. એક સિંગલ મધર પર દયા તો રાખ. તારા મગજ પર પાગલપન ...વધુ વાંચો