યજ્ઞેશ પોતાની ચેમ્બરમાં બેઠો હતો. ત્યાં જ ડોર ખોલીને એક સુંદરી અંદર પ્રવેશ કરે છે. તમે ચિંતા ન કરશો બધુ જ ઠીક થઈ જશે, આપણો સમય અત્યારે ખુબ જ ખરાબ છે તે હું જાણું છું પણ એક દિવસ આપણી ઉપરથી આ દુઃખના વાદળ જરૂર ઉતરી જશે. ઈશ્વર આપણો ન્યાય ચોક્કસ કરશે. તમે જો જો બધુ જ ઠીક થઈ જશે. તે સુંદરી બોલી. પણ કંઈ રીતે થશે ? મને કંઈ જ ભવિષ્ય દેખાતું નથી. મને નથી લાગતું કે આ સમસ્યામાંથી આપણે ક્યારેય બહાર નીકળીશું. યજ્ઞેશ બોલ્યો. પણ મારું મન કહે છે કે આપણે ચોક્કસ આ બધી વીટંબણામાંથી ચોક્કસ બહાર આવીશું. અને ફરીથી આપણું જીવન પહેલા જેવું સુખથી હર્યુંભર્યું થઈ જશે. ઈશ્વર પરીક્ષા ચોક્કસ કરે છે પણ મને તેના પર શ્રદ્ધા છે કે તે આપણને ડૂબવા દેશે નહિ. તે સુંદરી બોલી.
સંવેદનાનું સરનામું - 1
યજ્ઞેશ પોતાની ચેમ્બરમાં બેઠો હતો. ત્યાં જ ડોર ખોલીને એક સુંદરી અંદર પ્રવેશ કરે છે. તમે ચિંતા ન કરશો જ ઠીક થઈ જશે, આપણો સમય અત્યારે ખુબ જ ખરાબ છે તે હું જાણું છું પણ એક દિવસ આપણી ઉપરથી આ દુઃખના વાદળ જરૂર ઉતરી જશે.ઈશ્વર આપણો ન્યાય ચોક્કસ કરશે. તમે જો જો બધુ જ ઠીક થઈ જશે. તે સુંદરી બોલી.પણ કંઈ રીતે થશે ? મને કંઈ જ ભવિષ્ય દેખાતું નથી. મને નથી લાગતું કે આ સમસ્યામાંથી આપણે ક્યારેય બહાર નીકળીશું. યજ્ઞેશ બોલ્યો.પણ મારું મન કહે છે કે આપણે ચોક્કસ આ બધી વીટંબણામાંથી ચોક્કસ બહાર આવીશું. અને ફરીથી આપણું જીવન ...વધુ વાંચો
સંવેદનાનું સરનામું - 2
આહુતિ - એમાં શું થઈ ગયું તમે મારા ભાવિ છો. મારું ફ્યુચર છો, સુખ, દુઃખ જે કંઈપણ હોય હવે તમારી સાથે જ મારા જીવનના સારા ખરાબ બધા જ દિવસો ગાળવાના છે. જો હું તમારા સુખ તમારા વૈભવમાં તમારી સાથે રહી શકું તો તમારા દુઃખમાં કેમ નહીં? જો તમારી સફળતા ઉપર મારો અધિકાર છે તો તમારી નિષ્ફળતા ઉપર શું કામ નહીં? હવે જે કંઈ છે તે માત્ર તમારું કે માત્ર મારું નથી પણ આપણું છે. "લગ્ન એટલે જેમા બે વ્યક્તિ કે બે શરીરનો નહીં બે આત્માનો મેળાપ થાય છે". તમે કંઈ જ ચિંતા ન કરો જે થશે એ સારું ...વધુ વાંચો
સંવેદનાનું સરનામું - 3
યજ્ઞેશ આહુતિને વળગી પડે છે. તે ખુબ જ રડે છે.આહુતિ - તમે શું કામ રડો છો ?યજ્ઞેશ - તારા સુંદર, સુશીલ, સંસ્કારી છોકરી સાથે લગ્ન કરી હું ધન્ય થઈ ગયો. ઈશ્વરે મારા જીવનમાં જો કોઈ ખાસ વ્યક્તિ, ખાસ ભેટ અથવા તો ખુબ જ સુંદર પળ આપી હોય તો એ તું છે. અને જે કંઈપણ સારું છે. એ તારા કારણે છે.તારા વગર હું મારા જીવનની કલ્પના જ ન કરી શકું આહુતિ વિના યજ્ઞેશ એટલે આત્મા વગરનું શરીર. ઈશ્વર દરેક વ્યક્તિના જીવનમાં કોઈ ખાસ પાત્રને મોકલે છે જે વ્યક્તિમાં રહેલી ખામીને દુર કરે છે, તેના રંગહીન જીવનને રંગીન આનંદિત બનાવે છે.યજ્ઞેશ ...વધુ વાંચો
સંવેદનાનું સરનામું - 4
યજ્ઞેશ - તે મારા માટે જે કર્યું છે, અને અત્યારે પણ જે કરી રહી છે તે માટે હું સદા ઋણી રહીશ. એક વાત કહું તને ?આહુતિ - હા કહો ને ?યજ્ઞેશ - આપણા લગ્નને હજી 2 વર્ષ જ થયા છે. છતાંતે આ કંપની અને ઘર બંને વચ્ચે જે બેલેન્સ રાખ્યું છે તે ખુબ જ અઘરું છે. આજે તારી પાસે એક વાતની પરવાનગી લેવા માંગુ છું, અથવા એમ સમજ કે હું આજે તારી પાસે એક હક્ક લેવા માંગુ છું તો તું શું આપીશ મને ?આહુતિ - હા બોલોને હું પૂરો પ્રયત્ન કરીશ કે તમે જે માંગો એ હું આપી શકું ...વધુ વાંચો
સંવેદનાનું સરનામું - 5
અહીં 2 દિવસ બાદ યજ્ઞેશ પોતાના ઘરે આવે છે. ઘરે આવ્યા બાદ પણ તેના મનને નિરાંત ન હતી.એટલા સુખ ભર્યાં બંગલામાં તેને અકળામણ થતી હતી. બંને જણા સતત ગુમસુમ રહેતા હતા.સતત એ જ વિચાર કરતા હતા કે આ બધી જ સમસ્યાઓનો અંત ક્યારે ? કોણ અમને મદદ કરશે ? અમે આ બધામાંથી કંઈ રીતે બહાર આવશુ ? અમારું જીવન નોર્મલ ક્યારે થશે ? શું ખરેખર અમારા દિવસો બદલશે ? શું અમે ફરી સારું જીવન જીવતા થાશું ? શું ભગવાન અમારા પર મહેરબાની કરશે ? જો અમે આ બધામાંથી ન નીકળી શક્યા તો મારી પાછળ આહુતિનું ભવિષ્ય શું ? અત્યારે ...વધુ વાંચો
સંવેદનાનું સરનામું - 6
એપિસોડ - 6અહીં 2 દિવસ બાદ યજ્ઞેશ પોતાના ઘરે આવે છે. ઘરે આવ્યા બાદ પણ તેના મનને નિરાંત ન સુખ સાહ્યબી ભર્યાં બંગલામાં તેને અકળામણ થતી હતી. બંને જણા સતત ગુમસુમ રહેતા હતા.સતત એ જ વિચાર કરતા હતા કે આ બધી જ સમસ્યાઓનો અંત ક્યારે ? કોણ અમને મદદ કરશે ? અમે આ બધામાંથી કંઈ રીતે બહાર આવશુ ? અમારું જીવન નોર્મલ ક્યારે થશે ? શું ખરેખર અમારા દિવસો બદલશે ? શું અમે ફરી સારું જીવન જીવતા થાશું ? શું ભગવાન અમારા પર મહેરબાની કરશે ? જો અમે આ બધામાંથી ન નીકળી શક્યા તો મારી પાછળ આહુતિનું ભવિષ્ય શું ...વધુ વાંચો
સંવેદનાનું સરનામું - 7
પછી આહુતિ તૈયાર થઈ રસોડામાં જાય છે અને યજ્ઞેશ પણ પોતાની દિનચર્યા શરૂ કરે છે.થોડીવાર બાદ યજ્ઞેશના ફોનની રિંગ છે.આહુતિ ફોન રિસીવ કરે છે.સામેથી અવાજ આવે છે. હેલો હું યજ્ઞેશ વસાવડા સાથે વાત કરું છું ?ના હું તેમની વાઈફ બોલું છું, આહુતિ બોલી.હું પંકજ ગોયલ વાત કરું છું શું હું તેમની સાથે વાત કરી શકું ?આહુતિ - ના એ કામમાં છે શું હતું ? મને કહો હું કહીશ તેમને.ગોયલ - હું તેમની સાથે એક ડિલ સાઈન કરવા માંગુ છું.આહુતિ - કંઈ ડિલ ? કેવી ડિલ ?ગોયલ - એ હું રૂબરૂમાં અથવા યજ્ઞેશને જ ફોન પર જણાવી શકું.આહુતિ - હમણાં ...વધુ વાંચો