મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ માટે આવવાનું હોઇ ત્યારે મનિષ સૌથી વહેલા આવી જાય અને નવા મેમ્બરને આવવાની રાહ જોવે.. આજ બરાબર 9:00 વાગ્યા અને એક નવો સ્ટાફ આવ્યો.... જેમનું નામ કાજલ. કાજલ આવતાની સાથે જ મનિષ તેમના આવકાર માટે ઉભો થયો. પહેલી મુલાકાત ઑફિસ મા કાજલ ને મનિષ સાથે જ થઈ હતી. બન્ને ઍ એકબીજાના નામ જાણીને કાજલ ને બોસ ના આવવાની રાહ જોવા મનીષે કહ્યું... થોડા સમય પછી બધો સ્ટાફ આવી ગયો.... અને મનીષે કાજલ ની ઓળખાણ બધાને કરાવી.

1

આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ માટે આવવાનું હોઇ ત્યારે મનિષ સૌથી વહેલા જાય અને નવા મેમ્બરને આવવાની રાહ જોવે..આજ બરાબર 9:00 વાગ્યા અને એક નવો સ્ટાફ આવ્યો.... જેમનું નામ કાજલ. કાજલ આવતાની સાથે જ મનિષ તેમના આવકાર માટે ઉભો થયો. પહેલી મુલાકાત ઑફિસ મા કાજલ ને મનિષ સાથે જ થઈ હતી. બન્ને ઍ એકબીજાના નામ જાણીને કાજલ ને બોસ ના આવવાની રાહ જોવા મનીષે કહ્યું... થોડા સમય પછી બધો સ્ટાફ આવી ગયો.... અને મનીષે કાજલ ની ઓળખાણ બધાને કરાવી.10:00 વાગે બોસ આવી ગયા ઍમનુ કામ પુર્ણ કરી. 11:00 વાગ્યે બોસે કાજલને તેમની ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો