ફોર્ટેલ્ઝા બેંક લુંટ હજી પણ એક રહસ્ય વિશ્વની સૌથી મોટી બેંકલુંટની ઘટનાઓમાં ફોર્ટેલ્ઝા બેંકની લુંટને સ્થાન અપાય છે આ બેંકમાંથી લુંટારાઓ ૧૬૦મિલિયન રૂપિયા એકપણ ગોળી ચલાવ્યા વિના અને કોઇને કશી જ ખબર પડ્યા વિના લુંટીને ફરાર થઇ ગયા હતા.બ્રાઝિલના સૌથી મોટા શહેરનાં સૌથી ભરચક એવા વિસાતારમાં આ ઘટના બની હતી.આ લુંટની તપાસ થઇ ત્યરે અંદાજો લગાવવામાં આવ્યો હતો કે લગભગ પચ્ચીસ જેટલા લોકો આ લુંટમાં સંડોવાયેલા હતા.જો કે પોલીસે તેમાંથી આઠને ઝડપ્યા હતા.તેમની પાસેથી વીસ મિલિયન રૂપિયા બરામદ થયા હતા બાકીની લુંટની રકમનો ત્યારબાદ પત્તો લાગ્યો નથી.આ ઘટનાનો માસ્ટરમાઇન્ડ ફર્નાન્ડો રિબેરો હોવાનું કહેવાય છે જે તેની પાસેથી લુંટની રકમ માટે
ધ ગ્રેટ રોબરી - 1
વૈશ્વિક સ્તરે લુંટફાટની ઘટનાઓ સામાન્ય છે અને દરેક દેશનો પોલીસ વિભાગ આ સમસ્યા સામે ઝઝુમતો હોય છે.લુંટારાઓ ક્યારેક હિંમત તો ક્યારેક પ્લાન કરીને આ પ્રકારની ઘટનાઓનો અંજામ આપતા હોય છે અને ક્યારેક આ લુંટાયેલી રકમ બહુ વધારે પડતી હોય છે.અમેરિકામાં પણ લુંટની ઘટનાઓ સામાન્ય છે પણ એક લુંટની ઘટના એવી છે જેણે ત્રીસ વર્ષ સુધી અમેરિકનોને સસપેન્સમાં રાખ્યા હતા આમ તો આ લુંટ કોઇ ખાસ મોટી રકમની ન હતી પણ તેની ખાસ વાત એ છે કે તેનો લુંટારો ત્યારબાદ ક્યારેય પોલીસનાં હાથ લાગ્યો ન હતો.ઘટના ૧૯૭૧નાં નવેમ્બર મહિનામાં બની હતી.ત્યારે નોર્થવેસ્ટ ઓરિયન્ટ એરલાઇન્સની એક ફલાઇટમાં ડીબી કુપરનાં નામે એક ...વધુ વાંચો
ધ ગ્રેટ રોબરી - 1
ફોર્ટેલ્ઝા બેંક લુંટ હજી પણ એક રહસ્ય વિશ્વની સૌથી મોટી બેંકલુંટની ઘટનાઓમાં ફોર્ટેલ્ઝા બેંકની લુંટને સ્થાન અપાય છે આ લુંટારાઓ ૧૬૦મિલિયન રૂપિયા એકપણ ગોળી ચલાવ્યા વિના અને કોઇને કશી જ ખબર પડ્યા વિના લુંટીને ફરાર થઇ ગયા હતા.બ્રાઝિલના સૌથી મોટા શહેરનાં સૌથી ભરચક એવા વિસાતારમાં આ ઘટના બની હતી.આ લુંટની તપાસ થઇ ત્યરે અંદાજો લગાવવામાં આવ્યો હતો કે લગભગ પચ્ચીસ જેટલા લોકો આ લુંટમાં સંડોવાયેલા હતા.જો કે પોલીસે તેમાંથી આઠને ઝડપ્યા હતા.તેમની પાસેથી વીસ મિલિયન રૂપિયા બરામદ થયા હતા બાકીની લુંટની રકમનો ત્યારબાદ પત્તો લાગ્યો નથી.આ ઘટનાનો માસ્ટરમાઇન્ડ ફર્નાન્ડો રિબેરો હોવાનું કહેવાય છે જે તેની પાસેથી લુંટની રકમ માટે ...વધુ વાંચો
ધ ગ્રેટ રોબરી - 2
લૂફથાન્સા લૂંટ અમેરિકાના જે. એફ. કેનેડી એરપોર્ટ પર પેસેન્જરનો ટ્રાફિક સમી રહ્યો હતો પણ એરકાર્ગોનો ટ્રાફિક અકબંધ હતો. એરપોર્ટના વે પર લંગારાયેલાં હવાઈ જહાજોની પાસે અલગ અલગ સાઈઝની ટ્રક ગોઠવાઈ ગઈ હતી અને એ ટ્રકમાંથી માલ પ્લેનમાં ભરવામાં આવી રહ્યો હતો. સિત્તેરના દાયકામાં એરકાર્ગોનો ઉપયોગ મોટેભાગે કીમતી સામાન પહોંચાડવા માટે થતો હોવાથી એરકાર્ગોમાં મોટાભાગે ટ્રાન્ઝિસ્ટર, ટીવી, ટેપરેકોર્ડર અને ફ્રીજ જેવોઇલેક્ટ્રિક સામાન મોકલવામાં આવતો. ક્યારેક આ સામાનની આડશમાં હીરા અને સોનાનાં બિસ્કિટ્સ તથા હેરોઈન અને મારિજુઆના જેવા ડ્રગ્સની પણ સપ્લાય કરાતી. આ આખો એ સમયગાળો હતો કે જે સમયે અમેરિકા માત્ર અલગ અલગ રાજ્યનો બનેલો એક દેશ નહીં પણ અલગ ...વધુ વાંચો
ધ ગ્રેટ રોબરી - 3
હોલિવુડ ફિલ્મોને ટક્કર મારતી વિશ્વની લુંટ અને ચોરી હોલિવુડની ફિલ્મોમાં ઘણી વખત લુંટ અને ચોરીની ઘટનાઓને બહુ રસપ્રદ રીતે આવે છે આમ તો આપણે પણ શાલિમાર, જુગ્નુ જેવી ફિલ્મો જોઇ ચુક્યા છીએ જેમાં અલગ રીતે જ લુંટ કે ચોરીની ઘટનાને અંજામ આપતો દર્શાવવામાં આવે છે પણ વિશ્વમાં એવી ઘણી ચોરીઓ અને લુંટની ઘટનાઓ બનવા પામી છે જેની સામે હોલિવુડની ફિલ્મોનાં પ્લોટ પણ ફિક્કા પડી જાય. લિલિ વેરહાઉસની લુંટને આમ તો પોલીસ ઓસન ઇલેવન સ્ટાઇલની ગેંગનું કારનામુ ગણાવે છે જેમણે ૧૩ માર્ચ ૨૦૧૦માં કનેકટીકટનાં એન્ફીલ્ડમાં આવેલ એલી લિલિ વેરહાઉસને નિશાન બનાવ્યું હતું અને લગભગ ૮૦ મિલિયન ડોલરની લુંટ ચલાવવામાં સફળ ...વધુ વાંચો
ધ ગ્રેટ રોબરી - 4
વિશ્વની એ લુંટ જેના લુંટારા ઝડપાયા નથી.... હીરા અને ઝવેરાતની ચોરી એ સાધારણ ચોરોનાં બસની વાત હોતી નથી કારણકે તેમને ખાસ્સુ ભેજુ વાપરવું પડતું હોય છે ક્યારેક તો એડવાન્સ ટેકનોલોજીનો તોડ કાઢીને તેમના કામને અંજામ આપવો પડે છે.આ કારણે જ સાહિત્યકારો પણ આ પ્રકારની કામગિરીને પોતાની રચના માટે પસંદ કરતા હોય છે.આજે આ પ્રકારની ચોરીની કેટલીક ઘટનાઓ વિશે વાત કરીશું જેણે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. બેલ્જિયમનું એન્ટવર્પ તેના હીરાઓના બિઝનેશ માટે આખા જગતમાં જાણીતું છે.તેની આ ખ્યાતિ આજકાલની નથી પંદરમી સદીથી તે આ કારણે જ વિખ્યાત છે.મોટાભાગના રફ હીરા અને અડધોપરાંતના કટ હીરા એન્ટવર્પ મારફતે જ દુનિયામાં ...વધુ વાંચો
ધ ગ્રેટ રોબરી - 5
ઇતિહાસની સૌથી જંગી લુંટદરેક વ્યક્તિની સૌથી મોટી મહેચ્છા હોય છે કે તેના હાથમાં મોટો દલ્લો આવી જાય જો કે દલ્લો કાંતો તમને વારસામાં મળે છે કાં તો તમારે તે લુંટવો પડે છે.મોટાભાગનાં ગુનાખોરીની માનસિકતા ધરાવતા ક્રિમિનલ લુંટને વધારે પ્રાધાન્ય આપે છે કારણકે મોટાભાગનાં લુંટારા મોટાભાગે ગરીબીમાં જન્મતા હોય છે આથી તેમના માટે તો દલ્લો એક સપના સમાન બાબત હોય છે.રાતોરાત અમીર થઇ જવાની ઘેલછામાં તેઓ લુંટફાટનો માર્ગ અપનાવતા જ હોય છે.આજે આપણે એવી જ કેટલીક ખતરનાક લુંટની ઘટનાઓ અંગે વાત કરીશું.જો કે આ ઘટનાઓની ખાસિયત એ હતી કે તેમાં લુંટારાઓએ લોહીનું ટીપું પણ વહાવ્યું ન હતું.ચાર હથિયારધારી લોકો એક ...વધુ વાંચો
ધ ગ્રેટ રોબરી - 6
ધ ગ્રેટ રોબરી શિર્ષક હેઠળ અગાઉ પ્રકાશિત લેખનાં અનુસંધાને આ લેખને આગળ વધારતા અન્ય દસ ગ્રેટ રોબરીની કથા માંડી સૌથી મોટી લુંટની વાત કરાય ત્યારે ડીબી કુપરનું નામ જરૂર લેવામાં આવે છે આ લુંટનો ખલનાયક આમ તો વિશ્વની સૌથી મોટી લુંટનું મુખ્ય પાત્ર તો છે પણ તેનું નામ લુંટ બાદ હવામાં ઓગળી ગયેલા લોકોની યાદીમાં પણ સામેલ છે.આ લુંટ બાદ તેનો ક્યારેય પત્તો લાગ્યો ન હતો.આમ તો અન્ય ગ્રેટ રોબરીની તુલનાએ આ લુંટ એટલી મોટી ન હતી પણ આ લુંટની ચર્ચા આ લુંટનાં ત્રીસ વર્ષ બાદ પણ અમેરિકામાં થતી રહી હતી અને આજે પણ તેનું નામ ચર્ચાય તે હિસાબે ...વધુ વાંચો
ધ ગ્રેટ રોબરી - 7
ડર્ક ધ પેંગ્વિનનાં નામે જાણીતી આ લુંટની ઘટનાને હાઇ પ્રોફાઇલ ગણાવાય છે.વર્ષ ૨૦૧૨નાં આરંભનાં સમયગાળામાં ત્રણ બ્રિટીશ યુવાનોએ પહેલા ચડાવ્યો હતો અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાનાં ગોલ્ડ કોસ્ટખાતેનાં સીવર્લ્ડ પર પહોંચ્યા હતા અને અહીનાં એક્વેરિયમમાં પહોંચતા પહેલા તેઓની સિક્યુરિટી ફેન્સ પર ટિંગાઇને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં રહેલી પેંગ્વિનને તેઓ ત્યાંથી ઉપાડી ગયા હતા.જો કે આ કૃત્ય કર્યુ ત્યારે તે પીધેલી હાલતમાં હતા અને બીજા દિવસે તેમનાં એપાર્ટમેન્ટમાંથી આ આ પેંગ્વિન મળી આવ્યું હતું અને તેને ત્યાંથી તે જે જગાએ હતું પાછું મોકલાયું હતું જો કે તે જયાં મળ્યું હતું તે જગાએ તે આઘાતની સ્થિતિમાં હતું કારણકે આ પ્રકારની હરકત આ ...વધુ વાંચો