મિત્ર એટલે સુખ-દુ:ખનો પડછાયો

(9)
  • 4.1k
  • 0
  • 1.7k

આપણાં મૌન પાછળનું કારણ અને સ્માઇલ પાછળનું ભેદી મૌન શું હોય છે એ આપણો મિત્ર જ સમજી શકે છે. કુદરત જ્યાં લોહીના સંબંધ આપવાનું ભૂલી જાય છે ત્યારે તે મિત્રરૂપે એક વ્યક્તિને આપણાં જીવનમાં આપી દેતો હોય છે. એટલે જ એના ખોળામાં માથું રાખીને મન ભરીને રડી શકાય છે. વાત કરવા માટે વિચારવાની જરૂર પડતી નથી.ઘરના સભ્યો કે સગા ભાઈને કોઈ વાત કરી શકાય નહિ અને જીવનમાં બનતી સારી કે ખરાબ ઘટના સૌથી પહેલા કોઈને કહેવાતી હોય તો એ આપણા મિત્રને જ કહેવાતી હોય છે.મિત્ર એટલે સુખ-દુ:ખનો પડછાયો.

1

મિત્ર એટલે સુખ-દુ:ખનો પડછાયો - 1

આપણાં મૌન પાછળનું કારણ અને સ્માઇલ પાછળનું ભેદી મૌન શું હોય છે એ આપણો મિત્ર જ સમજી શકે છે. જ્યાં લોહીના સંબંધ આપવાનું ભૂલી જાય છે ત્યારે તે મિત્રરૂપે એક વ્યક્તિને આપણાં જીવનમાં આપી દેતો હોય છે. એટલે જ એના ખોળામાં માથું રાખીને મન ભરીને રડી શકાય છે. વાત કરવા માટે વિચારવાની જરૂર પડતી નથી.ઘરના સભ્યો કે સગા ભાઈને કોઈ વાત કરી શકાય નહિ અને જીવનમાં બનતી સારી કે ખરાબ ઘટના સૌથી પહેલા કોઈને કહેવાતી હોય તો એ આપણા મિત્રને જ કહેવાતી હોય છે.મિત્ર એટલે સુખ-દુ:ખનો પડછાયો. મિત્ર ચોક્કસ નારાજ થઈ શકે પણ ચોક્કસ સમય સુધી જ અને એ ...વધુ વાંચો

2

મિત્ર એટલે સુખ-દુ:ખનો પડછાયો - 2

(અવની અને મોહિત જે છેલ્લા 4 વર્ષથી એક સોફ્ટવેર કંપનીમાં કામ કરતાં કર્મચારી હતા. આ ચાર વર્ષ દરમિયાન બંને મિત્રો બની ગયા. અવનીના લગન હોવાથી તે હવે કાયમ માટે ગાંધીનગર છોડીને સુરત જઈ રહી ત્યારે હવે ખાસ અને અંગત મિત્રો હવે છુટ્ટા પડી રહ્યા છે ત્યારે મોહિતે અવનની કહેલા છેલ્લા શબ્દોમા પારાવાર પીડા અને દુઃખ હતું તો સામે એક પવિત્ર અને જિંદા દિલ મિત્ર મળ્યો એનો ભારોભાર આંનદ હતો. જે આપની સમક્ષ રજુ કરું છું.) ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો