આંસુ અને હાસ્યનું મિશ્રણ

(40)
  • 9.9k
  • 2
  • 3.8k

હું બગીચાની પાટલી પર બેસ્યો હતો. સાંજના આશરે ૬ વાગ્યા હશે. બાળકો મસ્તી કરી રહ્યા હતા અને હું હંમેશ પ્રમાણે આ બાળકોની મસ્તી નિહાળી રહ્યો હતો. ઠંડો પવન મારા ચહેરાને ખુશીની અનુભૂતિ કરાવી રહ્યો હતો. સૂરજની લાલિમા આકાશમાં છવાયેલી હતી. અને આ બધામાં ફૂલોની સુગંધ સોને પે સુહાગાનું કાર્ય કરી રહી હતી.

Full Novel

1

આંસુ અને હાસ્યનું મિશ્રણ - 1

હું બગીચાની પાટલી પર બેસ્યો હતો. સાંજના આશરે ૬ વાગ્યા હશે. બાળકો મસ્તી કરી રહ્યા હતા અને હું હંમેશ આ બાળકોની મસ્તી નિહાળી રહ્યો હતો. ઠંડો પવન મારા ચહેરાને ખુશીની અનુભૂતિ કરાવી રહ્યો હતો. સૂરજની લાલિમા આકાશમાં છવાયેલી હતી. અને આ બધામાં ફૂલોની સુગંધ સોને પે સુહાગાનું કાર્ય કરી રહી હતી. સમય કેટલો જલ્દી વીતી જાય છે. આજે મારો જન્મદિવસ છે, ૬૧માં વર્ષમાં મારુ આગમન થયું. પરંતુ આ ૬૧ વર્ષથી કે સમયથી કોઈ જાતની ફરિયાદ નથી. હું આ ઉંમરે પણ એ જ સ્માઈલ આપું છું જે ૨૦-૨૧ વર્ષની ઉંમરે આપતો હતો. અરે તમને કહેવાનું તો રહી ...વધુ વાંચો

2

આંસુ અને હાસ્યનું મિશ્રણ - 2

આંસુ અને હાસ્યનું મિશ્રણ (ભાગ-૨) મહત્વપૂર્ણ સૂચના - આ વાર્તાનો બીજો ભાગ છે એટલે સૌપ્રથમ તમે પ્રથમ ભાગ વાંચી મિત્રો જે એપમાં જ છે. પહેલા ભાગમાં તમે જોયું કે હું મારી પત્ની સાથે બગીચામાં બેઠો હતો ત્યારબાદ બિરજુનું આગમન થયું જેમાં બિરજુએ પોતાના દિલની વાત જણાવી અને મારી પાસે સલાહ પણ માંગી. અંતે આંસુ અને હાસ્યનું મિશ્રણ થાય છે. હવે આપણે જોઈશું બીજા ભાગમાં શું બીના બનશે. ગતાંકથી ચાલુ.... મારી ડોશીને હું ગળે મળ્યો અને એ વખતે હ્રદયમાં શું ચાલી રહ્યું હતું એ જણાવવા માટે મારી પાસે શબ્દો નથી. અને અચાનક જ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો