નિષ્ફ્ળતા થી સફળતા

(8)
  • 4.6k
  • 1
  • 1.8k

એક દિવસ હું ભણી ને ઘરે આવી અને ખુબ રડવા લાગી... ચાલો હું તમને કારણ પણ કહું અને આ રડવા પાછળ ની સફળતા પણ કહું... મારું નામ સોનાલી પટેલ ?️ છે. અને આ વાર્તા મારી છે... હું નાનપણ થી જ ભણવામાં ખુબ નબળી હતી. એવુ પણ ન હતું કે હું મેહનત નતી કરતી. મેહનત મારી હતી. પરંતુ મને ભણતર સમજવામાં નતું આવતું... જે વિષય હું ભણું છું એ વિષય કેમ?? એ જીવન માં કઈ જગ્યા એ ઉપયોગ થશે, કાંઈ જ ખબર ન હતી... ભણતર માં નબળી હોવાથી હું ક્યારેય કોઈ ની સાથે હળી મળી નતી શકતી. આખા વર્ગ ખંડ ની સામે મને શિક્ષક દ્વારા વધવામાં આવતી. બધા મારો મજાક ઉડાવતા હતા કે શિક્ષક આને વધ્યા. શિક્ષક એ સોનાલી ને મારી. હું પેહલે થી અંગ્રેજી માધ્યમ માં હતી. પણ મારી શાળા માંથી મારાં માર્ક્સ ના લીધે ફરિયાદો આવવા લાગી. મારાં માતા - પિતા ચિંતિત હતા મારાં માટે. ત્યારે બધા ને હતું કે મને કદાચ અંગ્રેજી માધ્યમ માં તકલીફ પડે છે. એટલા માટે હું ધોરણ 6 થી ગુજરાતી માધ્યમ માં આવી ગયી.

1

નિષ્ફ્ળતા થી સફળતા - 1

એક દિવસ હું ભણી ને ઘરે આવી અને ખુબ રડવા લાગી...ચાલો હું તમને કારણ પણ કહું અને આ રડવા ની સફળતા પણ કહું...મારું નામ સોનાલી પટેલ ️ છે. અને આ વાર્તા મારી છે...હું નાનપણ થી જ ભણવામાં ખુબ નબળી હતી. એવુ પણ ન હતું કે હું મેહનત નતી કરતી. મેહનત મારી હતી. પરંતુ મને ભણતર સમજવામાં નતું આવતું...જે વિષય હું ભણું છું એ વિષય કેમ?? એ જીવન માં કઈ જગ્યા એ ઉપયોગ થશે, કાંઈ જ ખબર ન હતી...ભણતર માં નબળી હોવાથી હું ક્યારેય કોઈ ની સાથે હળી મળી નતી શકતી. આખા વર્ગ ખંડ ની સામે મને શિક્ષક દ્વારા વધવામાં ...વધુ વાંચો

2

નિષ્ફ્ળતા થી સફળતા - 2

નમસ્કાર... આપ સર્વ નું સ્વાગત છે મારી વાર્તા ના બીજા ભાગ માં... મને આશા છે કે આપ સર્વ ને વાર્તા નો પેહલો ભાગ ગમ્યો હશે Starting...પપ્પા એ મારાં માથા પર હાથ મૂકીને કહ્યું શું થયું બેટા?? મને તારા મન ની વાત કર... મેં પપ્પા ને મારાં મન ની દરેક વાત કહી, મારાં મન ની મૂંઝવણ પણ કહી.પપ્પા એ બધું સાંભળીને કહ્યું, બસ આટલી વાત માટે તું રડે છેબેટા તારી આ મૂંઝવણ મને એક વાર કીધી હોત તો આપણે બધા મળીને આ તકલીફ ને દૂર કરત. પણ ક્યાંક ને ક્યાંક હું પણ તારી આ તકલીફ સમજી ના શક્યો. મને હતું ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો