એક અમદાવાદ શહેર નો , ખૂબ જ પ્રખ્યાત એવો ઇન્ડસ્ટ્રીયલ એરિયા... જ્યાં ગગનચુંબી અને ભવ્ય એક ઈમારત છે, જ્યાં દસમા માળે પર , આધુનિક સુવિધાઓ સાથે નો તેમજ ભવ્ય ફુલ્લી ફર્નીસ્ડ એવી એક ચીલ્ડ એરકંડીશનર ઓફિસ છે... ત્યાં ની ગ્લાસ ની બારી માં થી ખૂબ જ સુંદર નજારો જોવા મળે છે...તે બારી માં થી, નીચે રોડ પર ખૂબ જ વાહનો ની અવર જ્વર કરતી કાર તો જાણે રમકડાં ની કાર આમ થી તેમ દોડતી હોય, તેમ લાગી રહી છે . તેની જાજરમાન રોલીન્ગ ચેર પર એક ઠાઠ માઠ સાથે, ત્યાં ખુબ જ ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, જેમનો બિઝનેસ દેશ વિદેશ સુધી ફેલાયેલો છે..તે મહર્ષિ નામના બિઝનેસ મેન બેઠા છે...જેમની ઉંમર તો લગભગ ૪૬ વર્ષ ની છે. . પરંતુ ગમે તેવા જુવાનિયાઓ ને શરમાવે તેવું તેમનું શરીર શોષ્ઠવ છે.. આંખે ઉડીને વળગે તેવી એમની સુંદર આંખો,તેમની વ્હાલી મુસ્કાન ,‌ ગમે તેને ઘાયલ કરી દેવા માટે પુરતી છે...

1

એક પ્રીત આવી પણ.. - 1

એક અમદાવાદ શહેર નો , ખૂબ જ પ્રખ્યાત એવો ઇન્ડસ્ટ્રીયલ એરિયા... જ્યાં ગગનચુંબી અને ભવ્ય એક ઈમારત છે, જ્યાં માળે પર , આધુનિક સુવિધાઓ સાથે નો તેમજ ભવ્ય ફુલ્લી ફર્નીસ્ડ એવી એક ચીલ્ડ એરકંડીશનર ઓફિસ છે... ત્યાં ની ગ્લાસ ની બારી માં થી ખૂબ જ સુંદર નજારો જોવા મળે છે...તે બારી માં થી, નીચે રોડ પર ખૂબ જ વાહનો ની અવર જ્વર કરતી કાર તો જાણે રમકડાં ની કાર આમ થી તેમ દોડતી હોય,તેમ લાગી રહી છે . તેની જાજરમાન રોલીન્ગ ચેર પર એક ઠાઠ માઠ સાથે, ત્યાં ખુબ જ ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, જેમનો બિઝનેસ દેશ વિદેશ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો