ડિફરન્ટ રિલેશન

(146)
  • 11.4k
  • 24
  • 4.7k

આ વાર્તા એ કોઈ ના જીવન ની હકીકત કહેવા માગે છે..  હું આશા રાખું કે જેના કારણે છે એના સુધી પહોંચી જશે... ૧૯૯૫, ૧૦ ઓક્ટોબર ના રોજ રાત્રે એ લાડકી આ દુનિયામાં આવી છે...  માતા પિતા ની એક ની એક જ દીકરી આરોહી..  એટલે લાડકી તો હોય જ ને..  નાનપણથી જ ભણવામાં હોંશિયાર અને બધાને વહાલી લાગતી.  મમ્મી પપ્પા માટે તે નાનકડી ને નાજુક સી જાન. ધીરે ધીરે સમય વહેતો જાય છે..  આ લાડકી હવે યુવાવસ્થા મા આવી ગઈ છે..  મીડીયમ height સાથે નાજુક એવી પણ આકષિર્ત તો હતી જ.  ૧૨ science  સારા ટકા સાથે પાસ કર્યુ.  માતા પિતા ની

1

અ ડિફરન્ટ રિલેશન

આ વાર્તા એ કોઈ ના જીવન ની હકીકત કહેવા માગે છે.. હું આશા રાખું કે જેના કારણે છે એના પહોંચી જશે... ૧૯૯૫, ૧૦ ઓક્ટોબર ના રોજ રાત્રે એ લાડકી આ દુનિયામાં આવી છે... માતા પિતા ની એક ની એક જ દીકરી આરોહી.. એટલે લાડકી તો હોય જ ને.. નાનપણથી જ ભણવામાં હોંશિયાર અને બધાને વહાલી લાગતી. મમ્મી પપ્પા માટે તે નાનકડી ને નાજુક સી જાન. ધીરે ધીરે સમય વહેતો જાય છે.. આ લાડકી હવે યુવાવસ્થા મા આવી ગઈ છે.. મીડીયમ height સાથે નાજુક એવી પણ આકષિર્ત તો હતી જ. ૧૨ science સારા ટકા સાથે પાસ કર્યુ. માતા પિતા ની ...વધુ વાંચો

2

અ ડિફરન્ટ રિલેશન - Part 2

આરોહી બસમાં બારી પાસે બેઠી હતી. અનિકેત તેની સામે ની સીટ પર આવીને બેસી જાય છે અને તેની સાથે કરવાની કોશિશ કરે છે પણ તે રિસ્પોન્સ નથી આપતી. અનિકેતનું આ વર્તન જોઈને ટેન્શન માં આવી જાય છે. બીજા દિવસે આરોહી બધું જ ભુલીને કોલેજ જવા નીકળી પણ બસમાં જતા જ અનિકેતને આગળ જ જોઈને તે ગભરાઇ ગઈ અને પાછળ જઈને બેસી ગઈ. થોડી વારમાં શિવાની પણ બસમાં આવી જતા આરોહી ને શાંતિ થઇ જાય છે અને બન્ને પોતાની વાતોમાં મશગૂલ થઈ ગઈ. વાત વાત માં આરોહી શિવાની ને બધું જણાવે છે તો શિવાની કહે છે કે તું ખોટું ...વધુ વાંચો

3

અ ડિફરન્ટ રિલેશન - ૩

આરોહી અનિકેત ને ભણવામાં મદદ કરવા માટે તૈયાર થઈ જાય છે. અનિકેત રોજ કઈક ને કઈક કારણસર આરોહી પાસે બેસી જાય છે. આરોહી અનિકેત સાથે સહજતાથી વાત કરતી અને એ પણ કામ પુરતી જ. આ વાત અનિકેત ને વધુ ખૂંચતી કે આરોહી તેને પ્રાથમિકતા નથી આપી રહી. તે બધા મિત્રો ને એમ કહેતો ફરતો કે આરોહી તેની પ્રેમિકા છે જે વાતથી આરોહી અજાણ હતી. એમાં પણ એક અજાણ્યે થયેલી ઘટનાએ આ વાત પર બીજાની નજરો મા મહોર લગાવી દીધી. થયું એવું કે એક દિવસ આરોહી અને તેની બહેનપણીઓએ નજીક ના સિનેમા હોલમાં જોવાનું નક્કી કયુઁ. અનિકેત પણ તેના મિત્રો ...વધુ વાંચો

4

અ ડિફરન્ટ રિલેશન - ૪

આરોહી ના મોબાઇલ પર એક મેસેજ આવ્યો. એ મેસેજ બીજા કોઈ નો નહિ પણ હતો કિર્તન નો. મેસેજ હતો આરોહી મેસેજ જોઈને પેલા તો વિચારવા લાગી કે આ અજાણ્યો નંબર કોનો હશે.પછી આરોહી એ જવાબ મા Hi કહેવાને બદલે પુછયું "તમે કોણ!! "કિર્તન: હું કિર્તન. તારો ક્લાસમેટ.પેલા તો બે સેકન્ડ આરોહી વિચારમાં પડી ગઈ કિર્તન કોણ. પછી અચાનક જ યાદ આવ્યું અને એ પ્રતિભાવ મેસેજ માં પણ લખાઈ ગયો. "ઓહ!! મિસ્ટર ટોપર!!".કિર્તન: " હા, પણ એમાં આટલી આશ્ચર્યચકિત કેમ થઇ ગઈ?? "આરોહી: "અરે, મિસ્ટર ટોપર મને મેસેજ કરે તો નવાઇ લાગે જ ને. "કિર્તન જરાક મલકાઈ રહ્યો હતો "કેમ!! ...વધુ વાંચો

5

અ ડિફરન્ટ રિલેશન - ૫

આરોહી અને કિર્તનની મિત્રતા બહુ જ પવિત્ર અને ગાઢ હતી. પ્રદિપ એ બંનેને એકબીજાના જીવનસાથી ના રૂપે જોવા છે અને નકકી કરે છે કે આ વાત વિષે બંને શું વિચારે છે એ જાણવું જોઈએ. પ્રદિપ કિર્તન ને એક મળવા બોલાવી વાત વાતમાં જાણવાની કોશિશ કરે છે. પ્રદિપ કિર્તન ને છેડવાનું ચાલુ કરે છે અને કહે છે કે અરે કિર્તન, આરોહી શું કરે છે આજકાલ!! પેલા તો તું બધું કહેતો હતો અને હવે કઈ સરખું જણાવતો નથી. શું ચાલે છે!! કિર્તન થોડો શરમથી લાલ થઈ રહ્યો હતો, એટલે વાત ટાળવાની કોશિશ કરી ના દોસ્ત, એવું કઈ નથી. એ તો હમણાં આપણે મળ્યા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો