જ્યારે અબળા બને સબળા

(3)
  • 3.4k
  • 0
  • 1.3k

શિખા આજે એક મલ્ટીનેશનલ કંપની માં ઇન્ટરવ્યૂ આપવા માટે આવી હતી.... ઇન્ટરવ્યૂ નો ટાઇમ 10.30 નો હતો પણ 11 વાગવા છતા પણ ઇન્ટરવ્યૂ શરૂ થયા નહોતા. તેથી તેણે ટાઇમ પાસ માટે આજુબાજુ નજર ફેરવી તો તેણે નોંધ્યું કે ખાલી એક પોસ્ટ માટે ઘણા બધા મેલ અને ફિમેલ કેન્ડિડેટ આવેલા હતા... તે આજુબાજુ માં શું ચાલી રહ્યું છે તેનુ અવલોકન કરતી હતી ત્યાંજ કંપની ના માલિક મિહિર અરોરા તેમની સેક્રેટરી પાયલ સાથે આવી પહોંચ્યા અને તેમની કેબિન માં જઈને બેસી ગયા.... થોડીવારમાં તેમણે તેમની સેક્રેટરી પાયલ ને સૂચના આપી કે એક એક કરીને દરેક કેન્ડિડેટ ને અંદર મોકલો.... એક પછી એક કેન્ડિડેટ અંદર ગયા અને ત્યારબાદ શિખા નો નંબર આવતા તે અંદર ગઈ.... મિહિર :- જી આપનું શુભ નામ ? પુછતા તેણે શિખા નો બાયોડેટા જોવા માટે લીધો. શિખા :- જી શિખા. મિહિર :- તમારા પરિવાર વિશે કઈ જણાવો... શિખા :- જી મારા પરિવાર હું અને મારી મમ્મી બન્ને એકલા છીએ કહેતા તેની નજર મિહિર પર ફરી રહી હતી. તે તેની લોલુપ નજરે શિખા ના દેહ ને તાકી રહ્યો હતો. મિહિર :- અને પપ્પા ?

1

જ્યારે અબળા બને સબળા - 1

શિખા આજે એક મલ્ટીનેશનલ કંપની માં ઇન્ટરવ્યૂ આપવા માટે આવી હતી.... ઇન્ટરવ્યૂ નો ટાઇમ 10.30 નો હતો પણ 11 છતા પણ ઇન્ટરવ્યૂ શરૂ થયા નહોતા. તેથી તેણે ટાઇમ પાસ માટે આજુબાજુ નજર ફેરવી તો તેણે નોંધ્યું કે ખાલી એક પોસ્ટ માટે ઘણા બધા મેલ અને ફિમેલ કેન્ડિડેટ આવેલા હતા... તે આજુબાજુ માં શું ચાલી રહ્યું છે તેનુ અવલોકન કરતી હતી ત્યાંજ કંપની ના માલિક મિહિર અરોરા તેમની સેક્રેટરી પાયલ સાથે આવી પહોંચ્યા અને તેમની કેબિન માં જઈને બેસી ગયા.... થોડીવારમાં તેમણે તેમની સેક્રેટરી પાયલ ને સૂચના આપી કે એક એક કરીને દરેક કેન્ડિડેટ ને અંદર મોકલો.... એક પછી એક ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો