મનોજભાઇ અને સેવંતીબેનને સંતાનમાં એકમાત્ર પુત્ર તરીકે અનુજ હતો. તેઓ બંને પતિ-પત્ની પોતે પણ એટલા ભણેલા હતા કે તેઓએ તેમના પુત્રના ભણતરમાં કોઇ કમી જ નહોતી રાખી. અનુજ પણ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. ધીમે-ધીમે સમય વહેતો ગયો ને તેમનો પુત્ર હવે એકવીસ વર્ષનો થઇ ગયો. તેમણે તેમના પુત્રને વિદેશ ભણવા મોકલ્યો. સેવંતીબેનને મનમાં થોડો કચવાટ હતો કે, એકમાત્ર પુત્ર છે ને તેનાથી અલગ વિદેશ જાય છે, પરંતુ સાથે-સાથે ખુશ પણ હતા કે તેમનો પુત્ર હવે જીવનમાં ઘણો આગળ વધવાનો છે. અનુજે તેની વિદેશ જવાની બધી જ તૈયારી કરી લીધી. બીજા દિવસે તેની આઠ વાગ્યાની ફલાઇટ હતી. બીજા દિવસે સવારે તે બધી જ તૈયારી કરીને વિદેશ જવા માટે એરપોર્ટ પહોંચ્યો. મનોજભાઇ અને સેવંતીબેન તેને એરપોર્ટ પર મૂકવા આવ્યા. અનુજ તેની ફલાઇટમાં બેસી ગયો. બંને પતિ-પત્નીના આંખમાંથી હર્ષના આંસુ સરી આવ્યા પણ સાથે-સાથે ખુશ પણ બહુ જ હતા.
Full Novel
પશ્ચાતાપ - ભાગ 1
પશ્ચાતાપ (ભાગ-૧) મનોજભાઇ અને સેવંતીબેનને સંતાનમાં એકમાત્ર પુત્ર તરીકે અનુજ હતો. તેઓ બંને પતિ-પત્ની પોતે એટલા ભણેલા હતા કે તેઓએ તેમના પુત્રના ભણતરમાં કોઇ કમી જ નહોતી રાખી. અનુજ પણ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. ધીમે-ધીમે સમય વહેતો ગયો ને તેમનો પુત્ર હવે એકવીસ વર્ષનો થઇ ગયો. તેમણે તેમના પુત્રને વિદેશ ભણવા મોકલ્યો. સેવંતીબેનને મનમાં થોડો કચવાટ હતો કે, એકમાત્ર પુત્ર છે ને તેનાથી અલગ વિદેશ જાય છે, પરંતુ સાથે-સાથે ખુશ પણ હતા કે તેમનો પુત્ર હવે જીવનમાં ઘણો આગળ વધવાનો છે. અનુજે તેની વિદેશ જવાની બધી જ તૈયારી કરી લીધી. બીજા દિવસે તેની આઠ ...વધુ વાંચો
પશ્ચાતાપ - ભાગ 2
પશ્ચાતાપ (ભાગ-૨) આગળ આપણે જોયું તેમ, મનોજભાઇ અને સેવંતીબેને તેમના એકમાત્ર દીકરા અનુજને વિદેશમાં ભણવા માટે મોકલ્યો. તે જ સ્થાયી થઇ ગયો અને સારી નોકરી પણ મેળવી લીધી હતી. હવે તે ઘરે આવવાનો હતો પણ સાથે એક સરપ્રાઇઝ લઇને. તેના માતા-પિતા બંને એનાથી અજાણ ન હતા કે સરપ્રાઇઝ શું હતી ? અનુજ તેની થનારી પત્ની સાથે ઘરે આવે છે. મનોજભાઇ અને સેવંતીબેન તેના વહુના ઘર વિશે પૂછે છે. તેમાં તેમને જાણવા મળે છે કે, તેના માતા નથી અને પિતાએ તેની માતાની હયાતીમાં બીજી કોઇ સ્ત્રી સાથે લગ્ન કરી દીધા હતા. આ વાત જાણીને મનોજભાઇ અને સેવંતીબેન થોડા ગંભીર ...વધુ વાંચો
પશ્ચાતાપ - ભાગ 3
પશ્ચાતાપ (ભાગ-૩) આગળ આપણે જોયું તેમ, મનોજભાઇ અને સેવંતીબેને તેમના એકમાત્ર દીકરા અનુજને વિદેશમાં ભણવા માટે મોકલ્યો. હવે તે આવવાનો હતો પણ સાથે એક સરપ્રાઇઝ લઇને પણ તેના માતા-પિતા બંને એવાથી અજાણ ન હતા કે સરપ્રાઇઝ શું હતી ? અનુજ તેની થનારી પત્ની સાથે ઘરે આવે છે. મનોજભાઇ અને સેવંતીબેન તેના વહુના ઘર વિશે પૂછે છે. તેમાં તેમને જાણવા મળે છે કે, તેના માતા નથી અને પિતાએ તેની માતાની હયાતીમાં બીજી કોઇ સ્ત્રી સાથે લગ્ન કરી દીધા હતા. આ વાત જાણીને મનોજભાઇ અને સેવંતીબેન થોડા ગંભીર થઇ જાય છે. સ્મીતાની વાત મનોજભાઇના ભૂતકાળ સાથે સંલગ્ન હતી. તેઓએ તેમની પહેલી ...વધુ વાંચો
પશ્ચાતાપ - ભાગ 4 - છેલ્લો ભાગ
પશ્ચાતાપ (ભાગ-૪) આગળ આપણે જોયું તેમ, મનોજભાઇ અને સેવંતીબેને તેમના એકમાત્ર દીકરા અનુજને વિદેશમાં ભણવા માટે મોકલ્યો. અનુજ તેની પત્ની સાથે ઘરે આવે છે. મનોજભાઇ અને સેવંતીબેન તેના વહુના ઘર વિશે પૂછે છે. તેમાં તેમને જાણવા મળે છે કે, તેના માતા નથી અને પિતાએ તેની માતાની હયાતીમાં બીજી કોઇ સ્ત્રી સાથે લગ્ન કરી દીધા હતા. આ વાત જાણીને મનોજભાઇ અને સેવંતીબેન થોડા ગંભીર થઇ જાય છે. સ્મીતાની વાત મનોજભાઇના ભૂતકાળ સાથે સંલગ્ન હતી. તેઓએ તેમની પહેલી પત્ની શારદા અને બે બાળકોને સેવંતીબેન સાથે લગ્ન કરવા માટે છોડી દીધા હતા. હવે મનોજભાઇ અને સેવંતીબેન તેમના કરેલા કર્મને સુધારવા માંગતા હતા. ...વધુ વાંચો