રાતના 11:00 શિવાંશી અમદાવાદના રેસ્ટોરન્ટ માંથી પોતાના ગિટાર સાથે બહાર આવી. તે રેસ્ટોરન્ટમાં song ગાવા માટે જતી હતી. 11:00 વાગે તેનું કામ પૂરું થયું અને તે ઘર તરફ ચાલવા લાગી , થોડું ચાલી ત્યાં જ પાછળથી અવાજ આવ્યો. " દી..." શિવાંશી પાછળ ફરીને જોયું તો નેના સ્કુટી લઈને શિવાંશી ને લેવા માટે આવી હતી.? નેના: દી કેવો રહ્યો આજનો દિવસ શિવાંશી: good. તારો? નેના: મારો પણ. શિવાંશી: નેના ,મે તને કાલે રાત્રે વાત કરી હતી તે કંઈ વિચાર્યું? નેના એ કંઈ જવાબ ન આપ્યો અને સ્કુટી ચલાવવા લાગી. શિવાંશી સમજી ગઈ તેને પણ વધારે કાંઇ પૂછવાનું માંડી વાળ્યું

1

બંધન દિલો કા - ભાગ 1

રાતના 11:00 શિવાંશી અમદાવાદનારેસ્ટોરન્ટ માંથી પોતાના ગિટાર સાથે બહાર આવી. તેરેસ્ટોરન્ટમાં song ગાવા માટે જતી હતી. 11:00 વાગે તેનું પૂરું થયું અને તે ઘર તરફચાલવા લાગી , થોડું ચાલી ત્યાં જ પાછળથી અવાજ આવ્યો. " દી..."શિવાંશી પાછળ ફરીને જોયું તો નેના સ્કુટી લઈનેશિવાંશી ને લેવા માટે આવી હતી.નેના: દી કેવો રહ્યો આજનો દિવસશિવાંશી: good. તારો?નેના: મારો પણ.શિવાંશી: નેના ,મે તને કાલે રાત્રે વાત કરી હતી તે કંઈ વિચાર્યું?નેના એ કંઈ જવાબ ન આપ્યો અને સ્કુટી ચલાવવા લાગી. શિવાંશી સમજી ગઈ તેને પણ વધારે કાંઇ પૂછવાનું માંડી વાળ્યુંરાતના 11:00 નો અમદાવાદ નો રોડ સવારના સમય કરતાં ખૂબ જ શાંત હતો. ...વધુ વાંચો

2

બંધન દિલો કા - ભાગ 2

શિવાંશી નેના ને સમજાવી તી હોય છે કે આમાં તારી friend ની જ ભૂલ છે હવે આગળ શિવાંશી: જો friend તે છોકરા વિશે પહેલા બધું જાણી લેતી‌ ,તેના પરિવારને મળી લીધું હતું તેના વિશે કોઈક ને પૂછી લીધું હોત તો આવું કંઈ પણ થાય જ નહીં નેના: અમે તેના bf વિશે માહિતી મેળવી હતી ત્યારે તો આવું કંઈ ન હતું અને તે ને એના ઉપર પૂરો ભરોસો હતો શિવાંશી: હર ધડકન મેં એક રાઝ હોતા હૈ, બાત કો બતા ને કા ભી એક અંદાજ હોતા હૈ, જબ તક ના લગે ઠોકર બેવફાઈ કી તબ તક હર કિસી કો અપને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો