ઈશ્કની ચાહ, ગુનાની રાહ

(19)
  • 13k
  • 5
  • 5.9k

"હા... એ અમરને હું ચાહું છું! એની માટે મેં શું શું નથી કર્યું! ઈન ફેકટ, એની માટે જ તો હું જીવું જ છું! અને જો એ મારો નહીં તો કોઈનો નહિ! કોઈનો પણ નહિ!" માધવી બોલતી હતી. એ એક ચેર સાથે બંધાયેલી હતી. "અરે, પણ અમર મને લવ કરે છે! એ તને નથી ચાહતો!" સપના બોલતી હતી. "તને કેવી રીતે યકીન અપાવવું." એને ઉમેર્યું. "અંફોર્ચ્યુનેટલી, એ તને લવ કરે છે! પણ મને ખબર છે એ મને પણ લવ કરે છે! અને એના પ્યારને હું બહાર લાવીને જ રહીશ! એ મને તારા કરતાં પણ વધારે પ્યાર કઈ છે!" માધવી બોલી. "અરે એ તો તને બેસ્ટ ફ્રેન્ડ માને છે! બેસ્ટી!" માધવી રીતસર ચિલ્લાઇ. "અરે હું અમરને તારી પહેલે થી ઓળખું છું! એ મને જ લવ કરતો હતો પણ તુયે એણે કહ્યુંને કે હું નરેશને ચાહું છું એટલે જ એણે મને કઈ ના કહ્યું!" માધવી બોલતી હતી.

Full Novel

1

ઈશ્કની ચાહ, ગુનાની રાહ - 1

ઈશ્કની ચાહ, ગુનાની રાહ હા... એ અમરને હું ચાહું છું! એની માટે મેં શું શું નથી કર્યું! ઈન ફેકટ, માટે જ તો હું જીવું જ છું! અને જો એ મારો નહીં તો કોઈનો નહિ! કોઈનો પણ નહિ! માધવી બોલતી હતી. એ એક ચેર સાથે બંધાયેલી હતી. અરે, પણ અમર મને લવ કરે છે! એ તને નથી ચાહતો! સપના બોલતી હતી. તને કેવી રીતે યકીન અપાવવું. એને ઉમેર્યું. અંફોર્ચ્યુનેટલી, એ તને લવ કરે છે! પણ મને ખબર છે એ મને પણ લવ કરે છે! અને એના પ્યારને હું બહાર લાવીને જ રહીશ! એ મને તારા કરતાં પણ વધારે પ્યાર કઈ છે! માધવી ...વધુ વાંચો

2

ઈશ્કની ચાહ, ગુનાની રાહ - 2

કહાની અબ તક: સપના ચેર પર બંધાયેલી છે અને માધવી સાથે વાત કરે છે. સપના માધવીને સમજાવવા માગે છે અમર તો બસ એને ખુદની બેસ્ટ ફ્રેન્ડ જ માને છે, પણ માધવી સમજવા જ નહોતી માગતી. આ બાજુ નરેશ સાથે અમર સપનાને શોધે છે, માધવીની વાત કે જો સપનાએ ભૂલથી પણ અમરની આંખોમાં આંસુઓ લાવ્યા તો એવું યાદ કરે છે તો એને ખ્યાલ આવે છે કે ખુદ માધવી પણ તો ગાયબ છે! અને હવે એટલે જ એ નરેશ ને બીજી જગ્યા પર નરેશને મોકલીને ખુદ માધવીના ઘરે જવાનું કહે છે. હવે આગળ: જ્યારે માધવીના ઘરે પહોંચ્યો એણે જોરનો ઝટકો લાગ્યો! ...વધુ વાંચો

3

ઈશ્કની ચાહ, ગુનાની રાહ - 3 (અંતિમ ભાગ - કલાઇમેક્સ)

ઈશ્કની ચાહ, ગુનાની રાહ - 3 (અંતિમ ભાગ - કલાઇમેક્સ) કહાની અબ તક: સપના માધવી ને સમજાવવા માગે છે અમર તો એને બસ બેસ્ટ ફ્રેન્ડ માને છે, પણ અમર માટે માધવી કઈ પણ કરવા તૈયાર છે! અમર અને નરેશ સપના ને શોધે છે, અચાનક જ અમરને લાગે છે કે માધવી પણ તો ગાયબ છે, એ એના ઘરે જાય છે તો એના રૂમમાં વાંચે છે કે આઈ લવ યુ અમર! અમરને લાગવા લાગે છે કે હો ના હો, પણ આ બધાની પાછળ ખુદ માધવી જ છે! અમર એક વીડિયો વાઇરલ કરે છે, જેમાં ખુદ આઈ લવ યુ માધવી અને પ્લીઝ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો