માત્ર એક ભૂલ ની સજા

(21)
  • 16k
  • 0
  • 6.7k

મીરા મોડી રાત્રિ સુધી તેના પુસ્તક લઈ અભ્યાસ કરી રહી હતી. ત્યાં રાત્રિ નાં ૧૨:૦૦નાં ટકોરે તેના મોબાઈલ ફોન પર મેસેજ નો અવાજ સંભળાયો.મેસેજ વાંચતાની સાથે તેના મુખ પર સ્મિત છવાઈ ગઈ.મેસેજ માં લખ્યું હતું…. “ Wishing you a very Manny Manny happy birthday my Friend”. મીરા સ્મિત આપતા-આપતા તે મેસેજ નો જવાબ આપે છે; “ તમારો ખુબ ખુબ આભાર.” મીરા નાં ફોન માં આ નંબર સેવ ન હતો તેથી તેને મૂંઝવણ ઉત્પન્ન થાય છે! આ કોણ હતું.? આ વ્યક્તિને મારો જન્મ દિવસ યાદ કંઈ રીતે છે.? તે વિચાર કરે છે કે આ પ્રશ્ન કરું કે ન કરું કે તમે

નવા એપિસોડ્સ : : Every Thursday & Saturday

1

માત્ર એક ભૂલ ની સજા - 1

મીરા મોડી રાત્રિ સુધી તેના પુસ્તક લઈ અભ્યાસ કરી રહી હતી. ત્યાં રાત્રિ નાં ૧૨:૦૦નાં ટકોરે તેના મોબાઈલ ફોન મેસેજ નો અવાજ સંભળાયો.મેસેજ વાંચતાની સાથે તેના મુખ પર સ્મિત છવાઈ ગઈ.મેસેજ માં લખ્યું હતું…. “ Wishing you a very Manny Manny happy birthday my Friend”. મીરા સ્મિત આપતા-આપતા તે મેસેજ નો જવાબ આપે છે; “ તમારો ખુબ ખુબ આભાર.” મીરા નાં ફોન માં આ નંબર સેવ ન હતો તેથી તેને મૂંઝવણ ઉત્પન્ન થાય છે! આ કોણ હતું.? આ વ્યક્તિને મારો જન્મ દિવસ યાદ કંઈ રીતે છે.? તે વિચાર કરે છે કે આ પ્રશ્ન કરું કે ન કરું કે તમે ...વધુ વાંચો

2

માત્ર એક ભૂલ ની સજા - 2

માત્ર એક ભૂલ ની સજા મીરા મોડી રાત્રિ સુધી તેના પુસ્તક લઈ અભ્યાસ કરી રહી હતી. ત્યાં રાત્રિ નાં ટકોરે તેના મોબાઈલ ફોન પર મેસેજ નો અવાજ સંભળાયો.મેસેજ વાંચતાની સાથે તેના મુખ પર સ્મિત છવાઈ ગઈ.મેસેજ માં લખ્યું હતું…. “ Wishing you a very Manny Manny happy birthday my Friend”. મીરા સ્મિત આપતા-આપતા તે મેસેજ નો જવાબ આપે છે; “ તમારો ખુબ ખુબ આભાર.” મીરા નાં ફોન માં આ નંબર સેવ ન હતો તેથી તેને મૂંઝવણ ઉત્પન્ન થાય છે! આ કોણ હતું.? આ વ્યક્તિને મારો જન્મ દિવસ યાદ કંઈ રીતે છે.? તે વિચાર કરે છે કે આ પ્રશ્ન કરું ...વધુ વાંચો

3

માત્ર એક ભૂલ ની સજા - 3

દિવસ વિતવા લાગ્યા અર્જુન મીરા સાથે ઓછી વાત ચીત કરતો થઈ ગયો.ત્યાં સુધી મીરાને અર્જુન સાથે વધુ લગાવ થવા ગયો હતો. અર્જુન મીરા ને ઘણી વખત માત્ર મળવા આવવાનું કહેતો પરંતુ મીરા આ વાત સાંભળી ને કોઈ ને કોઈ બહાનું કાઢી નાખતી.મીરા જવાબ માં ના પાડતી તો અર્જુન તેની સાથે વાત નહીં કરતો. પરંતુ બીજી તરફ મીરા અર્જુન વિના રહી ન શકતી હતી.તેથી મીરા અર્જુન ને ફોન કરે છે અને કહે છે; મીરા: “ હું તમને મળવા માંગુ છું.” અર્જુન: હા, સારું મીરા: હા. અર્જુન: ક્યારે? મીરા: આવતી કાલે. અર્જુન: ક્યા? મીરા: હું કોલેજ થી બહાર આવું ત્યારે. અર્જુન: ...વધુ વાંચો

4

માત્ર એક ભૂલ ની સજા - 4

મીરા ઘણો વિચાર કરે છે અને અર્જુન ને ફોન કરે કર્યો.મીરા તે અજાણ છોકરી સાથે જે કઈ વાત થઈ તે જણાવી. મીરા બોલતા બોલતા રડી પડે છે. પરંતુ ત્યાં તો બીજી તરફ અર્જુન ને કંઈ ફરક જ પડ્યો.અર્જુન ને તો જાણે આ બાબત થી કંઈ લેવા દેવા જ ન હતું તેમ વર્તન કરે જછે.મરા મૂંઝાવા લાગે છે. તેના મન માં હજારો પ્રશ્નો ઉત્પન્ન થાય તેનેતેને થવાની છે પરંતુ અર્જુન તેને એક પણ જવાબ પણ દેવા રાજી ન થયો. મીરા અંદરો અંદર પોતાને કોશિયા કરે છે.તે વિચાર કરે છે; “ હું કદી આમ ન ઈચ્છતી હતી.હું તો ફક્ત સારો વ્યક્તિ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો