મારો દેશ અને હું...

(5)
  • 24.2k
  • 2
  • 9.5k

આપણો મહાન દેશ - ભારત. વિશ્વગુરુ બનવા માટે પુરી રીતે લાયક છે.અને અહીંના લોકો, હું ભારતીયો ની વાત નથી કરતો, એ તો એનાથી પણ વધુ લાયક છે વિશ્વગુરુ દેશના લોકો બનવા માટે... આપણે બધા એટલા ડિસિપ્લિનમાં રહ્યે છીએ કે ધોળે દિવસે પણ આપણે રૉડ પર રોન્ગ સાઇડમાં જઇએ છીએ અને જો કોઈ 'બીચારો' પોલિસ આપણને રોકે તો "એનાથી મને રોકાય જ કેમ" એવા સ્ટેટ્મેન્ટ સાથે એને ખખડાવીયે પણ ખરા... એટલેથી અટકીયે તો આપણે વિશ્વગુરુ દેશના થોડા કહેવાઇએ... એટલે આ મહાન કામની વાત આખા ગામને કોલર ચડાવીને કરીયે અને એમાં પાછા આપણાં જ ભાઈઓ ' હા હા હી હી ' કરીને સાથ પૂરાવીએ... અને વળી પછી આપણી વાતનો વિષય ' મારો ભાઈ આપણાં દેશમાં એકસિડેન્ટ બહુ થાય... કોઈ નિયમ ન પાળે... '

નવા એપિસોડ્સ : : Every Tuesday, Thursday & Saturday

1

મારો દેશ અને હું... - 1

આપણો મહાન દેશ - ભારત. વિશ્વગુરુ બનવા માટે પુરી રીતે લાયક છે.અને અહીંના લોકો, હું ભારતીયો ની વાત કરતો, એ તો એનાથી પણ વધુ લાયક છે વિશ્વગુરુ દેશના લોકો બનવા માટે... આપણે બધા એટલા ડિસિપ્લિનમાં રહ્યે છીએ કે ધોળે દિવસે પણ આપણે રૉડ પર રોન્ગ સાઇડમાં જઇએ છીએ અને જો કોઈ 'બીચારો' પોલિસ આપણને રોકે તો "એનાથી મને રોકાય જ કેમ" એવા સ્ટેટ્મેન્ટ સાથે એને ખખડાવીયે પણ ખરા... એટલેથી અટકીયે તો આપણે વિશ્વગુરુ દેશના થોડા કહેવાઇએ... એટલે આ મહાન કામની વાત આખા ગામને કોલર ચડાવીને કરીયે અને એમાં પાછા આપણાં ...વધુ વાંચો

2

મારો દેશ અને હું... - 2 - પથ્થર

મારો દેશ અને હું માં... શીર્ષક વાંચીને કાંઈ વિચારતા પથ્થર એટલે શુ? એક પથ્થર ની કિંમત કેટલી? શું લાગે છે કેટલી? 1 પથ્થર ના જાણકાર ને ખબર.... 2 કોઈ પથ્થરને પથ્થર સિવાય નુ રૂપ આપી શકનાર ને ખબર પણ સવાલ એ છે કે આ બંને મા મહત્વનું કોણ? મારા માટે કદાચ નંબર 2 વધુ સારુ રહેશે... કારણ કે તે પથ્થર ના ગુણ જાણતો હોય કે ન જાણતો હોય પથ્થર ની કિંમતની ખબર હોય કે ન હોય પરંતુ તે કોઈ પથ્થર ને ...વધુ વાંચો

3

મારો દેશ અને હું... - 3 - શાળા

2 શાળા- શાળા આ શબ્દ એટલે માણસ માટે બીજું ઘર(ભૂતકાળ ને યાદ કરીયે તો હોં... બાકી અત્યારે તો માત્ર નામ છે )... પણ શુ ખરેખર માં તેમ છે... ભ્રષ્ટાચારી અધિકારીઓ અને તેમની મદદ થી થઇ બેઠેલા કેટલાક શિક્ષકો અથવા પોતાના ઉપરી અધિકારીને માત્ર રિઝવવા કે માત્ર ક્ષુલ્લક લોકચાહના મેળવવા માસ્તર માંથી બની ગયેલા કેટલાક (રીંગ )માસ્ટરોએ શાળા ને એક સર્કસનો ખેલ બનાવી નાખ્યો છે. અભણ (શૈક્ષણિક રીતે નહિ માનસિક અને બૌદ્ધિક અભણ ) જેવા નેતાઓ ટોચના શિક્ષિત લોકોની સલામી જીલે છે. એક એન્જિનિરીંગ કરેલ એન્જીનીયર કે ડોક્ટર ને ખરા સમાજમાં ...વધુ વાંચો

4

મારો દેશ અને હું... - 4 - ન્યાયતંત્ર

ત્રીજો સ્તંભ છે... 4 ન્યાયતંત્ર અને કાયદા વિભાગ શરૂઆતમાં જ સ્માઈલી મૂકી દીધા કારણ કે ન્યાયતંત્ર માટે આના સિવાય તો બીજું કઈ મગજમાં જ નથી આવતું... ... અમુક રાજ્યોમાં દારૂ બંધી છે છતાં આ જ રાજ્યોનાં રોડ પર "નશા કરકે વાહન ચલાના ગુનાહ હે"ના સૂત્રો લાગ્યા હોય હવે એ ન સમજાયું કે નશાનો સામાન જ જ્યાં મળતો નથી ત્યાં વળી નશો કરીને કોઈ વાહન કેમ ચલાવતું હશે અને જેણે ચોરી છુપી થી કોઈ નશો કર્યો હશે અને વાહન ચલાવતો હશે, શું તે આ સૂત્ર વાંચતો હશે? ફરીથી એક અધિકારી કોઈ ટુ વ્હિલર ...વધુ વાંચો

5

મારો દેશ અને હું... - 5 - એકલવ્ય

એકલવ્ય આજ નો એકલવ્ય... અતિ પછાત કહીશ શકાય તેવું ખરોપટ ધરાવતું નાનું ગામ... પાણી જ્યાં ઓછું અને પાણીમાં ભેળવીને પીવાનું વધુ મળે એવો વિસ્તાર... ભણતર... આઝાદી... શિક્ષણ... સંસ્કાર... 'વિકાસ ' જેવા શબ્દો જ્યાં હજુ પહોંચ્યા જ નથી... એવા ગામડા ગામની નિશાળના એક શિક્ષક કોરોના કાળની બંધ નિશાળમાંથી બાળકોને ઓનલાઇન ભણાવવાં માટે ગામ માં નીકળ્યા... આમાં તો ગામ અને ત્યાંની પદ્ધતિ થી પૂર્ણ રૂપે પરિચિત શિક્ષક ગામ ની દુર્દશા જોવા ટેવાયેલા એટલે કઈ ખાસ જોવાની તો આશા પણ ન હતી... કયાંક ઊંડે ઊંડે કોઈ બાળક ને થોડી ઘણી કરીશ શકાય તેવી મદદ, માર્ગદર્શન આપવાની ભાવના હતી... આ સાથે સમાજ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો