આજે કંઈક અલગ જ દિવસ ઉગ્યો હતો.દરોજ ની જેમ ચાલતી મારી જીવનશૈલી માં આજે થોડું પરિવર્તન આવ્યુ હતુ,એકલી ચા પીવા વાળી છોકરી આજે કોઈક ના સાથ નો અનુભવ કરી રહી હતી.મારા માટે આજે બોવજ સ્પેશ્યલ દિવસ હતો.ગઈ કાલે આ કેફે માં કોઈકે મને કીધા વગર મારી ચા નું બિલ ચૂકવી દીધું ,માન્યું કે ચા મોંઘી નથી પણ મારી સહમતી વગર એને મારુ બિલ શુકામ આપ્યું એ વિચાર સાથે હું એના વિચાર માં ખોવાઈ ગઈ.મારો ચા સાથે પ્રેમ ને કોફી સાથે આજે પ્રેમ ભરી પેહલી મુલાકાત કારણ કે એ આવશે તો કોફીજ પીશે ચા તો એને ભાવતી નથી ને હું એનું બિલ ચૂકવીને ઉપકાર મુક્ત થઈ જઈશ.મને કોઈ ચા પાય એ મને મંજુર નથી અને આજે પેહલી વાર હું આ કેફે માં કોઈક ની રાહે બેઠી છું ક્યારે આવશે ક્યારે કોફી મંગાવશે ને ક્યારે હું અનુ બિલ આપી ને મારા વિચારો માંથી મુક્ત થઈશ.

નવા એપિસોડ્સ : : Every Thursday

1

કેફે નો કરાર.. - 1 - પહેલી મુલાકાત

આજે કંઈક અલગ જ દિવસ ઉગ્યો હતો.દરોજ ની જેમ ચાલતી મારી જીવનશૈલી માં આજે થોડું પરિવર્તન આવ્યુ હતુ,એકલી ચા વાળી છોકરી આજે કોઈક ના સાથ નો અનુભવ કરી રહી હતી.મારા માટે આજે બોવજ સ્પેશ્યલ દિવસ હતો.ગઈ કાલે આ કેફે માં કોઈકે મને કીધા વગર મારી ચા નું બિલ ચૂકવી દીધું ,માન્યું કે ચા મોંઘી નથી પણ મારી સહમતી વગર એને મારુ બિલ શુકામ આપ્યું એ વિચાર સાથે હું એના વિચાર માં ખોવાઈ ગઈ.મારો ચા સાથે પ્રેમ ને કોફી સાથે આજે પ્રેમ ભરી પેહલી મુલાકાત કારણ કે એ આવશે તો કોફીજ પીશે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો