એક વિચાર તમારી સાથે પણ!

(28)
  • 12.4k
  • 6
  • 4.5k

જય શ્રી ક્રિષ્ના મિત્રો,એક વિચાર તમારી સાથે પણ માં તમારું સ્વાગત છે.હું છું પ્રિયંકા પટેલ તમારી સાથે એક નવા અંદાજમાં.તમે વાંચી રહ્યા છો મારા અને તમારા વિચારો.મેં કહ્યું મારા અને તમારા વિચારો,કેમ કે એવું જરૂરી તો નથી કે હું જે વિચારું એ બીજું કોઈ વિચકરી જ ના શકે.મારા જેવા વિચારો કે મારાથી જુદા પણ એક જેવા વિચારો ધરાવતા લાખો-કરોડો લોકો હોય છે.પણ અમુક એમના વિચારો એમના અંદાજમાં વ્યક્ત કરતા હોય અને અમુક પોતાના વિચારોને એક મનના ઓરડામાં પુરી રાખતા હોય છે.વિચારોનું ઝરણું તો મારામાં પહેલેથી જ વહ્યા કરે છે પણ હવે એ ઝરણાં ને ચોક્કસ માર્ગ આપવા માંગુ છું જેથી

નવા એપિસોડ્સ : : Every Friday

1

એક વિચાર તમારી સાથે પણ!

જય શ્રી ક્રિષ્ના મિત્રો,એક વિચાર તમારી સાથે પણ માં તમારું સ્વાગત છે.હું છું પ્રિયંકા પટેલ તમારી સાથે એક નવા વાંચી રહ્યા છો મારા અને તમારા વિચારો.મેં કહ્યું મારા અને તમારા વિચારો,કેમ કે એવું જરૂરી તો નથી કે હું જે વિચારું એ બીજું કોઈ વિચકરી જ ના શકે.મારા જેવા વિચારો કે મારાથી જુદા પણ એક જેવા વિચારો ધરાવતા લાખો-કરોડો લોકો હોય છે.પણ અમુક એમના વિચારો એમના અંદાજમાં વ્યક્ત કરતા હોય અને અમુક પોતાના વિચારોને એક મનના ઓરડામાં પુરી રાખતા હોય છે.વિચારોનું ઝરણું તો મારામાં પહેલેથી જ વહ્યા કરે છે પણ હવે એ ઝરણાં ને ચોક્કસ માર્ગ આપવા માંગુ છું જેથી ...વધુ વાંચો

2

એક વિચાર તમારી સાથે પણ (ભાગ-2)

સંબંધ હજી નવો છે આપણો,તું મને સમજવાનો પ્રયત્ન કરીશ ને?હું પણ તને સમજવાનો પૂરો પ્રયત્ન કરીશ,પણ કદાચ કઈક સમજણ પડે તો તું મને પ્રેમથી સમજાવીશ ને? બસ આમ જ આપણે બંને એકબીજાનો સાથ આપી શકીશું ને?તડકામાં બહાર ફરવાનું મને બહુ પસંદ નથી,પણ તારો હાથ પકડીને હું તું કહીશ ત્યાં ચાલી આવીશ તારી સાથે.પણ શું તું ક્યારેક ક્યારેક મારી સાથે ચાંદનીના છાંયડામાં બેસીને પ્રેમથી વાત કરી શકીશ ને? બસ આવી જ રીતે આપણે આપણા મનની વાત એકબીજાને કહીશું ને?પીઝા,બર્ગર, વડાપાઉં આ બધું મને ઓછું ભાવે છે છતાં પણ તારી સાથે હું આ ખાઈ લઈશ.પણ શું તું ...વધુ વાંચો

3

એક વિચાર તમારી સાથે પણ! - (ભાગ-3)

?કૌન કહેતા હૈ,દુરિયા બઢને સે રિશ્તે કમજોર હોને લગતે હૈ,કોશિશ અગર દૌનો તરહ સે બરાબર કી હો તો,રિશ્તે અપને લગતે હૈ?અપને પરિવાર સે હમ થોડે દુર રહતે હૈ,લેકિન ફિર ભી વો હમારે દિલ કે કરીબ રહતે હૈસુખ-દુઃખ મેં હમ એક-દુસરે કે સાથ રહતે હૈ,દૂર હોકે ભી હમ સાથ સાથ રહતે હૈદોસ્ત મેરે કમ હૈ, બાત ઉનસે હોતી અબ કમ હૈ,ઉનસે દૂર મેરી આંખે નમ હૈ,દૂર હોકર ભી વો ખુશ હે યે જાનકર બાત ના હોને પર ભી ઉનસે નારાજગી થોડી કમ હૈભલે હી બાત ઉનસે હોતી કમ હૈ, પર મેરે ઘર પર બાતો મેં ઉનકી બાત હરરોજ આતી હૈ,દૂર ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો