અવનિશા જ્યારે જ્યારે પોતાનો ચહેરો અરીસામાં જોતી જાતે જ છળી ઉઠતી, તે રાતની ભયાનકતા અને દર્દ આંસુ સ્વરૂપે બહાર આવી જતા. પોતાની જાતને કોસતી તે પોતાની રૂમમાં જ ભરાઇ રહેતી, લોકો તો ઠીક પણ મમ્મી-પપ્પા, ભાઇ બધા જ તેનો જ વાંક કાઢતા અને તે હતાશ થઇ જતી. એકમાત્ર તેની બેસ્ટ ફ્રેન્ડ જીયા જ તેના દર્દને સમજતી અને તેને જીવવા માટેની પ્રેરણા પણ પૂરી પાડતી, એક જ સોસાયટીમાં રહેતા એટલે રોજ સવારે કોલેજ જતાં પહેલાં તેને મળવા તે અચૂક આવતી. અવનિશાને ફરી કોલેજ
નવા એપિસોડ્સ : : Every Tuesday
અવનિશા - ભાગ -1
અવનિશા ભાગ - 1 અવનિશા જ્યારે જ્યારે ચહેરો અરીસામાં જોતી જાતે જ છળી ઉઠતી, તે રાતની ભયાનકતા અને દર્દ આંસુ સ્વરૂપે બહાર આવી જતા. પોતાની જાતને કોસતી તે પોતાની રૂમમાં જ ભરાઇ રહેતી, લોકો તો ઠીક પણ મમ્મી-પપ્પા, ભાઇ બધા જ તેનો જ વાંક કાઢતા અને તે હતાશ થઇ જતી. એકમાત્ર તેની બેસ્ટ ફ્રેન્ડ જીયા જ તેના દર્દને સમજતી અને તેને જીવવા માટેની પ્રેરણા પણ પૂરી પાડતી, એક જ સોસાયટીમાં રહેતા એટલે રોજ સવારે કોલેજ જતાં પહેલાં તેને મળવા તે અચૂક આવતી. અવનિશાને ફરી કોલેજ ...વધુ વાંચો