"કેમ? પણ એવું કેમ કરવું છે?!" રચના એ રીતસર જ વિરાટના ખભાને જ પકડી લીધો. "અરે તારે તો ખાલી નાટક જ કરવાનું છે કે તું જયાને પ્યાર કરું છું એમ!" સિદ્ધિ એ વિરાટને સમજાવ્યો. "પણ એવું શું કરવા કરવાનું?!" રચના એ કહ્યું તો જાણે કે એના અવાજમાં એક ડર હતો. વિરાટે એકવાર એની આંખોમાં જોયું. રચનાએ એને ઈશારામાં "આ બધાની શું જરૂર છે એમ કહી જ દીધું!" પણ ખરેખર તો વિરાટ ખુદ પણ તો મિતાની વાતને ટાળી શકે એમ નહોતો! "જો યાર મને બહુ જ ડર લાગે છે! મારે આવું કશું નહિ કરવું!" વિરાટે કહ્યું તો "અરે! ખૂબ મજા આવશે!

Full Novel

1

માસૂમ મહોબ્બત - 1

"કેમ? પણ એવું કેમ કરવું છે?!" રચના એ રીતસર જ વિરાટના ખભાને જ પકડી લીધો. "અરે તારે તો ખાલી જ કરવાનું છે કે તું જયાને પ્યાર કરું છું એમ!" સિદ્ધિ એ વિરાટને સમજાવ્યો. "પણ એવું શું કરવા કરવાનું?!" રચના એ કહ્યું તો જાણે કે એના અવાજમાં એક ડર હતો. વિરાટે એકવાર એની આંખોમાં જોયું. રચનાએ એને ઈશારામાં "આ બધાની શું જરૂર છે એમ કહી જ દીધું!" પણ ખરેખર તો વિરાટ ખુદ પણ તો મિતાની વાતને ટાળી શકે એમ નહોતો! "જો યાર મને બહુ જ ડર લાગે છે! મારે આવું કશું નહિ કરવું!" વિરાટે કહ્યું તો "અરે! ખૂબ મજા આવશે! ...વધુ વાંચો

2

માસૂમ મહોબ્બત - 2 (અંતિમ ભાગ - કલાઈમેકસ)

કહાની અબ તક: ચાર દોસ્તો વિરાટની બર્થડે હોવાથી હોટલમાં જમવા આવ્યા હતા. પણ એમાંથી એક સિદ્ધિ પર પ્યારના નાટક માટે નટખટ મિતા ખુદ બર્થડે બોય વિરાટને જ કહે છે! રચના એને ઈશારામાં જ આની શું જરૂર છે એમ કહે છે. પણ દોસ્તી માટે એ મીતાની વાત માનીને સિદ્ધિને એનું જેકેટ આપે છે. બાકી બંને દૂરથી આ બધું જોઈ રહી હોય છે. હદ તો ત્યારે થાય છે જ્યારે તને પણ તો ઠંડી લાગતી હશેને એમ કહીને સિદ્ધિ વિરાટને પણ જેકેટ માં લઇ લે છે. રચના બહુ જ ગુસ્સે થાય છે એ એક ટેક્ષ્ટ મેસેજ તુરંત જ વિરાટને કરી દે છે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો