નમસ્કાર મિત્રો આપણે જાણીએ છીએ કે બાળપણ એ આપણને મળેલ અમૂલ્ય અને અજાયબ ભેટ છે , પણ હવે શુ! એ તો આપણા પાસેથી ક્યારનુંય ભાગી ગયું.આપણને તો પછી ખબર પડી કે આટલી અમૂલ્ય ભેટ આપણે ગુમાવી છે, જયારે બાળક હતા ત્યારે જલ્દીથી યુવાન થવું હતું અને હવે બાળક થવું છે ! તો એવી તો કેવી મજા હતી કે અત્યારે બધુજ હોવા છતાં એ બધાની જરૂર વગર બાળક જ થવાનું ગમે . ખરેખર કોઈ વસ્તુ જયારે સાથે હોય ત્યારે એની કિંમત થતી જ નથી , એતો હાથમાંથી જાય પછી જ એની કિંમત સમજાય છે. તો મિત્રો આ બાળપણની મોજ દ્વારા આપણા બાળપણ ની યાદો તાજી કરીએ અને આ પુસ્તક માંથી તમે પોતે કઈ જગ્યાએ હતા એ શોધવાનો પ્રયત્ન કરવાનો ન ભૂલતા. આ પુસ્તક માં આપણા બાળપણ ની મોજ નો સમાવેશ કરવાનો પ્રયત્ન કરવામાં અવ્યો છે. તો બસ હવે ચાલો નીકળી પડીએ આપણા બાળપણ ની મોજમાં અને બીજા મિત્રો ને પણ સાથે લઈને જઈએ એ આપણા મોબાઈલ યુગ પહેલાના બાળપણમાં

નવા એપિસોડ્સ : : Every Thursday

1

બાળપણની મોજ - 1

બાળપણની મોજ નમસ્કાર મિત્રો આપણે છીએ કે બાળપણ એ આપણને મળેલ અમૂલ્ય અને અજાયબ ભેટ છે , પણ હવે શુ! એ તો આપણા પાસેથી ક્યારનુંય ભાગી ગયું.આપણને તો પછી ખબર પડી કે આટલી અમૂલ્ય ભેટ આપણે ગુમાવી છે, જયારે બાળક હતા ત્યારે જલ્દીથી યુવાન થવું હતું અને હવે બાળક થવું છે ! તો એવી તો કેવી મજા હતી કે અત્યારે બધુજ હોવા છતાં એ બધાની જરૂર વગર બાળક જ થવાનું ગમે . ખરેખર કોઈ વસ્તુ જયારે સાથે હોય ત્યારે એની કિંમત થતી જ નથી , એતો હાથમાંથી જાય પછી જ એની કિંમત સમજાય છે. તો મિત્રો આ બાળપણની ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો