સ્લિવિઆ બ્રોવન નામની એક અમેરિકન મહિલાનું એક પુસ્તક 2008માં પ્રસિદ્ધ થયેલ જેનું ટાઇટલ હતું '‘End of Days’'. તેમાં 2020ના વાયરસ વિષે તેણે કરેલી આગાહી કોરોના કરતાં પણ વધારે વાયરલ થઈ છે. તેણે લખ્યું હતું હતું "In around 2020, a severe pneumonia-like illness will spread throughout the globe, attacking the lungs and the bronchial tubes and resisting all known treatments. Almost more baffling than the illness itself will be the fact that it will suddenly vanish as quickly as it has arrived, attack again 10 years later, and then disappear completely.”
નવા એપિસોડ્સ : : Every Monday & Saturday
શું તમે સાઇકિક છો? - 1
શું તમે સાઇકિક છો? (ભાગ 1)??????????? ? સ્લિવિઆ બ્રોવન નામની એક અમેરિકન મહિલાનું એક પુસ્તક 2008માં પ્રસિદ્ધ થયેલ જેનું હતું '‘End of Days’'. તેમાં 2020ના વાયરસ વિષે તેણે કરેલી આગાહી કોરોના કરતાં પણ વધારે વાયરલ થઈ છે. તેણે લખ્યું હતું હતું "In around 2020, a severe pneumonia-like illness will spread throughout the globe, attacking the lungs and the bronchial tubes and resisting all known treatments. Almost more baffling than the illness itself will be the fact that it will suddenly vanish as quickly as it has arrived, attack again 10 years later, and then disappear completely.” ? સ્લિવિઆને તેના જીવન ...વધુ વાંચો
શું તમે સાઇકિક છો? - 2
શું તમે સાઇકિક છો? - 2 ? અતીન્દ્રિય શક્તિઓ વિષે થોડું ગયા હપ્તે સમજ્યા. સાઈકિક એટલે આવી શક્તિઓ ધરાવનાર તે જાણ્યું. ચર્ચા તે પણ થઈ કે ભારતમાં કોઈની પણ સાઈકિક શક્તિ થોડી પણ વિકસે એટલે તેને મૉટે ભાગે લોકો ચમત્કારનું નામ આપી દે છે અને જે તે વ્યક્તિને સંત તરીકે પ્રસ્થાપિત કરી દે છે, તે વ્યક્તિને માટે સામાન્ય જીવન જીવવું અઘરું પડી જાય છે જે આ વિષયમાં પ્રવર્તતા શૂન્યાવકાશનું એક મોટું કારણ હોઈ શકે. હવે આગળ વધીએ. ? આ વિષય અંગે મોટા ભાગે લોકો અંધારામાં છે તેનું બીજું એક મહત્ત્વનું કારણ છે. આપણા ઋષિ-મુનિઓ જે હજારો વર્ષ પહેલાં પણ ...વધુ વાંચો
શું તમે સાઇકિક છો? - 3
શું તમે સાઇકિક છો? (ભાગ 3) - ક્લેયરવોયન્સ - 1 ચર્ચાને આગળ વધારીએ તે પહેલાં લેખ ક્રમાંક અને 2માં શું ચર્ચા થઈ તે યાદ કરીએ. એ સમજ્યા કે 'સાઈકિક' એટલે શું? આ સંદર્ભમાં ફેલાયેલી થોડી ભ્રામક માન્યતાઓ વિષે વાત કરી. એ જોયું કે કોઈ ને કોઈ પ્રકારની સાઈકિક શક્તિઓ થોડાઘણા અંશે દરેકમાં રહેલી હોય છે. આ શક્તિઓમાંથી મુખ્ય પ્રકારોના નામ જાણ્યાં. હવે આ પ્રકારોને વિગતથી સમજીશું. 1) ક્લેયરવોયન્સ: આ પ્રકાર સમજવો સહેલો પડશે કારણ કે મહાભારતના પાત્ર સંજયનો દાખલો લગભગ તમામ વ્યક્તિને ખ્યાલ હશે. સંજય કુરુક્ષેત્રના મેદાન પર હાજર ન હોવા છતાં ત્યાં બનતી ઘટનાઓનું ...વધુ વાંચો
શું તમે સાઇકિક છો? - 4
ક્લૅયરવૉયન્સ -2 ક્લૅયરવૉયન્સ વિષે પ્રાથમિક સમજણ મેળવી. હવે પ્રશ્ન એ ઊઠી શકે કે શું મારામાં થોડે-ઘણે અંશે પણ શક્તિઓ હશે? નીચેના પ્રશ્નોના જવાબ પ્રામાણિક રીતે ખુદ પાસેથી મેળવવાના રહ્યા. શક્ય છે કે આવી શક્તિઓ હોઈ શકે. 1) કોઈ કુટુંબી/મિત્રનાં લગ્ન, વિદેશગમન કે અન્ય કોઈ અગત્યની ઘટના વિશે જ્યોતિષનો સહારો લીધા વગર તમે કરેલી ચોક્કસ સમયની ધારણા કે આગાહી સાચી પડે છે? 2) તમારી નજીકની વ્યક્તિને કોઈ અકસ્માત થાય એ જ સમયે તમારા શરીરમાં કોઈ જુદા જ પ્રકારની સંવેદના ઊઠે છે? 3) કોઈ સંવાદો તમારી સમક્ષ થતા હોય તેવું લાગે, ખરેખર ન થયા હોય અને ત્યાર બાદ અમુક સમય ...વધુ વાંચો