આજ સાંજે સૂરજને ઓફિસેથી નીકળવામાં થોડું મોડું થઈ ગયું.બાઇકમાં જતા જતા એ એજ વિચારતો હતો .હારું સાવ ગધેડા કરતા બદ જિંદગી છે .એને આખો દિવસ જોતરાય બાદ જાતે જમવાનું તો નથી બનાવું પડતું માલિક જમવાનું તો સામું કરે .અને આપણે .....ઊંડા અફસોસ સાથે એની મમ્મી ની યાદ આવી ગઈ ઘરમાં કેવા પ્રેમથી મમ્મી પરસતી અને હવે બે પૈસા બચાવાના ચક્કરમાં હાથે બનાવાનું અને એમાં પણ પંદર દિવસતો આળસને કારણે મેગી બનાવની..

નવા એપિસોડ્સ : : Every Tuesday

1

ફાટક... - 1

આજ સાંજે સૂરજને ઓફિસેથી નીકળવામાં થોડું મોડું થઈ ગયું.બાઇકમાં જતા જતા એ એજ વિચારતો હતો .હારું સાવ ગધેડા કરતા જિંદગી છે .એને આખો દિવસ જોતરાય બાદ જાતે જમવાનું તો નથી બનાવું પડતું માલિક જમવાનું તો સામું કરે .અને આપણે .....ઊંડા અફસોસ સાથે એની મમ્મી ની યાદ આવી ગઈ ઘરમાં કેવા પ્રેમથી મમ્મી પરસતી અને હવે બે પૈસા બચાવાના ચક્કરમાં હાથે બનાવાનું અને એમાં પણ પંદર દિવસતો આળસને કારણે મેગી બનાવની.. પછી મનમાં અને મનમાં બોલ્યો જવાદે ને યાર ગામડે થી બાર પાસ કરી શહેરમાં કોલેજ પુરી કરીને હવે માંડ માંડ તો નોકરી મળી હવે આ બાઈકના હપતા,પોતાનો ખર્ચો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો