પ્રોત્સાહન વિભાગ

(14)
  • 6k
  • 0
  • 2.4k

પ્રોત્સાહન,પ્રોત્સાહન” નામની આ જવાળા દરેક વ્યકિતમાં હોય છે. આપણે આપણી જાતને પ્રોત્સાહીતકરીએ છીએ. આપણે આપણા આદર્શ પાત્રો દ્વારા પણ પ્રોત્સાહીત થઈએ છીએ, એક પુખ્ત યુવાન તરીકેઆપણે આપણી જાતને પ્રોત્સાહીત કરવી જ જોઈએ. પ્રોત્સાહન, એ માણસની વર્તણુંક અને અભિગમઉપર આધાર રાખે છે. પ્રોત્સાહન માણસના મનને એના ચોક્કસ ધ્યેય તરફ દોરે છે, સ્વ-પ્રોત્સાહનમાણસની સારી ભાવનાને ઉત્તમ પરિણામમાં ફેરવે છે. સારા પરિણામો સામાન્ય માણસને મહાન માણસમાંફેરવે છે. મહાન માણસો સામાન્ય માણસો જ હોય છે કે જેઓ અસામાન્ય કાર્યો કરતા હોય છે, તો અહીભેદ માત્ર એ છે કે મહાન માણસો જે કાંઈ પણ કાર્યો કરે છે તે કંઈક અલગ રીતે કરતા હોય છે, તો

નવા એપિસોડ્સ : : Every Wednesday

1

પ્રોત્સાહન વિભાગ - 1 (MADwAJS)

પ્રોત્સાહન,પ્રોત્સાહન” નામની આ જવાળા દરેક વ્યકિતમાં હોય છે. આપણે આપણી જાતને પ્રોત્સાહીતકરીએ છીએ. આપણે આપણા આદર્શ પાત્રો દ્વારા પણ થઈએ છીએ, એક પુખ્ત યુવાન તરીકેઆપણે આપણી જાતને પ્રોત્સાહીત કરવી જ જોઈએ. પ્રોત્સાહન, એ માણસની વર્તણુંક અને અભિગમઉપર આધાર રાખે છે. પ્રોત્સાહન માણસના મનને એના ચોક્કસ ધ્યેય તરફ દોરે છે, સ્વ-પ્રોત્સાહનમાણસની સારી ભાવનાને ઉત્તમ પરિણામમાં ફેરવે છે. સારા પરિણામો સામાન્ય માણસને મહાન માણસમાંફેરવે છે. મહાન માણસો સામાન્ય માણસો જ હોય છે કે જેઓ અસામાન્ય કાર્યો કરતા હોય છે, તો અહીભેદ માત્ર એ છે કે મહાન માણસો જે કાંઈ પણ કાર્યો કરે છે તે કંઈક અલગ રીતે કરતા હોય છે, તો ...વધુ વાંચો

2

પ્રોત્સાહન વિભાગ - 2

આપણે આગળ પ્રોત્સાહન વિશે basic જોયી ગયા, છેલ્લે જોયું કે તમારી જાત ને પ્રોત્સાહિત કેવી રીતે કરશો અને છેલ્લે 6 જોયો હતો કે નકારાત્મક વિચારો ને યોગ્ય દિશા આપોહવે આગળ7.સારા સમાચાર મેળવ્યા પછી વધુ કામ કરો . આ વધુ કામ કરવાનો શ્રેષ્ઠ સમય છે. તમેઆશાવાદી બનશો અને આશાવાદ મુકેલ વસ્તુને સરળ બનાવે છે. આ સમય કે માનસિકતાનેરોજીંદા કામમાં વેડફશો નહી પરંતુ મુશ્કેલ કાર્યોમાં રોકજો.8.જાતને સૂચન કરો. તમારે તમારી જાતને સૂચના આપતા રહેવું જોઈએ, કાર્યો માટે કે પછી તેનાપરિણામ માટે, લોકો હંમેશા કોઈ સારું કાર્ય ફાયદાની અપેક્ષાથી કરે છે. વારંવાર ફાયદા તરફનું,પુનરાવર્તત જાતને કરાવવાથી આપણે આપણી જાતને પ્રોત્સાહિત કરી શકીએ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો