શ્રી ગણેશાય નમઃજય શ્રી કૃષ્ણ..નમસ્તે વાચક મિત્રો,હું પ્રથમ વખત બે અંક ની વાર્તા લખી રહી છું. આશા છે કે તમને આ વાર્તા ગમશે?????????????????? રેખા ફોન પર વાત કરી રહી હતી, ફોન રાખતાં જ રેખાના ચહેરા પર ન સમજાય તેવી મુખરેખાઓ ઉપસી આવી હતી. તેના કાનો માં વારંવાર એક જ શબ્દો અથડાઈ રહ્યાં હતાં, ' હવે તુ જ મારો દીકરો છે' . રેખા ની આંખો માંથી આંશુ વહી રહ્યાં હતાં. તેને સમજાતું નહોતું કે તે પિતા ને શો ઉત્તર આપે! ફોન મૂકી તે ડુસકા ભરી રડવા લાગી. તેને સમજાતું નહોતું કે હવે શું કરવું! અચાનક રેખા ને ભાન થયું કે ઘરે

Full Novel

1

વારસદાર

શ્રી ગણેશાય નમઃજય શ્રી કૃષ્ણ..નમસ્તે વાચક મિત્રો,હું પ્રથમ વખત બે અંક ની વાર્તા લખી રહી છું. આશા છે તમને આ વાર્તા ગમશે?????????????????? રેખા ફોન પર વાત કરી રહી હતી, ફોન રાખતાં જ રેખાના ચહેરા પર ન સમજાય તેવી મુખરેખાઓ ઉપસી આવી હતી. તેના કાનો માં વારંવાર એક જ શબ્દો અથડાઈ રહ્યાં હતાં, ' હવે તુ જ મારો દીકરો છે' . રેખા ની આંખો માંથી આંશુ વહી રહ્યાં હતાં. તેને સમજાતું નહોતું કે તે પિતા ને શો ઉત્તર આપે! ફોન મૂકી તે ડુસકા ભરી રડવા લાગી. તેને સમજાતું નહોતું કે હવે શું કરવું! અચાનક રેખા ને ભાન થયું કે ઘરે ...વધુ વાંચો

2

વારસદાર (ભાગ-૨) છેલ્લો ભાગ

શ્રી ગણેશાય નમઃજય શ્રી કૃષ્ણઆપણે જોયું કે પ્રવિણભાઇ ની ઇચ્છા પૂરી થાય છે. ઘરે પુત્રરત્ન નો જન્મ થયો છે. રેખા નાં લગ્ન થાય છે. હવે આગળ.....?????????????????? રેખા હવે વીસ વરસ ની થઇ હતી, ઘરના કામકાજ મા માહિર હતી પણ ઉચ્ચ અભ્યાસ ની ઈચ્છા તેની અધૂરી રહી હતી. સારા અને પોતાના સ્ટેટ્સ ને અનુરૂપ એવા મોહનભાઈ નાં પુત્ર રાજ સાથે રેખા નાં લગ્ન થયા. રેખા પોતાના પરિવાર માં સુખી હતી. તેની સમજસુજ , ડહાપણ અને કાર્યકુશળતા જોઈ ઘરના બધાં સદસ્યો ની તે માનીતી બની ગઈ. જે સુખ અને પ્રેમ તેના પિતા પાસે થી નહોતા મળ્યા તે તમામ સુખ, સન્માન ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો