પ્રેમી છુ તારો સદાયનો

(9)
  • 7k
  • 0
  • 1.7k

"શુ તું મારી જીવનની ગાડીની એન્જિન બનીસ?" અમરએ અંશુને પૂછ્યું ..... અમર અને અંશુ શ્રેષ્ઠ મિત્રો હતા, તે બંને એક જ એપાર્ટમેન્ટમાં રહેતા હતા ... તેઓ સાથે વાત કરે,રમે અને સાથે ખાય.... તેમની વચ્ચેનો વિશ્વાસ અવિશ્વસનીય હતો ... જ્યાં એક છોકરી અને છોકરો મિત્ર ન હોઈ શકે ત્યારે તેમણે તે સાબિત કર્યું ... જ્યારે તે 8th માં ધોરણમાં હતો ત્યારે અમર અંશુના પ્રેમમાં પડી ગયો.... પણ તે કહી શકતો નથી ... હા, તેણે જુદી જુદી રીતે પ્રેમ વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો પણ અમર શું વ્યક્ત કરવા માંગે છે તે સમજી શક્તિ નથી ... જ્યારે તે 10મા ધોરણમાં હતો ત્યારે અમર પોતાનો પ્રેમ

નવા એપિસોડ્સ : : Every Friday

1

પ્રેમી છુ તારો સદાયનો

"શુ તું મારી જીવનની ગાડીની એન્જિન બનીસ?" અમરએ અંશુને પૂછ્યું ..... અમર અને અંશુ શ્રેષ્ઠ મિત્રો હતા, તે બંને જ એપાર્ટમેન્ટમાં રહેતા હતા ... તેઓ સાથે વાત કરે,રમે અને સાથે ખાય.... તેમની વચ્ચેનો વિશ્વાસ અવિશ્વસનીય હતો ... જ્યાં એક છોકરી અને છોકરો મિત્ર ન હોઈ શકે ત્યારે તેમણે તે સાબિત કર્યું ... જ્યારે તે 8th માં ધોરણમાં હતો ત્યારે અમર અંશુના પ્રેમમાં પડી ગયો.... પણ તે કહી શકતો નથી ... હા, તેણે જુદી જુદી રીતે પ્રેમ વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો પણ અમર શું વ્યક્ત કરવા માંગે છે તે સમજી શક્તિ નથી ... જ્યારે તે 10મા ધોરણમાં હતો ત્યારે અમર પોતાનો પ્રેમ ...વધુ વાંચો

2

પ્રેમી છું તારો સદાયાનો - 2

જ્યારે અંશુના પપ્પાને ખબર પડી કે અંશુ અમર સાથે વાત કરી રહી હતી....એજ વકતે એના પપ્પાએ એની પાસેથી મોબાઇલ લીધો....છેલ્લા ૨-૩ વર્ષથી ના વાત ના મુલાકાત....બન્ને એક બીજા વગર રહી શકતા ન હતા અને આ સમસ્યા કોને કેહવી એ પણ સમજાતું ન હતું...બન્નેને ભણવાનું પતી ગયું અને નોકરીની શોધમાં નીકળી પડ્યા.... અંતે તેમને નોકરી મળી ગઈ.... બન્ને એક જ કંપનીમાં નોકરી મળી હતી...કિસ્મત ક્યારે અને શું કરે એ ક્યાં કોઈને ખબર પડવાની છે...આમને પણ કંઈ એવું જ થયું બન્નેને એક જ કંપનીમાં નોકરી મળી.... પણ બ્રાન્ચ અલગ- અલગ એક દિલ્હ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો