મેં એનું નામ પૂછ્યું ... કેટલાક દિવસથી દરરોજ સાંજે એ સાયકલીંગ કરવા આવતો હતો . જોતા જ કોઇપણને ગમી જાય એવો એનો વ્યક્તિત્વ હતો. જરૂરી નથી કે લાંબા ઊંચા અને ગોરા લોકો સારા લાગતા હોય, કેટલાક નું વ્યક્તિત્વ જ કાફી હોય છે બીજા ને પ્રભાવિત કરવા માટે. જ્યારે સાયકલીંગ કરી ને એ ગાર્ડન માં આવતો તો લગભગ આખો પરસેવાથી રેબઝેબ થઈ જતો. એને જોઈને જ લાગતું કે એ કોઈ શોખ માટે એક્સેસાઈઝ નહતો કરતો. કોઈની સાથે એ વાતચિત કરતો નહિ. બસ થાકી ને બેસી જતો. અને જાણે કે થાકવાનો આનંદ ઉઠાવતો હોય એમ લાગતું હતું. કેટલાક દિવસથી હું એને જોયા

Full Novel

1

સંબધ - ૧

મેં એનું નામ પૂછ્યું ... કેટલાક દિવસથી દરરોજ સાંજે એ સાયકલીંગ કરવા આવતો હતો . જોતા જ કોઇપણને ગમી એવો એનો વ્યક્તિત્વ હતો. જરૂરી નથી કે લાંબા ઊંચા અને ગોરા લોકો સારા લાગતા હોય, કેટલાક નું વ્યક્તિત્વ જ કાફી હોય છે બીજા ને પ્રભાવિત કરવા માટે. જ્યારે સાયકલીંગ કરી ને એ ગાર્ડન માં આવતો તો લગભગ આખો પરસેવાથી રેબઝેબ થઈ જતો. એને જોઈને જ લાગતું કે એ કોઈ શોખ માટે એક્સેસાઈઝ નહતો કરતો. કોઈની સાથે એ વાતચિત કરતો નહિ. બસ થાકી ને બેસી જતો. અને જાણે કે થાકવાનો આનંદ ઉઠાવતો હોય એમ લાગતું હતું. કેટલાક દિવસથી હું એને જોયા ...વધુ વાંચો

2

સંબધ - ૨

છોકરીઓ અને છોકરાઓ સાથે ઉભા રહી ને પાનીપુરીઓ ખાય છે એમાં કશું ખોટું નથી તો ચા પીવું પણ ખોટું વિનીત ની વાત મને ગમી અને હું એની સાથે લાઈફમાં પહેલી વાર ચા ની લારી ઉપર ચા પીધી. ચા પીધા પછી એને મને કહ્યું કે ઘરે જવું છે કે બેસવું છે હજુ? અચાનક મને લાગ્યું કે આજે બહુ મોડું થઇ ગયું છે. મેં એની સામે જોયું. મારા કઈ પણ કહ્યા વગર એ સમજી ગયો કે મારે ઘરે જવું છે. અને એને કહ્યું કાલે મળીએ. હું જવા લાગી, પણ કઈક યાદ આવતા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો