મુસાફર - a journey of loveભાગ 1‘’ યાત્રી કૃપયા ધ્યાન આપશો, સુરત માટે નીકળતી ઇન્ટરસીટી એક્સપ્રેસ સાત સાત પાંચ છ શૂન્ય તેનાં નિર્ધારિત સમય પર પ્લેટફોર્મ નંબર ૨ પર આવવાની તૈયારીમાં.‘’ એનાઉન્સમેન્ટ સાંભળી અંકિત બેંચ પરથી ઉભો થઇ પ્લેટફોર્મ પર આવી ગયો સાથે બેગને આગળ લટકાવ્યું. પ્લેટફોર્મ પર થોડી ભીડ હતી, તે આમતેમ નજરો ફેરવતો હતો, કશુંક શોધતો હશે કદાચ પણ તેને જે જોયો તે કંઇક આવો હતો. ટ્રેન માં તો જગ્યા મળશે નહિ તો અહિ જ બેસી લેવાય એવું વિચારી ઘણા લોકો પ્લેટફોર્મ પરની લાકડાની ખુરશી ને ચીપકી ગયા હતા. ફેરિયઓ

Full Novel

1

મુસાફર - a journey of love - 1

મુસાફર - a journey of loveભાગ 1‘’ યાત્રી કૃપયા ધ્યાન આપશો, સુરત માટે નીકળતી ઇન્ટરસીટી એક્સપ્રેસ સાત સાત પાંચ શૂન્ય તેનાં નિર્ધારિત સમય પર પ્લેટફોર્મ નંબર ૨ પર આવવાની તૈયારીમાં.‘’ એનાઉન્સમેન્ટ સાંભળી અંકિત બેંચ પરથી ઉભો થઇ પ્લેટફોર્મ પર આવી ગયો સાથે બેગને આગળ લટકાવ્યું. પ્લેટફોર્મ પર થોડી ભીડ હતી, તે આમતેમ નજરો ફેરવતો હતો, કશુંક શોધતો હશે કદાચ પણ તેને જે જોયો તે કંઇક આવો હતો. ટ્રેન માં તો જગ્યા મળશે નહિ તો અહિ જ બેસી લેવાય એવું વિચારી ઘણા લોકો પ્લેટફોર્મ પરની લાકડાની ખુરશી ને ચીપકી ગયા હતા. ફેરિયઓ ...વધુ વાંચો

2

મુસાફર - a journey of love - 2

Part 2 ‘’ એક વાત પુછુ અંકિત રિદ્ધિ સાથે ચાલતા ચાલતા બોલ્યો. રિદ્ધિ થોડી હસી , ‘’ ના તો નહિ પૂછે એમ ? ‘’ અંકિત ચુપ થઇ ગયો...’’બોલ હવે, શું પૂછવું છે. ? ‘’ તે થોડું મલકતાં બોલી.......મને એ નથી સમજાતું કે ટ્રેન તું મારા સવાલનો કોઈ જવાબ કેમ નહોતી આપી.? શરુઆતમાં..! અંકિત માંથું ખંજવાળતા ખંજવાળતા પૂછયું.... તે થોડી હસી ! .. એમ કોઈ અજાણ્યા જોડે વાત થોડી ચાલુ કરી દેવાય.. તને એવું છોકરી લાગુ છું . ! .......તો એટલી વારમાં અજાણ્યા ને જાણી પણ લીધો ? ‘’ અંકિતે તરત જ પૂછયું. રિદ્ધિ વધારે હસતા કહ્યું ...’’ મને એવું ...વધુ વાંચો

3

મુસાફર - a journey of love - 3

Part 3 પ્રેમની માસુમિયત હવે થોડા દિવસોમાં કોલેજ શરુ થઇ ગઈ. ભણવામાં રસ હોય તે ભણે બાકીના કેન્ટીનમાં ગાર્ડનમાં ફરે , તો વળી કોઈ બંક મારવા ની કલામાં પારંગત બનવાનો અભ્યાસ કરે. રિદ્ધિ અને અંકિત પણ એ જ કરતા , થોડું ભણવાનું થોડું રખડવાનું. પણ જે કરે તે એકબીજાના સથવારે . સવારે વહેલી ટ્રેનમાં બન્ને સાથે નીકળે , કોઈ વખત જગ્યા મળે અને ન પણ મળે, પરંતુ બન્ને સાથે હોઈ ત્યારે તેઓને કોઈ ફરક ન પડતા કે ઉભા રહેવું પડે કે બેસવા મળે, હસીમજાક કરતા કરતા દોઢ કલાક નો રસ્તો આરામથી પસાર થઇ જતો. રિદ્ધિને તેનાં મમ્મી કહેતા કે માસીના ઘરે ...વધુ વાંચો

4

મુસાફર - a journey of love - 4 - છેલ્લો ભાગ

Part 4તો તું પણ આવી જા, તારે કોઈ માસી કે ફોઈ અમદાવાદમાં ? આખો દિવસ અમદાવાદમાં જ રેશું ફરશું કરીશું.ક્યારેક કોલજ ક્યારેક કાંકરિયા હા. હા ..હસતા હસતા રિદ્ધિ બોલી.......છોડ ને જોયું જશે કહી અંકિત શાંતિથી બેસી ગયો અને એ વાત પર પૂર્ણવિરામ લાગ્યું. થોડા દિવસમાં રિદ્ધિ અમદાવાદ રહેવા જતી રહી બન્ને આખો દિવસ કોલેજ માં તો સાથે જ હોય , ત્યારે ખાસ કંઇ તકલીફ પણ ન પડતી. પણ અંકિતને હવે અપડાઉનમાં જરાય મજા નહોતી આવતી. રેલવેના મોટામોટા પ્લેટફોર્મ તેને ભેંકાર લાગતાં , ગમે એટલી ભીડ હોઈ પણ અંકિતને તો એવું જ લાગતું કે તે એકલો જ છે. બન્ને એ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો