તારી છાયામાં મારો પડછાયો.

(14)
  • 4.3k
  • 0
  • 1.4k

ધોધમાર વરસાદ માં રાહી ભીંજાતી ભીંજાતી રસ્તાં માં ચાલી આવતી હતી, વીજળીના ગડગડાટ અને પવનના સુસવાટા એના મુખારવિંદ ને ચમક આપતાં હતાં. ઘાટ ગુલાબી સાડી માં જાણે લાગે અપ્સરા!!! માથા પર નો અંબોડો એના પર જવાબદારીના ભારનું પ્રતીક લાગતું હતું. મનમાં ઘણી ચિંતાઓ વ્યથાઓ સાથે ઘર તરફ ધસી જતી હતી,ઘણી જવાબદારીઓ હતી ,જે એને પોતાનાથી દૂર લઈ જતી હતી. પણ આ બધા વચ્ચે આ મેઘરાજા એ થોડા શ્વાસની સગવડ કરી આપી !! કુદરતના આ અલૌકિક વાતાવરણ થી તે મંત્ર મુગ્ધ બની ગઈ,વરસાદની મજા માણતી ચાલી જતી હતી. અચાનક મન માં વીજળી ચમકી અને

નવા એપિસોડ્સ : : Every Thursday

1

તારી છાયામાં મારો પડછાયો. - 1

"તારી છાયામાં મારો પડછાયો"-ભાગ૧(13/6/20) -@nugami ધોધમાર વરસાદ માં રાહી ભીંજાતી ભીંજાતી રસ્તાં માં ચાલી આવતી હતી, વીજળીના ગડગડાટ અને પવનના સુસવાટા એના મુખારવિંદ ને ચમક આપતાં હતાં. ઘાટ ગુલાબી સાડી માં જાણે લાગે અપ્સરા!!! માથા પર નો અંબોડો એના પર જવાબદારીના ભારનું પ્રતીક લાગતું હતું. મનમાં ઘણી ચિંતાઓ વ્યથાઓ સાથે ઘર તરફ ધસી જતી હતી,ઘણી જવાબદારીઓ હતી ,જે એને પોતાનાથી દૂર લઈ જતી હતી. પણ આ બધા વચ્ચે આ મેઘરાજા એ થોડા શ્વાસની સગવડ કરી આપી !! કુદરતના આ અલૌકિક વાતાવરણ થી તે મંત્ર મુગ્ધ બની ગઈ,વરસાદની મજા માણતી ચાલી જતી હતી. અચાનક મન માં વીજળી ચમકી અને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો