શું કમાયા...? પૈસા કે પરિવાર

(11)
  • 6.1k
  • 0
  • 1.8k

એક નાના શહેર માં બે મિત્રો તેમના પરિવાર સાથે રહેતા હતા. એક મનસુખભાઈ તેમના પત્ની લક્ષ્મીબેન અને તેમનો એક પુત્ર મોહિત અને બીજા જીવણભાઈ અને તેમના પત્ની કામિનીબેન અને તેમનો પુત્ર કિશન. મનસુખભાઈ શહેર ની એક મોટી કંપની માં મેનેજર હતા. જયારે જીવણભાઈને નાની કરિયાણાની દુકાન હતી.બંને રોજે પોતાના પરિવાર સાથે રાત્રે જમ્યા પછી સોસાયટી ની બાજુમાં આવેલ બગીચા માં ચાલવા માટે જતા,મનસુખભાઈ અને જીવણભાઈ પોતાની ધંધાદારી ની વાતો માં વ્યસ્ત હોય જ્યારે લક્ષ્મીબેન તથા કામિનીબેન પોતાની ઘરકામ ની વાતો માં વ્યસ્ત હોય, અને છોકરાઓ નું તો આપણે જાણીએ જ છીએ. બગીચા ના

નવા એપિસોડ્સ : : Every Tuesday

1

શું કમાયા...? પૈસા કે પરિવાર ભાગ-1

એક નાના શહેર માં બે મિત્રો તેમના પરિવાર સાથે રહેતા હતા. એક મનસુખભાઈ તેમના પત્ની લક્ષ્મીબેન અને તેમનો એક મોહિત અને બીજા જીવણભાઈ અને તેમના પત્ની કામિનીબેન અને તેમનો પુત્ર કિશન. મનસુખભાઈ શહેર ની એક મોટી કંપની માં મેનેજર હતા. જયારે જીવણભાઈને નાની કરિયાણાની દુકાન હતી.બંને રોજે પોતાના પરિવાર સાથે રાત્રે જમ્યા પછી સોસાયટી ની બાજુમાં આવેલ બગીચા માં ચાલવા માટે જતા,મનસુખભાઈ અને જીવણભાઈ પોતાની ધંધાદારી ની વાતો માં વ્યસ્ત હોય જ્યારે લક્ષ્મીબેન તથા કામિનીબેન પોતાની ઘરકામ ની વાતો માં વ્યસ્ત હોય, અને છોકરાઓ નું તો આપણે જાણીએ જ છીએ. બગીચા ના ...વધુ વાંચો

2

શું કમાયા...? પૈસા કે પરિવાર ભાગ-2

તેવા માં મોહિત ના પણ સમાચાર આવ્યા કે તેને પણ ત્યાંની છોકરી સાથે લગ્ન કરી લીધા છે. અને એક ઘર અને ગાડી પણ ખરીદી લીધી છે, અને આવતા મહિને તે મનસુખભાઈ અને લક્ષ્મીબેન ને પોતાની સાથે લઇ જવા માટે આવી રહ્યો છે. આ સમાચાર સાંભળીને મનસુખભાઈ ના સૂકા હૃદય માં લીલોતરી છવાઈ ગઈ. એક મહિનો પુરો થયો અને મોહિત પોતાના વતન પોતાના ઘરે આવી પહોંચ્યો, મોહિત ને અકલો જોતાં મનસુખભાઇ એ પૂછ્યું તારી વહુ ક્યાં છે ? મોહિતે જવાબ આપ્યો તે પોતાની નોકરી ના કારણે અહીંયા આવી શકી નથી. અને આમ પણ આપણી અઠવાડિયા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો