સેકંડ ચાન્સ !!!!! બધાં સબંધો બહુંજ સારી રીતે નભિ જતા હોય છે. પણ એક સબંધ એવો છે, જ્યાં છૂટા છેડા લઈ શકાય છે.જ્યાં બે માણસો અલગ થઈ શકે છે. આપણાં સમાજ માં કે પછી લોકો ની નજર માં છૂટા છેડા ની અલગ અલગ માનસિકતા હોય છે. છોકરો હોય કે પછી છોકરી એને એક કમજોર માણસ જાણતાં અજાણતાં પોતાના માતાપિતા બનાવી દે છે.અને ઘણી વાર માણસ ને પોતાનો મોહ કમજોર બનાવી દે છે. બે વ્યક્તિ એકબીજાને પોતાની ઈચ્છા થી એકબીજાના જીવનમાં મહત્વનું સ્થાન આપે છે.પણ કોઈ કારણો ને લીધે એમનું સાથે રહેવું હવે બોજ બની જાય છે, તો એવા લોકો શું

Full Novel

1

સેકન્ડ ચાન્સ

સેકંડ ચાન્સ !!!!! બધાં સબંધો બહુંજ સારી રીતે નભિ જતા હોય છે. પણ એક સબંધ એવો છે, જ્યાં છૂટા લઈ શકાય છે.જ્યાં બે માણસો અલગ થઈ શકે છે. આપણાં સમાજ માં કે પછી લોકો ની નજર માં છૂટા છેડા ની અલગ અલગ માનસિકતા હોય છે. છોકરો હોય કે પછી છોકરી એને એક કમજોર માણસ જાણતાં અજાણતાં પોતાના માતાપિતા બનાવી દે છે.અને ઘણી વાર માણસ ને પોતાનો મોહ કમજોર બનાવી દે છે. બે વ્યક્તિ એકબીજાને પોતાની ઈચ્છા થી એકબીજાના જીવનમાં મહત્વનું સ્થાન આપે છે.પણ કોઈ કારણો ને લીધે એમનું સાથે રહેવું હવે બોજ બની જાય છે, તો એવા લોકો શું ...વધુ વાંચો

2

સેકન્ડ ચાન્સ ભાગ ૨

સેકંડ ચાન્સ.કેટલાક લોકો પોતાનાં જીવન માં લગ્ન નથી કરવા માગતાં એ પછી છોકરો હોય કે પછી છોકરી તો એના કારણ હોઈ શકે.કારણો બન્ને માટે એકજ છે.1.મહત્વાકાંક્ષી લોકો, જે લોકો ને લગ્ન કરતાં પહેલાં, પોતાનાં જીવન માં કઈક કરવું છે. અને એક વાર એ કોઈ સબંધ માં ધોખો ખાઇ ચૂક્યા છે.2. એ લોકો જેણે લગ્ન જેવા સબંધ ઉપર વિશ્વાસ રહ્યો નથી. જે માને છે, લગ્ન એક ડીલ છે.3. અમુક લોકો માને છે હું આ લગ્ન ની જવાબદારી નાં ઉપાડી શક્યો તો! એ વિચારે છે અત્યારે હું ખુદ પોતાની જવાબદારી નથી ઉપાડી શકતો ત્યાં લગ્ન ક્યાંથી કરી શકું.4. જીવન માં મને ...વધુ વાંચો

3

સેકન્ડ ચાન્સ ભાગ ૩

જીવન માં વ્યક્તિ જ્યારે વિચારે છે મારે પોતાની જાત ને એક ચાન્સ આપવો જોઈએ પ્રેમ માટે , પણ શું હોય છે વ્યક્તિ માટે આ સેકન્ડ ચાન્સ.પ્રેમ લાગણી માં પોતાની જાત ને સંપૂર્ણ પણે સમર્પિત કરી દે છે વ્યક્તિ લગન થાય છે પણ સમય સાથે સબંધ નો વ્યવહાર બદલા છે સમય સાથે મનુષ્ય ના ભાવ બદલાય છે વ્યક્તિ હું પણા ના અહંકાર માં એ વ્યક્તિ ને સૌથી વધારે દુઃખ આપે છે જે વ્યક્તિ એક સમય પર એની જીદગી હતું! હું પણું એટલું હાવી હોય છે એ વ્યક્તિ ની સાચી લાગણી હોય પણ તમારા માં માફ કરવાની ક્ષમતા નથી હોતી પોતાના ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો