Back to Happiness ? ભાગ:1 આ ધારાવાહિક ના બધા પાત્ર કાલ્પનિક છે.જેનો કોઈ માણસ કે સ્થળ સાથે કોઈ સંબંધ નથી..અરે રે આ બધું વાંચી વાંચીને અને સાંભળીને કંટાળી ગયા હશો ને.. એટલે જ હું લઇ ને આવી છું સત્ય ઘટના પર આધારીત.જિંદગી માં ખુશી તરફ પાછા લાવનારને સમર્પિત.. આશિયા નામ જેવી જ અલગ હતી..પાતળો બાંધો..કાળી ભમ્મર આંખો..ને ખુબસુરત કહી શકાય એવો દેખાવ..ને એના ચશ્માં ખૂબસૂરતી માં ચાર ચાંદ લગાવતા હતા..આખા ઘરમાં બધાની લાડકી હતી..સ્વભાવ એવો કે તેના લીધે આખા ઘરમાં બસ બધા હસતા જ રહે એની વાતો થી.. અને એના કરતાં વધારે એના નાટક થી. ત્યાં
નવા એપિસોડ્સ : : Every Wednesday
Back to happiness ભાગ 1
Back to Happiness ? ભાગ:1 આ ધારાવાહિક ના બધા પાત્ર કાલ્પનિક છે.જેનો કોઈ માણસ કે સ્થળ સાથે કોઈ સંબંધ રે આ બધું વાંચી વાંચીને અને સાંભળીને કંટાળી ગયા હશો ને.. એટલે જ હું લઇ ને આવી છું સત્ય ઘટના પર આધારીત.જિંદગી માં ખુશી તરફ પાછા લાવનારને સમર્પિત.. આશિયા નામ જેવી જ અલગ હતી..પાતળો બાંધો..કાળી ભમ્મર આંખો..ને ખુબસુરત કહી શકાય એવો દેખાવ..ને એના ચશ્માં ખૂબસૂરતી માં ચાર ચાંદ લગાવતા હતા..આખા ઘરમાં બધાની લાડકી હતી..સ્વભાવ એવો કે તેના લીધે આખા ઘરમાં બસ બધા હસતા જ રહે એની વાતો થી.. અને એના કરતાં વધારે એના નાટક થી. ત્યાં ...વધુ વાંચો
Back to Happiness ભાગ:2
Back to Happiness ? ભાગ:2 (આશિયા ઉતાવળમાં નીકળે છે કૉલેજ જવા માટે..બસમાં બેસીને આરામ થી સોંગ સાંભળે છે ત્યાંથી લાયબ્રેરી માં જાય છે અને ત્યાંથી પાછા ફરતી વખતે રસ્તામાં બાઈકસવાર કોઈ છોકરો પાછળ આવીને હોર્ન વગાડે છે..ત્યાં એકટીવા પર સવાર કોઈ છોકરી આવીને આગળ ઉભી રહે છે આશિયા ગુસ્સામાં પાછા ફરીને જુવે છે) આશિયા ગુસ્સામાં પાછા વળીને જુવે છે..એટલામાં એકટીવા સવાર છોકરી મોઢું બાંધેલું હતું એ ખોલે છે..એટલે આશિયા તરત જ બોલી ઉઠે છે...પાગલ તું..અહિયાં કેમ??...ક્યારે પાછી આવી જયપુર થી..??..કમસે કમ ફોન કરીને તો કહી શકે ને કે હું આવવાની છુ..અરે ! કંઇક તો બોલ.. માયરા જી...કંઇક બોલવાની ...વધુ વાંચો