“સમય સાથે ...બધું ભુલાઈ જશે..”વર્ષોથી આ વાક્ય ટેપ રેકોર્ડર ની જેમ માહી ના મનમાં વાગ્યા કરતુ હતું.૨ વર્ષ થઈ ગયાં હતા....પણ હજી માહી ને એ નઈ સમજાતું હતું કે ભૂલવું તો કોને ...??સમય ને...? કે એ સમય ને યાદ બનાવનાર વ્યક્તિ ને...!??? જો એ સમય ને ભૂલવાની વાત આવે તો વળી નવો પ્રશ્ન ઊભો જ છે...કયો સમય ભૂલું....!?એની સાથે વિતાવેલા એ પ્રણય ના સોનેરી દિવસો ને ભૂલું..?પ્રેમ થી મહેકતી વાતો ની એ સુગંધ ને ભૂલું..?કે એક બીજાને ક્યારેય ન ભૂલવના વચનો આપ્યા હતા એ ભૂલી જાય..!!!? કે એના પછી નો સમય ભૂલું....?કે જેમાં કચડ્યો એક વિશ્વાસ..બંધ પડ્યું લાગણી થી ધબકતું હ્રદય..અંધકાર

Full Novel

1

ઋણાનુબંધ ભાગ ૧

“સમય સાથે ...બધું ભુલાઈ જશે..”વર્ષોથી આ વાક્ય ટેપ રેકોર્ડર ની જેમ માહી ના મનમાં વાગ્યા કરતુ હતું.૨ વર્ષ થઈ હતા....પણ હજી માહી ને એ નઈ સમજાતું હતું કે ભૂલવું તો કોને ...??સમય ને...? કે એ સમય ને યાદ બનાવનાર વ્યક્તિ ને...!??? જો એ સમય ને ભૂલવાની વાત આવે તો વળી નવો પ્રશ્ન ઊભો જ છે...કયો સમય ભૂલું....!?એની સાથે વિતાવેલા એ પ્રણય ના સોનેરી દિવસો ને ભૂલું..?પ્રેમ થી મહેકતી વાતો ની એ સુગંધ ને ભૂલું..?કે એક બીજાને ક્યારેય ન ભૂલવના વચનો આપ્યા હતા એ ભૂલી જાય..!!!? કે એના પછી નો સમય ભૂલું....?કે જેમાં કચડ્યો એક વિશ્વાસ..બંધ પડ્યું લાગણી થી ધબકતું હ્રદય..અંધકાર ...વધુ વાંચો

2

ઋણાનુબંધ ભાગ ૨

એવું તો શું હતું એ સ્ક્રીનલોક પર ???એના પર હતો પ્રેમ અને એની પત્ની ના લગ્નો નો ફોટો...માહી ની માં આંસુ આવી ગયા અને એ ફરીથી ભાન ભૂલી ગઈ.... પરંતુ ફરીથી ભૂતકાળના કાંટાળા વન માં પગ મૂકે એ પહેલાં જ કોઈ એ અવાજ આપ્યો...“મેડમ પ્લીઝ,જલ્દી કરશો...દર્દી નું નામ નામ બોલો....”માહી રડમશ અવાજ માં “હા”એટલું બોલી ને ફરીથી ઉતાવળ કરીને પર્સ મા નિશા નો આઈ કાર્ડ શોધે છે...અને એને જેવો કાર્ડ મળે છે કે તરત જ એક શ્વાશ લેવાનું પણ છોડી ને એ નામ વાંચે છે......“નિશા પ્રેમ જોશી”આટલું વાંચતા ની સાથે તો માહી નો આંસુ ઓ નો સેતુ તૂટી પડે છે ...વધુ વાંચો

3

ઋણાનુબંધ ભાગ ૩ - અંતિમ ભાગ

માહી ની વિનંતી અને કહ્યા અનુસાર કાર્ય ચાલુ જ હોય છે એટલા માં જ અમિતભાઈ ઝડપથી માહી પાસે આવે અને જણાવે છે કે પ્રેમ અને એનો પરિવાર હોસ્પિટલ માં આવે પહોંચ્યા છે...માહી અમિતભાઈ ને કહે છે કે મે તમને કહ્યું હતું એ રીતે કરો....કોઈ પણ રીતે પ્રેમ અને એના પરિવાર ને અંદર આવતા રોકો. ડોક્ટર,કે જે માહી ની મિત્ર જ છે એ કહે છે કે તું ચિંતા ના કર.હું બહાર જઈને બધું સંભાળી લઇશ.ડોક્ટર બહાર જઈને પ્રેમ અને એના પરિવાર ને કહે છે કે નિશા હવે સ્વસ્થ્ય છે પરંતુ એને આરામ ની જરૂર છે તેથી તમે હાલ કોઈ પણ એને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો