આજે એક ભાઈ એ મને સવાલ કર્યો...કે શું તું કોઈ ને પ્રેમ કરે છે ?મેં કહ્યું હા !તો મને કહે કોણ છે એ ભાગ્યશાળી ?મેં કહયું અપ્સરા પણ જાંખી લાગે તેના સમક્ષ, રૂપો ની એવી એની નગરી છે.અંધકારમાં પણ તેજ આપે તેવી તેની આંખો છે.પાંપણ ના પાલકારે સંગીતની રચના કરતી હોય છે.જીલ્ફો ની જો લટ પણ ઉડે તો પ્રેમ દિલો માં પોરવી જાય એવી એ સુંદરી છેતો મને કહે શુ વાત કરે તો ક્યારે તું લગ્ન કરે છે એમના જોડે..??મેં કહ્યું લગ્ન ની વાત તો દૂર રહી પણ! એ વાત પણ સરખી નથી કરતી મારા સાથે.☺️મને કે ના બને એ અસંભવ

નવા એપિસોડ્સ : : Every Friday

1

પ્રેમ ધારા

આજે એક ભાઈ એ મને સવાલ કર્યો...કે શું તું કોઈ ને પ્રેમ કરે છે ?મેં કહ્યું હા !તો મને કોણ છે એ ભાગ્યશાળી ?મેં કહયું અપ્સરા પણ જાંખી લાગે તેના સમક્ષ, રૂપો ની એવી એની નગરી છે.અંધકારમાં પણ તેજ આપે તેવી તેની આંખો છે.પાંપણ ના પાલકારે સંગીતની રચના કરતી હોય છે.જીલ્ફો ની જો લટ પણ ઉડે તો પ્રેમ દિલો માં પોરવી જાય એવી એ સુંદરી છેતો મને કહે શુ વાત કરે તો ક્યારે તું લગ્ન કરે છે એમના જોડે..??મેં કહ્યું લગ્ન ની વાત તો દૂર રહી પણ! એ વાત પણ સરખી નથી કરતી મારા સાથે.☺️મને કે ના બને એ અસંભવ ...વધુ વાંચો

2

પ્રેમ ધારા ( ભાગ 2 )

પ્રિય મિત્ર જનો આ કથા કદાચ સત્ય પણ હોઈ. શકે કદાચ સત્ય પણ હોઈ શકે. ને મારા મત પ્રમાણે વાર્તા ની રચના મેં કરી છે. એટલે કદાચ સત્ય જ! હશે. ભાગ ૧ માં કહ્યું હતું ને છેલ્લે. ધારા કહેતી હોઈ છે. મને કે તું મને પ્રેમ ન કર કેમ કે તારે જ પછતાવુ પડશે આ પ્રેમ માં. હું એ જોવા નથી માંગતી.ને તને ખબરજ છે. કે હું તને પ્રેમ નથી કરતી તે. તો તું હવે શું કરવાનો છે એ કે ભાઈ! બીજું કઈ નહીં ?તો મેં પણ મારા દોસ્ત ને પ્રેમ થી શાંત મન કરી ને ફરી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો